મુંબઇ: અનંત અંબાણીના (Anant Ambani) 12 જુલાઇના રોજ લગ્ન થયા હતા. ત્યારે તેમના લગ્નમાં દેશ-વિદેશની અનેક પ્રખ્યાત હસ્તીઓએ હાજરી આપી હતી. તેમજ...
નવી દિલ્હી: ફિફાએ (FIFA) જુલાઈ મહિના માટે પુરુષોના ફુટબોલ ટીમોની નવી રેન્કિંગ જાહેર કરી હતી. આ રેન્કિંગમાં ભારતીય ફૂટબોલ ટીમને ભારે નુકસાન...
નવી દિલ્હી: આખરે 350 વર્ષો બાદ છત્રપતિ શિવાજી મહારાજનો (Shivaji Maharaj) વાઘનખ પંજો બ્રિટેનની રાજધાની લંડનથી (London) ભારતની આર્થિક રાજધાની મુંબઈ પહોંચી...
NEET UG વિવાદને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી ચીફ જસ્ટિસ (CJI) D.Y. ચંદ્રચુડ અને જસ્ટિસ જે.બી....
નવી દિલ્હી: અલી ફઝલ અને રિચા ચઢ્ઢાનું ઘર હાલ કિલકારીઓથી ગુંજી ઉઠ્યું છે. રિચા ચઢ્ઢા (Richa Chadha) માતા બની છે. તેણીએ પ્રથમ...
ગોંડા જિલ્લાના ગોંડા-માનકાપુર રેલવે સેક્શન વચ્ચે ડિબ્રૂગઢ એક્સપ્રેસના 14 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. અકસ્માતના પગલે ચકચાર મચી ગઈ હતી. આ...
નવી દિલ્હીઃ આગામી કેટલાક મહિનામાં પડોશી રાજ્ય હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી...
ફ્રાન્સની રાજધાની પેરિસમાં 26 જુલાઈથી ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવશે. તેને શરૂ થવામાં 8 દિવસથી પણ ઓછો સમય બાકી છે. આ વખતે...
લોકસભાની સામાન્ય ચૂંટણી પોતાનું નામ જાહેર થતા ની સાથે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના ઉપાધ્યક્ષ પદની જગ્યા ખાલી પડી હતી જેને...
ગણત્રીના દિવસ પહેલા જ મુખ્ય અધિકારીએ પોતાની સર્વિસ રિવોલ્વર થી આત્મહત્યા કરી હતી હજી તેની તપાસનો દોર શરૂ થયો છે ત્યારે વધુ...
મુંબઈઃ શેરબજારે આજે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના (BSE) સેન્સેક્સે આજે તા. 18 જુલાઈના વેપારમાં ફરી નવો...
* (પ્રતિનિધિ) વડોદરા તા. 17 હાલ ચોમાસામાં ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા રોગચાળો વકર્યો છે. ચોમાસામાં 14 વર્ષ સુધીના બાળકોમાં આ રોગ ફેલાઇ રહ્યો...
પ્રતિનિધિ વડોદરા તા. 18શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને કલાલી વિસ્તારમાં રહેતા ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક પાસેથી ઠગોએ રૂપિયા 37.85 લાખ પડાવી લઈને...
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં અનામતને લઈને હિંસક વિરોધને કારણે સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ભારતીય દૂતાવાસ પણ સતર્ક થઈ ગયું...
રાજકોટઃ મચ્છર અને માખીથી ફેલાતી ચાંદીપુરા નામની બિમારીએ ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. રાજ્યભરમાં ચાંદીપુરા નામની બિમારીથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ...
વડોદરાના બાજવા ગામ વિસ્તારમાં દસ વર્ષ પહેલા બનાવેલી પાણીની ટાંકી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. જૂની પાણીની ટાંકી કરતા નવી પાણીની...
*શહેરના નવાપુરામાં છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકો દૂષિત પપીવાના પાણી અને ડ્રેનેજની સમસ્યા મુદ્દે સ્થાનિકોમાં રોષને પગલે આજે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ...
હેડકવોટર્સ ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનોએ ધરણા ચાલુ રાખ્યા : ધરણા માટેની પરવાનગી માંગવામાં આવી છતાં આપવામાં નહિ આવી : (...
સુરત: લિંબાયત વિસ્તારમાં ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. પોતાના પૌત્રની સાથે પડોશમાં રહેતી 7 વર્ષની બાળકીને પણ સ્કૂલમાં મૂકવા અને લેવાં જતા...
સુરત: ચોમાસાની શરૂઆત થતાં જ શહેરમાં મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગમાં વધારો જોવા મળી રહ્યો છે. કોલેરા, ગેસ્ટો, મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના રોગની બીમારી...
સુરતઃ ગૃહ રાજ્ય મંત્રીના શહેર સુરતમાં નશાનો વેપાર દિન પ્રતિદિન વધી રહ્યો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાંથી ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે આખે...
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ઉત્તર પ્રદેશ ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે, જેના કારણે લખનૌથી દિલ્હી સુધી બેઠકોનો દોર...
સુરતઃ તત્કાલીન પોલીસ કમિશનર અજયકુમાર તોમર નો ડ્રગ્સ ઈન સિટીનું અભિયાન ચલાવી રહ્યાં હતાં અને પોલીસના જ નાક નીચે સુરતના પલસાણામાં ડ્રગ્સનું...
સુરત : 2022માં બંધ થયેલી એમેન્ડેડ ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ (એ – ટફ ) સ્કીમ ફરી શરૂ કરવા અને છેલ્લા ત્રણ વર્ષથી બંધ...
ઉત્તર પ્રદેશમાં છેલ્લા બે અઠવાડિયાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપના કેન્દ્રીય નેતાઓની જે રીતે બેઠકો ચાલી રહી છે, તેનાથી યુપીના રાજકારણમાં હલચલ...
ગુડ ન્યૂઝ’ ફિલ્મ આવેલી ત્યારે તે કિયારા અડવાણી માટે ગુડ સ્ટાર્ટ બની ગયેલી અને હવે ‘બૅડ ન્યૂઝ’ રજૂ થઇ રહી છે તો...
ગમે તે કહો પણ એક સત્ય સ્વીકારવું પડે એમ છે કે અત્યારના જે અભિનેતા પોતાને જે કક્ષાનો સ્ટાર માનતા હોય તો તે...
એક દિવસ એક શિષ્યે ગુરુજીને પૂછ્યું, ‘ગુરુજી, તમે શીખવાડો છો કે જન્મ પામનારનું મૃત્યુ નિશ્ચિત જ છે.એક દિવસ આપણને આ જીવન મળ્યું...
પ્રદૂષણ માટે માનવજાતે ભારે કિંમત ચૂકવવી પડશે એમ અવારનવાર કહેવાતું આવ્યું છે. આનો અર્થ આપણને થતા વિવિધ નુકસાનરૂપી કિંમતનો છે. પણ હવે...
હવે મોટી મોટી વાતો કરવાથી આપણે મહાન અને વિશ્વગુરુ એમ કહીને પ્રજાને પોરસાવવાથી, હિંદુઓને મુસલમાનોનો ડર બતાવવાથી, નિરર્થક વિદેશપ્રવાસો કરવાથી, જગતમાં ભારતનાં...
મહિલાના સ્વાભિમાનની ફક્ત વાતો કરતા SSGના સત્તાધીશો, મહિલાઓ પુરુષ શૌચાલયમાં જવા મજબૂર
ફિયાન્સના ઘરે યુવતીએ એસિડ પી લેતાં એસ.એસ.જી મા સારવાર હેઠળ ખસેડવામાં આવી
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા દુમાડ ચોકડી પાસેથી મગરના બચ્ચાનું તથા ડભાસામાથી પાટલા ઘો નું રેસ્ક્યુ કરાયું
અજાણ્યા ફોર વ્હીલર ટક્કરે ઇજાગ્રસ્ત વૃધ્ધનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત
પાલિકાના દિવાળી મિલન સમારંભનો ખર્ચ રૂ. 3.50 લાખ થયો
દબાણ શાખાએ જપ્ત કરેલા સામાનને મુકવાની જગ્યા ફુલ
પારુલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 50થી વઘુ વિદ્યાર્થિનીને ખોરાકી ઝેરની અસર
સંભલ હિંસાઃ 100 પત્થરબાજોના પોસ્ટર જાહેર, મહિલાઓએ પણ ટેરેસ પરથી પત્થરો ફેંક્યા હતા
પાણી પુરવઠો ખોરવવા જવાબદાર ઇજારદારને બ્લેક લિસ્ટ કરાશે
પંડ્યાબ્રિજ પર ટ્રક બંધ પડતા અને હરીનગર બ્રિજ પર અકસ્માત સર્જાતા બે કિમી જેટલો ભારે ટ્રાફિકજામ
શહેરને જોડતા બંને બ્રિજ પહોળા કરવા સાંસદ ડો.હેમાંગ જોષીની કેન્દ્રીય મંત્રીને રજૂઆત
ગાંધીનગર જીએસડીએમ અધિકારી દ્વારા વડોદરા ફાયર વિભાગના વાહનોની ચકાસણી કરાઈ
વડોદરા : NPS, ખાનગીકરણ સહિતના પડતર પ્રશ્ને વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન
વડોદરા : પૂરની આર્થિક સહાય ચૂકવવાના બહાને ફ્રોડ કરતી ટોળકીએ વધુ બે રીક્ષા ચાલકને નિશાન બનાવ્યા
ICC રેન્કિંગમાં બુમરાહ ફરી બન્યો નંબર 1, કોહલી-જયસ્વાલને પણ ફાયદો
ઈસ્કોન મામલે બાંગ્લાદેશમાં કેમ વિવાદ સર્જાયો?, સરકાર મુકવા માંગે છે પ્રતિબંધ
લોથલમાં મોટી દુર્ઘટનાઃ 15 ફૂટ ઊંડા ખાડામાં બે મહિલા અધિકારી દટાઈ, એકનું મોત
કરજણના માંગલેજ નજીક કન્ટેનરમાંથી રૂ. 11.81 લાખની વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો
વડોદરા : સ્વિગીના ફૂડ ડીલેવરી કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા,જૂના પેઆઉટ પ્રમાણે વેતન આપવા માગ
અકોટામાં દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે લોકોનું ઘર્ષણ
વડોદરા : લગ્નની લાલચ આપી આણંદના યુવકનું બે સંતાનની માતા પર દુષ્કર્મ
પેન્શનધારકો હવે ઘરે બેઠાં જીવન પ્રમાણપત્ર મેળવી શકશે
સુંવાળા સંબંધોનો ખૂની અંજામ, સુરતમાં કિન્નરની પ્રેમી યુવકે કરી નિર્મમ હત્યા
એકનાથ શિંદે ડેપ્યુટી સીએમનું પદ નહીં સ્વીકારે, શિવસેનાના નિવેદનથી મહાયુતિમાં વિવાદ વકર્યો
રાજસ્થાનથી મુંબઈ જતી બસ કોસંબાની ખીણમાં ખાબકી, પતરાં કાપી 40 પેસેન્જરોને રેસ્ક્યુ કરાયા
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનું કોકડું ક્યાં ગૂંચવાયું છે?, ભાજપની શું છે મજબૂરી જાણો…
જાહેરમાં કચરો નાખવાનું ભારે પડ્યું, ખોડીયાર નગરની સાવન આમલેટ સીલ
જે ટ્રેનિંગ પ્રોગ્રામ કંપનીની પ્રોડક્ટિવિટી પર સકારાત્મક અસર ન કરે તેનો કોઈ મતલબ નથી – અંકિત જોશીપુરા
અદાણીની અદા, પહેલાં કંપનીનો નફો જુઓ, વિવાદો તો થયા કરે!
કર્મજ્ઞાન
મુંબઇ: અનંત અંબાણીના (Anant Ambani) 12 જુલાઇના રોજ લગ્ન થયા હતા. ત્યારે તેમના લગ્નમાં દેશ-વિદેશની અનેક પ્રખ્યાત હસ્તીઓએ હાજરી આપી હતી. તેમજ અનંત અંબાણીના લગ્નમાં (Marriage) અનેક પ્રકારની રસપ્રદ ઘટનાઓ પણ બની હતી. દરમિયાન અંબાણી પરિવારના શાહી લગ્નમાં હાજર રહેલા મહેમાનોને બનારસની સ્વાદિષ્ટ ચાટ પણ પીરસવામાં આવી હતી. જેની જવાબદારી નીતા અંબાણીએ જાતે જ બનારસના પ્રખ્યાત ‘કાશી ચાટ ભંડાર’ના માલિકને સોંપી હતી.
અગાઉ 27 જૂનના રોજ નીતા અંબાણી પોતાના પુત્ર અનંત અંબાણીના લગ્નનું કાર્ડ આપવા વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર પહોંચી હતી. આ સમયગાળા દરમિયાન ભગવાન કાશી વિશ્વનાથ અને અન્ય ધાર્મિક સ્થળોની પૂજા સાથે, નીતા અંબાણીએ બનારસી સાડી પણ પહેરી હતી. આ ઉપરાંત તેમણે શહેરની સૌથી પ્રખ્યાત ચાટ શોપ ‘કાશી ચાટ ભંડાર’ની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં ચાટની મજા માણી હતી.
નીતા અંબાણીને આ દુકાનની ચાટ એટલી પસંદ આવી કે તેમણે ‘કાશી ચાટ ભંડાર’ના માલિકને પોતાના પુત્ર અનંતના લગ્ન માટે પોતાની જગ્યાએ આવવાનું આમંત્રણ પણ આપ્યું. આમંત્રણની સાથે તેમણે લગ્નમાં મહેમાનો માટે ચાટ બનાવવાની જવાબદારી પણ ‘કાશી ચાટ ભંડાર’ના માલિકને સોંપી હતી. ત્યારે આમંત્રણ મળ્યા બાદ, ‘કાશી ચાટ ભંડાર’ના સંચાલક રાજેશ કેસરી અંબાણી પરિવારના લગ્ન સમારોહ માટે તેમની પ્રશિક્ષિત કારીગરોની ટીમ સાથે મુંબઈ પહોંચ્યા હતા. અહીં તેમણે બનારસની પ્રખ્યાત ટામેટા ચાટ, પનીર ચાટ, આલૂ ટિકિયા સહિત કુલ 7 પ્રકારની ચાટ તૈયાર કરી હતી. તેમજ માટીના કુલ્હડમાં મહેમાનોને આ ચાટ પીરસવામાં આવી હતી.
અંબાણીના મહેમાનોએ ચાખ્યો ‘કાશી ચાટ ભંડાર’નો સ્વાદ
અંબાણીના લગ્નમાં ‘કાશી ચાટ ભંડાર’ વિક્રેતાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો. આ વીડિયોમાં નીતા અંબાણી ‘કાશી ચાટ ભંડાર’ના ઓપરેટર રાજેશ કેસરી અને તેમની આખી ટીમનો અનંત અંબાણીના લગ્નમાં આવવા બદલ આભાર માનતા જોવા મળે છે. આ ઉપરાંત નીતા અંબાણી તેમના દ્વારા બનાવેલી ચાટનો પણ આનંદ લઈ રહ્યા છે. નીતા અંબાણીને વીડીયોમાં બનારસમાં ‘કાશી ચાટ ભંડાર’માં ચાટની મજા લેતા બતાવવામાં આવ્યા છે અને ત્યાર બાદ અનંત અંબાણીના લગ્નમાં ‘કાશી ચાટ ભંડાર’ ઓપરેટર રાજેશ કેસરી અને તેમની ટીમને પણ બતાવવામાં આવી છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સનું કહેવું છે કે નીતા અંબાણીએ પોતાનું વચન પાળ્યું અને કાશી ચાટ ભંડાર વેચનારને પોતાના દિકરાના લગ્નમાં ભોલાવ્યા હતા.