સુરતઃ ત્રણ દાયકાથી સુરત મહાનગર પાલિકામાં ભાજપનું શાસન છે પરંતુ આજે એવી સ્થિતિ છે કે પ્રજા દ્વારા ચૂંટાયેલા ભાજપના જ પ્રતિનિધિ કોર્પોરેટરોનું...
ઢાકા: ભારતનો મિત્ર અને પડોશી દેશ બાંગ્લાદેશ (Bangladesh) હાલના સમયમાં મોટી સમસ્યામાંથી પસાર થઇ રહ્યો છે. અસલમાં અહીં કેટલાક પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ અનામત...
સુરતઃ શહેર પોલીસ ટ્રાફિક સિગ્નલ મેનેજમેન્ટમાં વ્યસ્ત છે ત્યારે બીજી તરફ શહેરમાં ગુનાખોરીએ હદ વટાવી છે. શહેરમાં ભજિયાની લારીઓ અને પાનના ગલ્લા...
તાલીમાર્થી IAS પૂજા ખેડકરને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન (UPSC ચેરપર્સન) મનોજ સોનીએ...
સુરતઃ તત્કાલીન પોલીસ કમિશનર અજય કુમાર તોમરે સુરતમાં નો ડ્રગ્સ ઈન સિટી ઝૂંબેશ ચલાવી હતી. સુરત શહેરમાંથી ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની સુરક્ષામાં શનિવારે 20 જુલાઈના રોજ મોટી ખામી સામે આવી છે. ભાજપના કાર્યક્રમમાં હાજરી આપવા ઝારખંડના રાંચી પહોંચેલા...
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ પર દેશવાસીઓ સમક્ષ ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમનું...
બક્ષીપંચ મોરચો ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા વર્ષ 2024 માં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સત્કાર સમારંભ...
દ્વારકાઃ હવામાન ખાતાની આગાહી અનુસાર આજે શનિવારે પણ ગુજરાતના 66 તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં પડી રહ્યો...
નવી દિલ્હીઃ અમેરિકન સાયબર સિક્યોરિટી કંપની ક્રાઉડ સ્ટ્રાઈક (CrowdStrike) શુક્રવાર તા. 19 જુલાઈથી સમાચારોમાં છે. કારણ કે આ એ જ કંપની છે...
નવી દિલ્હી: બિહારમાં (Bihar) વધી રહેલી ગુનાખોરી સામે પટનામાં ઇન્ડિયા ગઠબંધન (India Alliance) દ્વારા ‘વિરોધ માર્ચ’ કાઢવામાં આવી હતી. જેમાં આરજેડી, કોંગ્રેસ...
સુરત સહિત સમગ્ર રાજ્યમાં દારૂબંધી છે, પરંતુ પ્રતિબંધના આ નિયમનો અમલ થતો નથી. આખાય રાજ્યમાં ઠેરઠેર ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને પીવાય...
પેપર વિતરકની સતર્કતાના કારણે મોટી થવાવાળી નુકસાનીની ઘટના ટળી : ઓટો મોબાઈલની દુકાનમાં ઓવર હિટિંગના કારણે આગ ભભૂકી ઉઠી : ( પ્રતિનિધિ...
મકરપુરા જીઆઇડીસીની કંપનીમાં ધસી આવી બે યુવકોને લાકડીના ફટકા માર્યા, લક્ષ્મીપુરામાં કારમાં બે યુવકના અપહરણનો પ્રયાસ પ્રતિનિધિ વડોદરા તા.20 પોલીસનો જાણે કોઈને...
મુંબઈઃ ચોમાસાના કારણે દેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદ થઈ રહ્યો છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા....
નવી દિલ્હી: માઈક્રોસોફ્ટના સિક્યોરીટી સર્વરમાં શુક્રવારે વૈશ્વિક આઉટેજને (Global outage) કારણે બેંકો, એરલાઇન્સ, મીડિયા આઉટલેટ્સ અને અન્ય સંસ્થાઓએ આઇટી લોકડાઉનનો (IT Lockdown)...
નવી દિલ્હીઃ NEET UG વિવાદ પર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEET વિદ્યાર્થીઓના કેન્દ્ર અને શહેર મુજબના પરિણામો...
* *બાળકીનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે. રિપોર્ટ આવતા પાંચથી છ દિવસ થાય છે* *ઝડપભેર ફેલાઇ રહેલા ચાંદીપુરા વાયરસને પગલે શહેરના આરોગ્ય...
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) સ્વાસ્થ્યને લઈને તિહાર જેલ પ્રશાસન અને ભાજપ પર ગંભીર આરોપો લગાવવામાં...
સુરતઃ શહેરમાં ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે. રાતના અંધારામાં ઘર, દુકાનમાં પ્રવેશીને ચોરટાઓ કળા કરી રહ્યાં છે, ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક...
ઢાકા: બાંગ્લાદેશમાં (Bangladesh) સરકારી નોકરીઓમાં અનામત સામે ચાલી રહેલું વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન (Protest) વધુ હિંસક બની રહ્યુ છે. ત્યારે વિરોધ પ્રદર્શન વચ્ચે...
સુરતઃ છેલ્લાં કેટલાંક સમયથી ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે ત્યારે સામાન્ય મધ્યવર્ગીય પરિવારો પણ તેમના સંતાનોના લગ્ન માટે યુનિક ડેસ્ટિનેશન...
કેરિયર પોલીસને જોઈ ગાંજો ભરેલી બેગ બિનવારસી હાલતમાં મૂકી ભાગી ગયો વડોદરા તારીખ 20 વડોદરા રેલવે સ્ટેશનના ફોન નંબર બે પર બિનવારસી...
નવી દિલ્હી: EDની ટીમે આજે શનિવારે ગેરકાયદે ખનન (Illegal mining) મામલે મોટી કાર્યવાહી કરતા હરિયાણાના સોનીપતથી કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવર અને તેમના...
બાંગ્લા દેશમાં સરકારી નોકરીઓમાં જાતિના આધારે અનામત નથી પણ મહિલાઓ, મુક્તિ યોદ્ધાઓ તેમ જ જિલ્લાના આધારે અનામત છે. આ આરક્ષણ રદ કરવાની...
કેયા કોલેજમાં ભણતી બહુ જ શાંત અને શરમાળ છોકરી હતી.તે હંમેશા ચૂપ રહેતી.કોઈ કંઈ પૂછે તો મૂંઝાઈ જતી,પોતાના નિર્ણયો પોતે લઇ શકતી...
બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળે એ માટે નીતીશકુમાર ઘણા સમયથી મહેનત કરે છે. એનડીએમાં એ હોય કે ના હોય પણ આ માંગ...
સાત રાજ્યોમાં ફેલાયેલી 13 વિધાનસભા બેઠકો માટે 10 જુલાઈ, 2024ની પેટા ચૂંટણીના પરિણામને ત્રણ સંદર્ભમાં જોવા જોઈએ. જો કે તે પ્રકૃતિમાં ભિન્ન...
જેમ જેમ વર્ષો વીતી રહ્યા છે તેમ તેમ જે તે પરિવારની પ્રગતિ થવી જોઈએ. ધંધા-રોજગારની તકો વધવાની સાથે દરેક વ્યક્તિની આર્થિક તાકાત...
2024ની લોકસભા ચૂંટણી પત્યા બાદ સંસદનું નવું પહેલું સત્ર પૂરું થયું. આ વખતે ચૂંટણીમાં મોદીજીના અહંકાર અને ભૂલોને કારણે વિપક્ષો જે પહેલી...
પાલિકાના દિવાળી મિલન સમારંભનો ખર્ચ રૂ. 3.50 લાખ થયો
દબાણ શાખાએ જપ્ત કરેલા સામાનને મુકવાની જગ્યા ફુલ
પારુલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 50થી વઘુ વિદ્યાર્થિનીને ખોરાકી ઝેરની અસર
સંભલ હિંસાઃ 100 પત્થરબાજોના પોસ્ટર જાહેર, મહિલાઓએ પણ ટેરેસ પરથી પત્થરો ફેંક્યા હતા
પાણી પુરવઠો ખોરવવા જવાબદાર ઇજારદારને બ્લેક લિસ્ટ કરાશે
પંડ્યાબ્રિજ પર ટ્રક બંધ પડતા અને હરીનગર બ્રિજ પર અકસ્માત સર્જાતા બે કિમી જેટલો ભારે ટ્રાફિકજામ
શહેરને જોડતા બંને બ્રિજ પહોળા કરવા સાંસદ ડો.હેમાંગ જોષીની કેન્દ્રીય મંત્રીને રજૂઆત
ગાંધીનગર જીએસડીએમ અધિકારી દ્વારા વડોદરા ફાયર વિભાગના વાહનોની ચકાસણી કરાઈ
વડોદરા : NPS, ખાનગીકરણ સહિતના પડતર પ્રશ્ને વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન
વડોદરા : પૂરની આર્થિક સહાય ચૂકવવાના બહાને ફ્રોડ કરતી ટોળકીએ વધુ બે રીક્ષા ચાલકને નિશાન બનાવ્યા
ICC રેન્કિંગમાં બુમરાહ ફરી બન્યો નંબર 1, કોહલી-જયસ્વાલને પણ ફાયદો
ઈસ્કોન મામલે બાંગ્લાદેશમાં કેમ વિવાદ સર્જાયો?, સરકાર મુકવા માંગે છે પ્રતિબંધ
લોથલમાં મોટી દુર્ઘટનાઃ 15 ફૂટ ઊંડા ખાડામાં બે મહિલા અધિકારી દટાઈ, એકનું મોત
કરજણના માંગલેજ નજીક કન્ટેનરમાંથી રૂ. 11.81 લાખની વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો
વડોદરા : સ્વિગીના ફૂડ ડીલેવરી કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા,જૂના પેઆઉટ પ્રમાણે વેતન આપવા માગ
અકોટામાં દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે લોકોનું ઘર્ષણ
વડોદરા : લગ્નની લાલચ આપી આણંદના યુવકનું બે સંતાનની માતા પર દુષ્કર્મ
પેન્શનધારકો હવે ઘરે બેઠાં જીવન પ્રમાણપત્ર મેળવી શકશે
સુંવાળા સંબંધોનો ખૂની અંજામ, સુરતમાં કિન્નરની પ્રેમી યુવકે કરી નિર્મમ હત્યા
એકનાથ શિંદે ડેપ્યુટી સીએમનું પદ નહીં સ્વીકારે, શિવસેનાના નિવેદનથી મહાયુતિમાં વિવાદ વકર્યો
રાજસ્થાનથી મુંબઈ જતી બસ કોસંબાની ખીણમાં ખાબકી, પતરાં કાપી 40 પેસેન્જરોને રેસ્ક્યુ કરાયા
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનું કોકડું ક્યાં ગૂંચવાયું છે?, ભાજપની શું છે મજબૂરી જાણો…
જાહેરમાં કચરો નાખવાનું ભારે પડ્યું, ખોડીયાર નગરની સાવન આમલેટ સીલ
જે ટ્રેનિંગ પ્રોગ્રામ કંપનીની પ્રોડક્ટિવિટી પર સકારાત્મક અસર ન કરે તેનો કોઈ મતલબ નથી – અંકિત જોશીપુરા
અદાણીની અદા, પહેલાં કંપનીનો નફો જુઓ, વિવાદો તો થયા કરે!
કર્મજ્ઞાન
મહારાષ્ટ્રનો ઘટનાક્રમ નવી સરકારના ભાવિ અંગે ચિંતાઓ જન્માવે છે
વડોદરા : સ્માર્ટ કામગીરીનો ઉત્તમ નમૂનો,લોકોની ફરિયાદની અવગણના કરતી પાલિકાનું જ ડમ્પર ખાડામાં
ચૂંટણીમાં જીતની કોઈ જાદુઈ ફોર્મ્યુલા નથી
ગ્રે ડિવોર્સ
સુરતઃ ત્રણ દાયકાથી સુરત મહાનગર પાલિકામાં ભાજપનું શાસન છે પરંતુ આજે એવી સ્થિતિ છે કે પ્રજા દ્વારા ચૂંટાયેલા ભાજપના જ પ્રતિનિધિ કોર્પોરેટરોનું કશું ઉપજી રહ્યું નથી. સુરત પાલિકાના અધિકારીઓ એટલા ભ્રષ્ટ થઈ ગયા છે કે તેઓ ચૂંટાયેલા રાજનેતાઓને પણ ગાંઠતા નથી. કતારગામ ઝોનના ભ્રષ્ટ્ર અધિકારીઓથી ભાજપના કોર્પોરેટર એટલા ત્રાસી ગયા કે આજે મ્યુનિસિપલ કમિશનરને પુરાવા સાથે ફરિયાદ કરવા પહોંચી ગયા હતા.
આજે ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ પાસે પહોંચ્યા હતા. અનેકોવાર રજૂઆત કરવા છતાં ભ્રષ્ટ્ર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી નહીં થતી હોય નરેન્દ્ર પાંડવે મ્યુનિસિપલ કમિશનરને અધિકારીઓ કાળાં કામોના પુરાવા બતાવ્યા હતા. આ સાથે નરેન્દ્ર પાંડવે કતારગામ ઝોનના ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.
નરેન્દ્ર પાંડવ પાલિકા કમિશ્નર શાલિની અગ્રવાલને પૂરાવા સાથે ફરિયાદ કરતાં કહ્યું હતું કે, કતારગામ ઝોનમાં ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટ્યો છે. અધિકારીઓ લાંચ લઈ બાંધકામો કરાવે છે. આ બાંધકામમાં અધિકારીઓ મલાઈ ખાય છે. આ સાથે જ પાંડવે ભ્રષ્ટ્ર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો પોતે એન્ટી કરપ્શન બ્યુરોમાં ભ્રષ્ટ્રાચારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે કહ્યું કે, અધિકારીઓની મિલીભગતને કારણે બેરોકટોક કામ ચાલી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનરની સમક્ષ રજૂઆત કરીને અધિકારીઓ કેવી રીતે ખેલ કરી રહ્યા છે? તે અંગે સ્પષ્ટતા કરી છે. મ્યુનિસિપલ કમિશનરને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો આવી જ રીતે ગેરકાયદેસર બાંધકામ ચાલવાના હોય તો પછી શા માટે તમામ લોકોના પ્લાન પાસ કરવા? બધાને છૂટ આપી દો. અધિકારીઓ જ જ્યારે આ પ્રકારે કાયદેસર બાંધકામને પ્રોત્સાહન આપતા હોય તો તમામ લોકોને એકસરખો ન્યાય આપો.