આજથી થોડાક વર્ષો પહેલા જયારે શહેરોની સીમા વિસ્તરતી હતી ત્યારે અડાજણ ગામની આજુબાજુનો વિસ્તાર પણ વિકાસના પંથે હતો. ઘણી બધી રહેણાકની અને...
વિશ્વમાં આજે બે વર્ષ ઉપરાંતના સમયથી ચાલતા રશિયા-યુક્રેન યુદ્ધ તથા છ મહિનાથી ચાલતા ઈઝરાયેલ-હમાસ યુધ્ધ તથા તાજેતરમાં નવા ચાલુ થયેલા ઇઝરાયેલ-ઈરાન યુધ્ધના...
આજકાલ શરીરને મસાજ કરી આપવા માટે ‘સ્પા’નો ધંધો ધમધોકાર ચાલે છે. શરીરને મસાજ કરાવવાથી શરીર હલકું, સ્ફૂર્તિમય, તાજગીભર્યું બની જાય છે. જે...
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) ડોડા જિલ્લામાં 15 જુલાઈના રોજ થયેલા આતંકી હુમલામાં 4 જવાનોના બલિદાન બાદ ગઇકાલે વધુ એક આતંકી...
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં (Bangladesh) હિંસાને કારણે સ્થિતિ અનિયંત્રિત થઇ ગઇ છે. ત્યારે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ગુરુવારે દેશના સરકારી બ્રોડકાસ્ટરને આગ ચાંપી દીધી...
પોલિટેક્નિક કોલેજના ડીનની ઓફિસમાં તોડફોડ,ઘર્ષણમાં પોલીસ કર્મી સહિત 2ને ઈજા : કોલેજના ડીન ( પ્રિન્સિપાલ ) પર ABVPના વિદ્યાર્થીઓનો બંગડી ફેંકી વિરોધ...
પ્રતિનિધિ વડોદરા તા.18વાઘોડિયા રોડ પર પી જી તરીકે રહેતા બે નાઇજીરિયન યુવકો વચ્ચે તકરાર થઈ હતી. કોઈ હથિયાર વડે હુમલો કરતા એક...
વડોદરા શહેરમાં અવાર નવાર હિટ એન્ડ રનના અને બીજા અકસ્માતો થતાં હોય છે l, ત્યારે અમદાવાદ પાસિં ની કાર લઇ એક મહિલા...
*ગુજરાતમિત્રના 23જૂનના અહેવાલને પગલે શહેરના ગધેડા માર્કેટ ચારરસ્તા પર હવે એલઇડી સિગ્નલ લાઇટની સુવિધા ઉપલબ્ધ* *ટ્રાફિક સિગ્નલ ની આગળ જ લોકોને ટ્રાફિક...
આરોપી અર્જુનને ઝડપી પાડવા પોલીસની દોડધામ વડોદરા જિલ્લાના પાદરા ગામે રહેતા પરિવારની મહિલા પોતાના પિયર ચાણસદ ગમે પોતાની બે વર્ષની બાળકીને લઈ...
ભરૂચ: ભરૂચ જિલ્લાના પૂર્વ ભાગમાં નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક રમૂજ પમાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અહીં દર્દીઓ તો મફત સારવાર માટે...
બાંધણી ગામના વૃદ્ધ મધરાતે કોઇને કહ્યા સિવાય ઘરમાંથી નિકળી ગયાં હતાં (પ્રતિનિધિ) પેટલાદ તા.18પેટલાદના સુણાવ ગામ પાસે પુરપાટ ઝડપે જતાં વાહને 80...
તલવાર, લોખંડની પાઇપની પાઇપ સાથે એકબીજા પર તુટી પડ્યાં, વાહનોમાં તોડફોડ કરી (પ્રતિનિધિ) પેટલાદ તા.18પેટલાદના નાર ગામ પાસે ભુંડ પકડતા સરદારજીના બે...
મહુધાનું દંપતી ચકલાસી જતું હતું તે સમયે ખલાડી ગામ પાસે અકસ્માત થયો (પ્રતિનિધિ) નડિયાદ, તા.18 મહુધાના ખલાડી નજીક મોટરસાયકલ સ્લીપ ખાઈ જવાની...
પેટલાદ ખાતે કિન્નરોએ એકત્ર થઈ અમદાવાદના કિન્નરોની પજવણી સામે બંડ પોકાર્યો અમદાવાદના કિન્નરો દ્વારા પોલીસને હાથો બનાવી ખોટા ગુના નોંધી ચરોતરના કિન્નરોને...
દાસલવાડા ગામમાં 4 વર્ષના બાળકમાં ચાંદીપુરમના લક્ષણો જોવા મળ્યાં(પ્રતિનિધિ) નડિયાદ, તા.18ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં બાનમાં લેનાર ચાંદીપુરમના વારરસનો કહેર ખેડા જિલ્લામાં પગપેસારો...
* *વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા શરદી ખાંસી, શ્વાસોશ્વાસની તકલીફમાં વધારો* (પ્રતિનિધિ) વડોદરા તા. 18 ચોમાસાની ઋતુમાં વડોદરામાં શરુઆતમાં એકાદ બે દિવસના વરસાદ...
હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અને હાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 1ના પૂર્વ કોર્પોરેટર દેવકરણભાઈ ગઢવી વચ્ચે આજે ગુરૂવારના રોજ બપોરના દોઢથી...
પલસાણા: બારડોલીના ટીમ્બરવા ગામે એક ખેતરની બંગલીમાં વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરી રહેલા બે શખ્સોને સુરત જિલ્લા એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા....
વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ પાસે આવેલ સાંઈ સાગર કોમ્પ્લેક્સમાં ફાયર વિભાગની કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટ અગ્નિ કાંડ બાદ વડોદરા મહાનગર પાલિકા...
વડોદરા શહેરના વારસિયા જુના આરટીઓ પાસે પાલિકા તંત્રના કોન્ટ્રાક્ટર દ્વારા વાયર માટે ખાડો ખોદીયા બાદ તેનું વ્યવસ્થિત પૂરા ન કરીને માટે રોડ...
અમદાવાદ: રાજ્યની ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (જીએમઈઆરએસ) મેડિકલ કોલેજમાં સરકાર દ્વારા રાતોરાત 88%નો તોતિંગ ફી વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો....
ફ્રૂટની લારીનો કચ્ચરઘાણ કાઢ્યા બાદ પોલીસે બે હજાર રૂપિયા આપી પતાવટ કરી વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં સાંકડા રોડ પર પોલીસની મીની બસે...
મ્યુનિસિપલ કોર્પોરેશન કામદાર કર્મચારી યુનિયન (સીટુ)ની જીત ( પ્રતિનિધિ ) વડોદરા,તા.૧૮ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રની બેદરકારી નિષ્કાળજીના લીધે એક જ સમયગાળામાં,...
ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી શરૂ થનારી ત્રણ મેચની T20 શ્રેણી માટે ગુરુવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. સૂર્યકુમાર યાદવને...
આસામ સરકારે આજે એટલેકે ગુરુવાર 18 જુલાઈએ એક મોટો નિર્ણય લેતા મુસ્લિમ મેરેજ લોને રદ્દ કરી દીધો છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ...
જિલ્લા પંચાયતે આઠ-આઠ પત્રો લખી ભાડાની માંગણી કરી પણ તાલુકા પંચાયતના શાસકો ગાંઠતા નથી લાઇટ બિલ તેમજ માસિક ભાડું 31 હજાર નક્કી...
ઉત્તરાખંડનો પહેલો સિગ્નેચર બ્રિજ બનતા પહેલા બીજી વખત તૂટી ગયો છે. જો કે આ વખતે અકસ્માત સમયે પુલ પાસે કોઈ નહોતું અને...
પ્રતિનિધિ વડોદરા તા.18 શહેરના ગોત્રી હરીનગર વિસ્તારમાં વિષ્ણુકુંજ સોસાયટી-1માં રહેતા જીગરભાઈ નટવરલાલ મહેતા સાઉડ સિસ્ટમનું કામ કરે છે. 11 જુલાઇના રોજ તેમના...
ગોંડાઃ ગોંડામાં ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેનના કેટલાય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે જ્યારે 20થી વધુ...
મહિલાના સ્વાભિમાનની ફક્ત વાતો કરતા SSGના સત્તાધીશો, મહિલાઓ પુરુષ શૌચાલયમાં જવા મજબૂર
ફિયાન્સના ઘરે યુવતીએ એસિડ પી લેતાં એસ.એસ.જી મા સારવાર હેઠળ ખસેડવામાં આવી
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા દુમાડ ચોકડી પાસેથી મગરના બચ્ચાનું તથા ડભાસામાથી પાટલા ઘો નું રેસ્ક્યુ કરાયું
અજાણ્યા ફોર વ્હીલર ટક્કરે ઇજાગ્રસ્ત વૃધ્ધનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત
પાલિકાના દિવાળી મિલન સમારંભનો ખર્ચ રૂ. 3.50 લાખ થયો
દબાણ શાખાએ જપ્ત કરેલા સામાનને મુકવાની જગ્યા ફુલ
પારુલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 50થી વઘુ વિદ્યાર્થિનીને ખોરાકી ઝેરની અસર
સંભલ હિંસાઃ 100 પત્થરબાજોના પોસ્ટર જાહેર, મહિલાઓએ પણ ટેરેસ પરથી પત્થરો ફેંક્યા હતા
પાણી પુરવઠો ખોરવવા જવાબદાર ઇજારદારને બ્લેક લિસ્ટ કરાશે
પંડ્યાબ્રિજ પર ટ્રક બંધ પડતા અને હરીનગર બ્રિજ પર અકસ્માત સર્જાતા બે કિમી જેટલો ભારે ટ્રાફિકજામ
શહેરને જોડતા બંને બ્રિજ પહોળા કરવા સાંસદ ડો.હેમાંગ જોષીની કેન્દ્રીય મંત્રીને રજૂઆત
ગાંધીનગર જીએસડીએમ અધિકારી દ્વારા વડોદરા ફાયર વિભાગના વાહનોની ચકાસણી કરાઈ
વડોદરા : NPS, ખાનગીકરણ સહિતના પડતર પ્રશ્ને વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન
વડોદરા : પૂરની આર્થિક સહાય ચૂકવવાના બહાને ફ્રોડ કરતી ટોળકીએ વધુ બે રીક્ષા ચાલકને નિશાન બનાવ્યા
ICC રેન્કિંગમાં બુમરાહ ફરી બન્યો નંબર 1, કોહલી-જયસ્વાલને પણ ફાયદો
ઈસ્કોન મામલે બાંગ્લાદેશમાં કેમ વિવાદ સર્જાયો?, સરકાર મુકવા માંગે છે પ્રતિબંધ
લોથલમાં મોટી દુર્ઘટનાઃ 15 ફૂટ ઊંડા ખાડામાં બે મહિલા અધિકારી દટાઈ, એકનું મોત
કરજણના માંગલેજ નજીક કન્ટેનરમાંથી રૂ. 11.81 લાખની વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો
વડોદરા : સ્વિગીના ફૂડ ડીલેવરી કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા,જૂના પેઆઉટ પ્રમાણે વેતન આપવા માગ
અકોટામાં દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે લોકોનું ઘર્ષણ
વડોદરા : લગ્નની લાલચ આપી આણંદના યુવકનું બે સંતાનની માતા પર દુષ્કર્મ
પેન્શનધારકો હવે ઘરે બેઠાં જીવન પ્રમાણપત્ર મેળવી શકશે
સુંવાળા સંબંધોનો ખૂની અંજામ, સુરતમાં કિન્નરની પ્રેમી યુવકે કરી નિર્મમ હત્યા
એકનાથ શિંદે ડેપ્યુટી સીએમનું પદ નહીં સ્વીકારે, શિવસેનાના નિવેદનથી મહાયુતિમાં વિવાદ વકર્યો
રાજસ્થાનથી મુંબઈ જતી બસ કોસંબાની ખીણમાં ખાબકી, પતરાં કાપી 40 પેસેન્જરોને રેસ્ક્યુ કરાયા
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનું કોકડું ક્યાં ગૂંચવાયું છે?, ભાજપની શું છે મજબૂરી જાણો…
જાહેરમાં કચરો નાખવાનું ભારે પડ્યું, ખોડીયાર નગરની સાવન આમલેટ સીલ
જે ટ્રેનિંગ પ્રોગ્રામ કંપનીની પ્રોડક્ટિવિટી પર સકારાત્મક અસર ન કરે તેનો કોઈ મતલબ નથી – અંકિત જોશીપુરા
અદાણીની અદા, પહેલાં કંપનીનો નફો જુઓ, વિવાદો તો થયા કરે!
કર્મજ્ઞાન
આજથી થોડાક વર્ષો પહેલા જયારે શહેરોની સીમા વિસ્તરતી હતી ત્યારે અડાજણ ગામની આજુબાજુનો વિસ્તાર પણ વિકાસના પંથે હતો. ઘણી બધી રહેણાકની અને વ્યાપારિક બિલ્ડીંગો બની અને વીજળી પાણીની સુવિધા પણ મળી. પણ ગામના વિકાસની અવસ્થામાં વીજળી પુરવઠો વરસાદ કે બીજા કોઇ કારણોથી અવારનવાર બંધ થતો. તે સમયે ઓવરહેડ લાઇનોમાં ખામી સર્જાય અને તેને રીપેર કરવા આવતો સ્ટાફ કોઇપણ પ્રકારના સલામતીના સાધનો સિવાય કામ કરતો જોવા મળતો.
પરંતુ આ વર્ષે ખાસ કરીને વરસાદની સીઝનમાં એકપણ વખત વીજપુરવઠો ખોરવાયો નથી તેમજ થોડાક દિવસો પહેલા ઓવરહેડ લાઇનના મેઇન્ટેનન્સ માટે આવેલો સ્ટાફ સંપૂર્ણ સલામતીના સાધનો સાથે કાર્ય કરતો જોવા મળ્યો. પહેલા જીઇબી અને હવે ડીજીવીસીએલના કાર્યની ગુણવત્તા અને અવિરત વીજપુરવઠો પૂરો પાડવાની કાર્યક્ષમતામાં દેખીતો સુધારો જણાયો એટલે કે અનાયાસે તેનું મુલ્યાંકન પણ થઇ ગયું. જો પ્રજાને સુવિધા આપતી કોઇ પણ તંત્ર વ્યવસ્થામાં ખામી સર્જાય તો ટીપ્પણી અવશ્ય થાય તો સુવિધાની ગુણવત્તામાં વધારો જોવા મળે તો સહજ પ્રશંસા કરવાની પણ ચૂકાવી ન જોઇએ એટલે જ આ તબક્કે ડીજીવીસીએલની વ્યાજબી પ્રશંસા તો ચોક્કસ કરવી જ પડે.
સુરત – સીમા પરીખ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના
બજેટ પહેલાની હલવા સેરીમની કોના માટે અને શું કામ?
દેશનું સામાન્ય બજેટ આવવાની તૈયારી ચાલી રહી છે અને જયારે નાણામંત્રી હલવો બનાવડાવે તો સમજાય છે કે બજેટનું કામ શરૂ થઇ ગયું છે. વિચિત્ર લાગે એવી વાત છે કે આમાં હલવો શું કામ બનાવાય છે? આ કોઇ ધાર્મિક પ્રસંગની શરૂઆત છે? ખરેખર તો દેશનાં આર્થિક સર્વેક્ષણો, દરેક ક્ષેત્રમાં ગયા બજેટથી કેવા ફાયદા, કેવી ખોટ ગઇ તેની ચર્ચાનું મહત્વ હોવું જોઇએ? બજેટ પહેલાં ઘણીવાર પોતાની સરકાર અને નાણા મંત્રાલયની સફળતા બતાવવા ખોટા આંકડા વડે દેશનું હકારાત્મક ચિત્ર રજૂ કરાય છે પણ વાસ્તવિકતા જુદી હોય છે. હલવા સેરીમની છોડી લોકોને તૈયાર કરો કે કેવું બજેટ લાવી રહ્યા છે.
સુરત – નરહરી પાઠક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના