નવી દિલ્હી: શિરોમણી અકાલી દળ(Shiromani Akali Dal)ના નેતા સુખબીર સિંહ બાદલે(Sukhbir Singh Badle) પંજાબ(Punjab)ના સીએમ(CM) ભગવંત માન(Bhagwant Mann)ને લઈને ચોંકાવનારો દાવો કર્યો...
બિહાર: બિહારમાં (Bihar) ધોળે દિવસે ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. ત્યારે મુઝફ્ફરપુરમાં (Muzaffarpur) ICICI બેંકમાં (Bank) ત્રણ હથિયારધારી બદમાશોએ 15 લાખ રૂપિયાની...
માતાપિતા તરીકે આપણે આપણા બાળકોને અતિશય પ્રેમ કરતા હોઈએ છીએ અને જીવનના તમામ પાસાઓ તેમના માટે શ્રેષ્ઠ રહે તેવું ઈચ્છીએ છીએ. શિક્ષણ...
વિશ્વિક સંકેતો ભારતીય શેરબજારની ચાલ નક્કી કરશે. રશિયા અને યુક્રેન વચ્ચેના અવિરત ચાલી રહેલા જંગ બાદ ચીન અને અમેરિકા વચ્ચે ટકરાવ થવાની...
કોરોના બાદ રશિયા-યુક્રેન યુદ્ધના લીધે વિશ્વભરના આર્થિક ચિત્રમાં ભારે ઉતારચઢાવ જોવા મળી રહ્યા છે, હજુય યુક્રેન અને રશિયા વચ્ચેના જંગનું પરિણામ આવ્યું...
અમેરિકા સહિત પશ્ચિમી દેશોમાં વધી રહેલો ફુગાવો સેન્ટ્રલ બેન્કો માટે વ્યાજદર વધારવા માટે મજબૂર કરી રહ્યા હોવાથી વૈશ્વિક મંદીની દહેશત સેવાઇ રહી...
વિતેલા સપ્તાહની મહત્વની ઘટના બેંક નિફટી ઓલટાઇમ હાઇ પર પહોંચ્યો તે હતી. બે મહિના પહેલા આ જ બેંક નિફટી એ નિફટીની પાછળ...
વિશ્વનું અર્થતંત્ર છેલ્લા કેટલાક મહિનાઓથી નક્કર મેક્રો-ઇકોનોમીક પેરામીટર્સને બદલે તે અંગેની અટકળો કે અનુમાનોને આધારે ચાલતું હોય એવી છાપ ઉભી થાય છે....
સોમવારે સુરતની સોલંકી પરિવારની દીકરી અનેરી આર્યને એની મહેનતથી કે.બી.સી.ની હોટ સીટ પર બેસવાની અણમોલ તક મળી. સુરતની સ્કૂલમાં જોબ કરતી સૌની...
એક સમય હતો જ્યારે સુરતથી બારડોલી, ધુલીયા, મહારાષ્ટ્ર જવું હોય તો કડોદરા ચાર રસ્તા, દસ્તાન ફાટક થઈને જ જઈ શકાતું. રસ્તામાં ટાપ્ટી...
દસ્તાવેજો પ્રમાણભૂત કરાવવા નોટરી સિસ્ટમ અમલમાં છે પણ શાસક પક્ષ વકીલોને નોટરી તરીકે નિમવા માટે કયા માપદંડ અપનાવે છે!? કોઇ પણ શાસક...
રાજસ્થાન: હિન્દુ નેતા(Hindu leader) આચાર્ય સ્વામી ધર્મેન્દ્ર(Acharya Swami Dharmendra)નું નિધન(Death) થયું છે. તેમણે સોમવારે સવારે રાજસ્થાન(Rajasthan)ના જયપુર(Jaipur)માં અંતિમ શ્વાસ લીધા હતા. કહેવામાં...
યુપીમાં હાલ મદરેસા રાજકારણનો અખાડો બની ગઈ છે. સોશિયલ મીડિયા પર પણ મદરેસાઓને લઈને જુબાનીનો જંગ છેડાયો છે. આ સમગ્ર મામલો ખાનગી...
સુરત (Surat) : ગુજરાતમાં (Gujarat) હાલમાં આંદોલન (Protest) અને હડતાળનો વાયરો ફૂંકાયો છે. વિધાનસભાની ચૂંટણી (Assembly Election) જાહેર થવાની શક્યતાના પગલે સરકારી...
ગાંધીનગર: ગાંધીનગરમાં (Gandhinagar) સરકાર સામે કર્મચારીઓએ (Government Employee ) વિવિધ પડતર માંગણીઓને (Demand) લઈને મોરચો માંડ્યો છે. ત્યારે આજે રાજ્યભરમાંથી વનરક્ષકો (Forest...
આપણે ભારતમાં રહીને ભારતના ગુણગાન ગાયા કરીએ છીએ. અલબત્ત શાસ્ત્રો અને ધર્મોની દૃષ્ટિએ ભારત ઘણું આગળ છે કારણ ભારતમાં નીતિમત્તા ધરાવનાર ઘણા...
તાજેતરમાં આપણી હિંદુ પ્રજા મોગલ શાસનનાં સ્મારકોને હિંદુ સ્મારકોમાં બદલવાનું કામ કરી રહી છે. મોગલ શાસકો જો ખરાબ જ હતા તો અકબરના...
(1) કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારે વર્ષમાં બે વાર ડી.એ. ચૂકવવાનું હોય છે. પરંતુ નિયમિતપણે ડી.એ. જાહેર કરતા નથી અને નિયમિતપણે ડી.એ....
એક નવમા ધોરણમાં ભણતો છોકરો નામ જય. રોજ તેની મમ્મી તેને દસ રૂપિયા આપે અને જય રીસેસમાં સ્કૂલની બહાર બેસીને ઈડલી વેચતાં...
નવી દિલ્હી: નામિબિયાથી (Namibia) ભારત (India) લાવવામાં આવેલા 8 આફ્રિકન ચિત્તાનું (African Cheetah) નામકરણ કરવામાં આવ્યું છે. માદા ચિત્તાઓમાંથી એકનું નામ ખુદ...
જમ્મુ-કાશ્મીર: વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ સ્થળ કારગીલ(Kargil)માં ધરતીકંપ(Earthquake)ના આંચકાથી ધરતી હચમચી ગઈ. અહીં સવારે સાડા નવ વાગ્યે ભૂકંપ આવ્યો હતો. કહેવામાં આવી...
જળવાયુ પરિવર્તનને કારણે ઊંચા તાપમાનથી લઈને મુશળધાર વરસાદ સુધીની ઘટનાઓ વધુ ને વધુ સામાન્ય બની રહી છે. વિશ્વનો કોઈ હિસ્સો આનાથી બાકાત...
આજે ભારત માટે ખૂબ સારો દિવસ કહી શકાય તેમ છે કારણ કે, આજે એક એવા વિરલ પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી રહી છે....
લંડન: બ્રિટનનાં રાણી એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું. તેઓ 96 વર્ષનાં હતા. એલિઝાબેથ 1952માં બ્રિટનનાં રાણી બન્યા હતા. તેઓ...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશમાં (Uattr Pradesh) આજથી ચોમાસુ સત્ર (Monsoon Session) શરૂ થઈ રહ્યું છે. મુખ્ય વિપક્ષી પાર્ટી સમાજવાદી પાર્ટીએ (Samajwadi Party)...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા શહેર ને સ્માર્ટ બનાવવા માટે કમર કસી રહી છે ત્યારે બીજી બાજુ શહેરીજનો દ્વારા પાલિકાને દરરોજ નવીનવી સ્માર્ટ...
યુકે: યુકે(UK)ના લેસ્ટર(Lester)માં ફરી એકવાર પાકિસ્તાની મુસ્લિમો(Muslim) અને હિન્દુ(Hindu)ઓ વચ્ચે અથડામણ(clash)નો મામલો સામે આવ્યો છે. એશિયા કપમાં પાકિસ્તાનની હારથી મુસ્લિમ અને હિંદુ...
વડોદરા: ગાયકવાડ શાસનમાં શહેરની શોભા વધારતા ફુવારાઓ અને અન્ય ઐતિહાસિક સ્થળોની ઈમારતોની જાળવણી પ્રત્યે નીરસ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર માત્રને માત્ર વાહવાહી મેળવવા...
વડોદરા: શહેરના પ્રવેશ દ્વારો પર વાહન ચાલકોને રોકી એલઆરડી જવાન તગડી તોડપાણી કરે છે.જેથી વાહન ચાલકો હેરાન પરેશાન થઇ ગયા છે. પરંતુ...
દમણ : સંઘપ્રદેશ દમણ(Daman)ના દરિયા(sea)માં સુરત(Surat)ના 3 પર્યટક(tourist) ડૂબી ગયા(drowned) હોવાની ઘટના ઘટી છે. આજરોજ મૂળ મહારાષ્ટ્રના અને છેલ્લા ઘણા સમયથી સુરત...
ભારતે સાઉથ આફ્રિકાને 176 રનનો લક્ષ્યાંક આપ્યો, હાર્દિક પંડ્યાએ 25 બોલમાં ફટકારી અડધી સદી
ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક, માત્ર 9 દિવસમાં 114 લોકો શિકાર બન્યા
ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ રદ થતા મુસાફરો હેરાન-પરેશાન
વાઘોડિયાની સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાંથી મોટાપાયે ગેરકાયદે લાકડાનો જથ્થો મળી આવ્યો
માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા PM મોદીને મળ્યા: ભારતમાં $17.5 બિલિયનનું રોકાણ કરશે
માંડવી ગેટના રિસ્ટોરેશન માટે પુજારીની 240 દિવસની તપસ્યા: તંત્રની ઘોર બેદરકારી!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં એકપણ ફોર્મ પરત ના ખેંચાયું : 37 ઉમેદવારો મેદાનમાં
બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ આવી વિવાદમાં, પાંચ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ
ઇન્ડિગો ફ્લાઇટ્સ પાટા પર આવી: 1,800 થી વધુ ફ્લાઇટ્સ ફરીથી કાર્યરત, બેગ ડિલિવરી ઝડપી
શેરબજાર કેમ તૂટી રહ્યું છે?, બે દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યું, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
PM મોદી: બિનજરૂરી પેપરવર્કનો અંત આવવો જોઈએ, નિયમો જીવનને સરળ બનાવવા માટે છે
અસીમ મુનીરની ધમકી: ભારતે કોઈ ગેરસમજમાં ન રહેવું જોઈએ, જો હવે હુમલો થશે તો..
ઈન્ડોનેશિયાના જકાર્તામાં 7 માળની ઓફિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, 20થી વધુના મોત
લોકસભામાં SIR પર ચર્ચા: અખિલેશ યાદવે કહ્યું- SIR ના બહાને NRC લાગુ કરવામાં આવી રહ્યું છે
મેન્ટેનન્સના કારણે ફતેગંજ બ્રિજ 30 દિવસ માટે બંધ કરાયો : ટ્રાફિકની સમસ્યા ઉદભવી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર બૂટ ફેંકનાર વકીલને બીજા વકીલોએ ભેગા થઈ માર માર્યો
રાજ્યસભામાં ખડગેએ કહ્યું- વડાપ્રધાન અને ગૃહમંત્રી ફક્ત નેહરુને જ કેમ નિશાન બનાવે છે?
આરટીઓ દ્વારા ગોલ્ડ અને સીલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ પર CBIનો શિકંજો, ₹228 કરોડની છેતરપિંડીનો કેસ નોંધ્યો
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
ઇન્ડિગોની ફ્લાઇટ્સ ઘટાડી અન્ય એરલાઇન્સને સ્લોટ અપાશે, 10 મુખ્ય એરપોર્ટ પર IAS ઓફિસર પહોંચ્યા
ઓલપાડમાં કોટન બેગ વેન્ડિંગ મશીનની ખરીદીમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ
કુબેર ભવન પાછળ આરોગ્ય વિભાગનું ‘ઑપરેશન કલીન’: નાસ્તાની લારીઓમાંથી જૂનું-વાસી તેલ ઝડપાયું!
કોર્પોરેશનની કડક બજારમાં કડક કાર્યવાહી : 8 ઓટલા તોડાયા, 3 ટ્રક માલ જપ્ત
પોલીસનો કોઈ ધાક જ નથી, ડિંડોલીમાં યુવક પર સરાજાહેર ઘાતકી હુમલો
વડોદરા કોલ સેન્ટર કૌભાંડ: આશરે ₹6.90 કરોડ રૂપિયાની ઠગાઈમાં 5 આરોપીના જામીન નામંજૂર!
ખોટા સોનાની આડમાં ₹13.53 લાખની છેતરપિંડી: બેન્કનો જ વેલ્યૂઅર ગુનેગાર!
ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે ચણાયેલી દિવાલનું આખરે ડિમોલિશન
વંદેમાતરમ્ પર રાજ્યસભામાં અમિત શાહનું ભાષણ, નહેરુ-ઈન્દિરા પર કર્યા આકરા પ્રહાર
નવી દિલ્હી: શિરોમણી અકાલી દળ(Shiromani Akali Dal)ના નેતા સુખબીર સિંહ બાદલે(Sukhbir Singh Badle) પંજાબ(Punjab)ના સીએમ(CM) ભગવંત માન(Bhagwant Mann)ને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. સુખબીર બાદલે દાવો કર્યો છે કે પંજાબના સીએમ ભગવંત માનને લુફ્થાંસા એરલાઈન્સ(Lufthansa Airlinses)માંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. સુખબીરના કહેવા પ્રમાણે, એરલાઈન્સે આ પગલું એટલા માટે લીધું કારણ કે સીએમ માન એ એટલો દારૂ પીધો(Drunk) હતો કે તેઓ ઉભા પણ થઈ શકતા ન હતા. બાદલે મીડિયા રિપોર્ટ્સને ટાંકીને આ દાવો કર્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી ભગવંત માનને વિમાનમાંથી ઉતારી દેવાના સમાચારને પાયાવિહોણા ગણાવ્યા છે.
ફ્લાઈટ 4 કલાક મોડી પડી
ભગવંત માન તાજેતરમાં જ જર્મની ગયા હતા. હવે સુખબીર બાદલે ટ્વીટ કર્યું છે કે સાથેના મુસાફરોને ટાંકીને આઘાતજનક મીડિયા અહેવાલો બહાર આવ્યા છે કે પંજાબના સીએમ ભગવંત માનને લુફ્થાંસા એરલાઇન્સમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા કારણ કે તેમણે ખૂબ દારૂ પીધો હતો. જેના કારણે ફ્લાઈટ ચાર કલાક મોડી પડી હતી. તેમણે કહ્યું કે આ અહેવાલ સમગ્ર વિશ્વમાં પંજાબીઓને શરમાવનારો છે. સુખબીર બાદલે આગળ લખ્યું, ચોંકાવનારી વાત એ છે કે પંજાબ સરકાર મુખ્યમંત્રીને લઈને આવા અહેવાલો પર મૌન છે. અરવિંદ કેજરીવાલે આ મામલે સ્પષ્ટતા કરવી જોઈએ. ભારત સરકારે પગલાં લેવા જોઈએ કારણ કે તેમાં પંજાબી અને રાષ્ટ્રીય ગૌરવ સામેલ છે. જો તેને હટાવી દેવામાં આવ્યો હોય, તો ભારત સરકારે તેના જર્મન સમકક્ષ સાથે આ મુદ્દો ઉઠાવવો જોઈએ. બીજી તરફ બ્રિકમસિંહ મજીઠીયાએ પણ આ મામલે ભગવંત માનને આડે હાથ લીધા છે.
વિપક્ષે કરી તપાસની માંગ
વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવાએ આ અહેવાલો પર તપાસની માંગ કરી છે. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સીએમ ભગવંત માનને ફ્રેન્કફર્ટમાં ઉતારવામાં આવ્યા હતા કારણ કે તેઓ મુસાફરી કરવાની સ્થિતિમાં ન હતા. તેમણે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે આ મુદ્દો ઉઠાવવાની માંગ કરી છે, જેથી તેનું કારણ જાહેર કરી શકાય.
ભાજપના સાંસદે કટાક્ષ કર્યો
બીજેપી સાંસદ પરવેશ વર્માએ ટ્વીટ કરીને કહ્યું કે, ભગવંત માને કેજરીવાલને વચન આપ્યું હતું કે તે ભારતમાં દારૂને નહીં અને વિદેશમાં નહીં. AAP એ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા AAP પ્રવક્તા માલવિંદર સિંહ કાંગે કહ્યું કે મુખ્યમંત્રી તેમના નિયત કાર્યક્રમ મુજબ દિલ્હી પરત ફર્યા છે, આ આરોપો પાયાવિહોણા છે. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી માન 18 સપ્ટેમ્બરના રોજ જર્મનીથી ફ્લાઇટ લીધી હતી. તેઓ 19 સપ્ટેમ્બરે દિલ્હી પરત ફર્યા હતા. વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા અને ખોટો પ્રચાર છે.