આજવા સરોવરના 62 દરવાજા નીચે કરી દેવાતાં પાણી છોડવાનું બંધ કરાયું, છેલ્લા 24કલાકથી વરસાદે વિરામ લેતા તંત્રે હાશકારો અનુભવ્યો ઉપરવાસમાં પડેલા વરસાદ...
નવી દિલ્હીઃ યુપીમાં છેલ્લા કેટલાંક દિવસોથી કાવડ યાત્રા નેમપ્લેટનો વિવાદ ચાલી રહ્યો છે. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે...
નવી દિલ્હી: કોંગ્રેસના (Congress) સાંસદ અને વિપક્ષના લોકસભા નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) માનહાનિ કેસમાં સુલતાનપુરની કોર્ટમાં (Court of Sultanpur) આજે 26...
નવી દિલ્હી: 26 જુલાઈ 1999નો એ દિવસ કે જ્યારે ભારતીય સૈનિકોએ પોતાનું લોહી રેડી ભારત માતાની રક્ષાની કરી હતી. તેમજ કારગિલનું યુદ્ધ...
ખાસ કરીને નોકરિયાત વર્ગ તથા અન્ય મુસાફરોને તકલીફ જ્યારે ઓટોરિક્ષા ચાલકો દ્વારા મનમરજી ભાડું વસૂલવામાં આવી રહ્યું છે શહેરમાં ગત બુધવારે સવારથી...
*વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થવાના કારણે પણ વડસરમાંથી લોકોને સ્થળાંતરિત કરાયા* વડોદરા શહેર નજીક વડસરમાં પાણી ભરાવાના કારણે સોસાયટીમાં ફસાયેલા લોકોને સલામત...
નવસારીઃ રાજ્યના આભમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાના લીધે છેલ્લાં પાંચેક દિવસથી રાજ્યના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો...
ગતરોજ સાંજે 29.4 ફૂટે વિશ્વામિત્રીની સપાટી પહોંચી હતી : પરિસ્થિતિ જોઈને પછી આગળ ડેમને ઓપરેટ કરવામાં આવશે : મ્યુ.કમિશ્નર ( પ્રતિનિધિ )...
સુરત: શહેરના સામાન્ય લોકોને લાલચ આપી અલગ અલગ બેંકમાં નવા બેંક એકાઉન્ટો ખોલાવી તેની ઇન્સ્ટન્ટ કીટો તથા સીમકાર્ડ મેળવી દુબઇ ખાતે મોકલાવી...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે શુક્રવારે 26 જુલાઈના રોજ એટલે કે કારગિલ વિજય દિવસ (Kargil Victory Day) નિમિત્તે કેન્દ્ર...
કોઈ હાજર નહિ હોવાથી મોટી દુર્ઘટના થતા ટળી હતી : ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી રોડ પરથી કાટમાળ હટાવ્યો . વડોદરા :...
કેન્દ્રિય બજેટ દર વર્ષે થતી એવી જાહેરાત છે જેમાંથી સરકારની આર્થિક તેમજ રાજકીય પ્રાથમિકતાનો અંદાજ આવતો હોય છે. નવી સરકારના નવા બજેટમાં...
બજેટ એટલે કે અંદાજપત્ર. આવનારા વર્ષમાં સરકાર દ્વારા ખર્ચ કરવા અને આવક મેળવવા જે યોજના કે અંદાજ લાગવવામાં આવ્યો હોય તેનો સંસદ...
ભારતની સંસદમાં ગૌરવપ્રદ ચિત્ર દેખાતું નથી. મનીપાવર અને મસલપાવર છવાયેલાં છે અને વર્તમાન સંસદના એક્સો પાંચ વિજેતા ઉમેદવારો ધોરણ પાંચથી બાર સુધી...
નાગપુરની બાજુમાં ચાંદીપુરા નામનું એક ગામ છે. તે ગામમાંથી 1965માં પ્રથમ વખત એક નવો વાઈરસ મળ્યો હતો. તેથી તે વાઈરસનું નામ ‘ચાંદીપુરા’...
ટ્રાફિક રુલ્સ પાળવામાં સુરતીઓએ જે તૈયારી બતાવી તે પછી કેટલાંક સિગ્નલો પર ટ્રાફિક પોલીસ નથી હોતા ત્યાં (કોઈ જોતું ન હોય તો)...
પીઆઇ એચ એમ વ્યાસ, ડી એલ ગમારા તથા કે કે જાદવની કામગીરીને બિરદાવાઇ ભારે વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારો પ્રભાવિત થયા હતા....
વડોદરા બ્રેકિંગ: અવર જવર માટે મંગલ પાંડે બ્રિજ બંધ કરાયો … લોકો અટવાય.. નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા લેવાયો નિર્ણય… કાલાઘોડા...
શહેરમાં બુધવારે આઠ જ કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી જેમાં અનેક લોકોન મકાનો, દુકાનોમાં વરસાદી પાણી ભરાઇ...
શહેર ભાજપના બે મહાનુભાવોની નિકટના મનાતાઓને ઘી-કેળા.. વડોદરામાં પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અધ્યક્ષ-ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી હતી. સંકલનમાં...
વિવિધ વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના ધારે તરાપા મૂકવામાં આવ્યા : ( પ્રતિનિધિ ) વડોદરા,તા.25 વડોદરા શહેરમાં ગત તા.૨૪ના રોજ વરસાદને કારણે સમગ્ર શહેરમાં...
વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે તંત્રની કામગીરી પર ઉઠાવ્યા સવાલો પ્રતિનિધિ, વડોદરા, તા. 25વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ છે તેવો દાવો...
ભારતની પુરૂષ અને મહિલા ટીમોએ પેરિસ ઓલિમ્પિક 2024માં તીરંદાજીમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને ટીમ ઈવેન્ટમાં ક્વાર્ટર ફાઇનલમાં સીધું સ્થાન...
ગાંધીનગર: સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત રાજયના વિવિધ બાગોમાં સતત થઈ રહેલા મુશળધાર વરસાદના પગલે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આજે સવારે...
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જેલમાં તેમના વકીલો સાથે દર અઠવાડિયે બે વધારાની ઓનલાઈન મીટિંગ કરવાની મંજૂરી આપીને મોટી રાહત...
છેલ્લા 18 કલાક થી વરસાદ બંધ રહ્યો છતાં વોર્ડ નં.4માં આવેલ રૂદ્રાક્ષ કોમ્પલેક્ષ પાછળના અવધ ચોકડી વિસ્તારમાં સ્થાનિકો હાલાકી ઉઠાવવા મજબૂર કહેવાતી...
ગાંધીનગર: રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૪૬ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં...
ઝુ માં રાખેલા હરણોને ઉંચા સ્થળે ખસેડાયા… ગત રોજ પડેલા વરસાદે વડોદરા શહેર અને જિલ્લામાં હાહાકાર મચાવી દીધો છે ત્યારે લોકોમાં એક...
ગાંધીનગર: રાજ્યમાં પ્રવર્તમાન ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝીરો કેઝ્યુલિટીના અભિગમ સાથે યુધ્ધના ધોરણે રાહત...
વડોદરા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે અનેક સમસ્યા થી લોકોને હાલાકી વેઠવી પડી છે ત્યારે ઉપરવાસમાં પણ વરસાદના કારણે જાંબુવા ગામની ઢાઢર...
ગાંધીનગર જીએસડીએમ અધિકારી દ્વારા વડોદરા ફાયર વિભાગના વાહનોની ચકાસણી કરાઈ
વડોદરા : NPS, ખાનગીકરણ સહિતના પડતર પ્રશ્ને વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન
વડોદરા : પૂરની આર્થિક સહાય ચૂકવવાના બહાને ફ્રોડ કરતી ટોળકીએ વધુ બે રીક્ષા ચાલકને નિશાન બનાવ્યા
ICC રેન્કિંગમાં બુમરાહ ફરી બન્યો નંબર 1, કોહલી-જયસ્વાલને પણ ફાયદો
ઈસ્કોન મામલે બાંગ્લાદેશમાં કેમ વિવાદ સર્જાયો?, સરકાર મુકવા માંગે છે પ્રતિબંધ
લોથલમાં મોટી દુર્ઘટનાઃ 15 ફૂટ ઊંડા ખાડામાં બે મહિલા અધિકારી દટાઈ, એકનું મોત
કરજણના માંગલેજ નજીક કન્ટેનરમાંથી રૂ. 11.81 લાખની વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો
વડોદરા : સ્વિગીના ફૂડ ડીલેવરી કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા,જૂના પેઆઉટ પ્રમાણે વેતન આપવા માગ
અકોટામાં દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે લોકોનું ઘર્ષણ
વડોદરા : લગ્નની લાલચ આપી આણંદના યુવકનું બે સંતાનની માતા પર દુષ્કર્મ
પેન્શનધારકો હવે ઘરે બેઠાં જીવન પ્રમાણપત્ર મેળવી શકશે
સુંવાળા સંબંધોનો ખૂની અંજામ, સુરતમાં કિન્નરની પ્રેમી યુવકે કરી નિર્મમ હત્યા
રાજસ્થાનથી મુંબઈ જતી બસ કોસંબાની ખીણમાં ખાબકી, પતરાં કાપી 40 પેસેન્જરોને રેસ્ક્યુ કરાયા
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનું કોકડું ક્યાં ગૂંચવાયું છે?, ભાજપની શું છે મજબૂરી જાણો…
જાહેરમાં કચરો નાખવાનું ભારે પડ્યું, ખોડીયાર નગરની સાવન આમલેટ સીલ
જે ટ્રેનિંગ પ્રોગ્રામ કંપનીની પ્રોડક્ટિવિટી પર સકારાત્મક અસર ન કરે તેનો કોઈ મતલબ નથી – અંકિત જોશીપુરા
અદાણીની અદા, પહેલાં કંપનીનો નફો જુઓ, વિવાદો તો થયા કરે!
કર્મજ્ઞાન
મહારાષ્ટ્રનો ઘટનાક્રમ નવી સરકારના ભાવિ અંગે ચિંતાઓ જન્માવે છે
વડોદરા : સ્માર્ટ કામગીરીનો ઉત્તમ નમૂનો,લોકોની ફરિયાદની અવગણના કરતી પાલિકાનું જ ડમ્પર ખાડામાં
ચૂંટણીમાં જીતની કોઈ જાદુઈ ફોર્મ્યુલા નથી
ગ્રે ડિવોર્સ
ઇતિહાસનું મૂલ્યાંકન વર્તમાનથી કરવું અયોગ્ય છે
શિયાળામાં સંભળાતી ટ્રેનની વિસલ
દવાનાં દુષણથી દૂર રહેવું
આદિવાસીઓનું ધર્મ પરિવર્તન
હેમંત સોરેનની જેલની કોટડીથી લઈને મુખ્ય મંત્રીની ખુરશી સુધીની રોમાંચક સફર
વડોદરા:વણકર સમાજના લોકો પર થઈ રહેલા અત્યાચાર મામલે પોલીસ કમિશનરને રજૂઆત,યોગ્ય સુરક્ષા આપવા માગ.
વડોદરા : મુખ્ય મહેમાન તરીકેનું નામ નક્કી નહીં થતાં એમએસયુનો પદવીદાન સમારોહ અવઢવમાં.
ચક્ચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં CEO સહિત વધુ પાંચ ઝડપાયા
આજવા સરોવરના 62 દરવાજા નીચે કરી દેવાતાં પાણી છોડવાનું બંધ કરાયું, છેલ્લા 24કલાકથી વરસાદે વિરામ લેતા તંત્રે હાશકારો અનુભવ્યો
ઉપરવાસમાં પડેલા વરસાદ તથા બુધવારે વડોદરામાં ખાબકેલા વરસાદને પગલે આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવાની ફરજ પડી હતી બુધવારે બપોરે આજવા સરોવરના 62 દરવાજા ઉંચા કરી લેવલ સેટ કરતાં ત્રણેક હજાર ક્યૂસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવતા વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવી 29.33 ફૂટે પહોંચી હતી જેના પગલે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા શહેરના કાલાઘોડા બ્રિજ, મંગલ પાંડે રોડ બંધ કરવામા આવ્યો હતો પરંતુ હવે ઢાઢર નદી વિશ્વામિત્રી નદીનું પાણી લેતાં વિશ્વામિત્રી નદીનાં જળસપાટીમા ધીમે ધીમે ઘટાડો નોંધાયો છે હાલ વિશ્વામિત્રી નું જળસ્તર 28 ફૂટ પહોંચતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો છે જો કે હજી પણ સુરક્ષાના કારણોસર કાલાઘોડા બ્રિજ અને મંગલ પાંડે રોડ પોલીસ, ટ્રાફિક પોલીસ દ્વારા બંધ રખાયો છે. વિશ્વામિત્રી નદીની જળસપાટી 27 ફૂટ થયા બાદ તંત્ર રોડ, બ્રિજ ખોલવા કે નહીં તેનો નિર્ણય લેશે.બીજી તરફ શહેરમાં છેલ્લા 24 કલાકથી વરસાદે વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ વિશ્વામિત્રી નદીના પાણી પરશુરામ ભઠ્ઠા સયાજીગંજ, કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારઃમનગર, વડસર ગામમાં ફરી વળતાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે તથા લોકોને સતર્ક કરાયા છે.આજવા સરોવરના દરવાજા નીચે કરી દેવાતા પાણી છોડવાનું બંધ કરાયું છે.