નવી દિલ્હી: દિલ્હીની એક અદાલતે યુટ્યુબર ધ્રુવ રાઠીને માનહાનિના કેસમાં સમન્સ પાઠવ્યા છે. અસલમાં ભાજપના નેતા સુરેશ નખુઆ દ્વારા દાખલ કરવામાં આવેલા...
સુરતઃ શહેરમાં છેલ્લાં ત્રણ દિવસથી સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ સુરત જિલ્લા અને ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ ભારે વરસાદ...
મુંબઈઃ ગઈ તા. 14 એપ્રિલના રોજ સવારે સલમાન ખાનના મુંબઈના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ગોળીબાર થયો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને મુંબઈ પોલીસની...
છેલ્લા ઘણા સમયથી અસહય બફારાથી ત્રસ્ત પ્રજાને વરસાદી માહોલથી છુટકારો તો મળિયો પરંતુ જે પ્રમાણે ગઈ કાલથી વરસાદે પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડ્યું...
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે (Nithyananda Rai) બુધવારે 24 જુલાઈ રાજ્યસભામાં (RajyaSabha) એક લેખિત જવાબ રજૂ કર્યો હતો. અસલમાં...
ઠેરઠેર રોડ, આરસીસી રોડ, પેવરબ્લોક ને કારણે જમીનમાં વરસાદી પાણી શોષાતુ નથી બીજી તરફ વરસાદી નાળા, ડ્રેનેજ લાઇનોની યોગ્ય સફાઇ થઇ નથી...
વડોદરા શહેરના અતિ વ્યસ્ત એવા ચાર દરવાજામાં વરસાદી પાણી ભરાતા અવર જવર બંધ કરવામાં આવી આજે સવારથીજ વડોદરા શહેર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ...
વડોદરામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ, આજવા સરોવરની જળસપાટી 208.30 ફૂટે જ્યારે વિશ્વામિત્રી નદીની જળસપાટી 9 ફૂટે પહોંચી વિશ્વામિત્રી કાંઠા વિસ્તારના લોકોને...
નવી દિલ્હી: સંસદના (Parliament) ચોમાસુ સત્રની સોમવારથી થઇ હતી. ત્યારે આ જ સત્રમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) મંગળવારે કેન્દ્રીય બજેટ (Union...
ભરૂચ,ઝઘડિયાઃ ઝઘડિયા પંથકમાં આજે બુધવારે સવારે ધસમસતા વરસાદી પાણી ચારેકોર ફેલાઈ ગયા હતા. ઝઘડિયા GIDCની એક કંપનીમાં પોતાની બાઈક લઈને આવતા ખરચીથી...
મુંબઈઃ બજેટ બાદ બુધવારે શેરબજારે ધીમી શરૂઆત કરી હતી. સેન્સેક્સ 100 પોઈન્ટ્સથી વધુ ગગડ્યો હતો જ્યારે નિફ્ટીમાં 30 પોઈન્ટથી વધુ ઘટાડે ટ્રેડિંગ...
સુરતઃ ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તથા ગુજરાતના રેનગેજ સ્ટેશનોમાં વિતેલા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં ઉકાઈ ડેમમાં જ...
નવી દિલ્હી: દેશના અલગ અગલ ભાગોમાંથી કાવડયાત્રા (Kanvad Yatra) દરમિયાન હોબાળાના કિસ્સાઓ સામે આવ્યા હતા. ત્યારે યાત્રાની શરૂઆતથી જ કાવડ ખંડિત હોવાની...
સુરતઃ દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં છેલ્લાં ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. તેના લીધે જયાં જુઓ ત્યાં પાણી જ પાણી...
સુરત: રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 11 ઇંચ પલસાણા તાલુકામાં 10 ઇંચ વરસાદ તેમજ નવસારી ખેરગામ...
ચાંદીપુરાના શંકાસ્પદ ગણાતા કેસોમાં બાળકોના મૃત્યુ આંકમાં ભારે વધારો હવે આરોગ્ય વિભાગ દ્વારા રોગ ફેલાતો સંપૂર્ણ રીતે અટકે તેવા પગલા લેવાય તેનો...
નવી દિલ્હી: નેપાળથી (Nepal) ફરી એકવાર અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા હતા. અહીં આજે બુધવારે કાઠમાંડૂના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ...
ભરૂચઃ મંગળવારે મધરાતથી ભરૂચ જીલ્લામાં અનરાધાર વરસાદ ખાબકતા ઠેર ઠેર જળબંબાકાર બની ગયો છે.હવામાન ખાતાએ ભરૂચને આગામી બે દિવસ “રેડ એલર્ટ” જાહેર...
દક્ષિણ ગુજરાત સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી વડોદરામાં સવારથી જ મેઘરાજા...
સમગ્ર વડોદરા શહેર અને જિલ્લામાં વેહલી સવારથીજ એક ધર્યો વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયાં.નીચાણ વાળા વિસ્તારોમાં પાણી જ પાણી થઇ ગયા...
વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘ મહેર જોવા મળી છે. ગઇકાલે વડોદરામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. જોકે આજ સવારથી વડોદરા...
નવી દિલ્હી: બિહારના (Bihar) પૂર્વ સીએમ લાલુ યાદવના (Lalu Yadav) સ્વાસ્થ્યને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું હતું. અસલમાં લાલુ યાદવની તબિયત...
ગૌરી વ્રત ના જવારા વિસર્જન કરવા જતાં 35 વર્ષીય યુવક પ્રકાશ ચુનારા વડોદરા શહેર વાડી વિસ્તારમાં આવેલ મહાદેવ તળાવ ખાતે ડૂબ્યો. મંગળવારની...
સુરત, વ્યારા, માંગરોળઃ હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલ રાત્રિથી દક્ષિણ ગુજરાતમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. અતિ ભારે વરસાદના લીધે નદીઓ બે...
ચાલુ વરસાદે વાહનો ખોટકાતા પાણીમાં ધક્કા મારવાની ચાલકોને ફરજ પડી : નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા,પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડયા દક્ષિણ ગુજરાતમાં...
નવી દિલ્હી: ઉત્તર કાશ્મીરના (North Kashmir) કુપવાડા જિલ્લામાં આજે બુધવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ (Terrorist) વચ્ચે અથડામણના અહેવાલો સામે આવ્યા હતા. અહીં સર્ચ...
સુરતઃ રવિવારે સાંજથી સુરત શહેર, જિલ્લા અને ઉપરવાસમાં અવિરત અનારાધાર મેહુલો વરસી રહ્યો છે, જેના લીધે સુરત શહેરમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફલો...
સદનસીબે કોઈ હાજર નહિ હોવાથી જાનહાનિ થતા ટળી, ઓફિસ બહાર લાગેલું સાઈન બોર્ડ તૂટ્યું.. વડોદરામાં છેલ્લા બે દિવસથી ધીમે ધીમે હવે વરસાદી...
નાણાપ્રધાન નિર્મલા સીતારમણેે લોકસભામાં મંગળવારે બજેટ રજૂ કર્યુ. 2024ની લોકસભાની ચૂંટણીઓને કારણે અગાઉ વચગાળાના બજેટ પછી, જેમાં કોઈ નોંધપાત્ર જાહેરાતો થઈ ન...
શું વડોદરાને કોઈની નજર લાગી છે? કેમ વડોદરામાં રોજબરોજ ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે? આ સવાલો એટલે ઊભા થઈ રહ્યા છે...
સંભલ હિંસાઃ 100 પત્થરબાજોના પોસ્ટર જાહેર, મહિલાઓએ પણ ટેરેસ પરથી પત્થરો ફેંક્યા હતા
પાણી પુરવઠો ખોરવવા જવાબદાર ઇજારદારને બ્લેક લિસ્ટ કરાશે
પંડ્યાબ્રિજ પર ટ્રક બંધ પડતા અને હરીનગર બ્રિજ પર અકસ્માત સર્જાતા બે કિમી જેટલો ભારે ટ્રાફિકજામ
શહેરને જોડતા બંને બ્રિજ પહોળા કરવા સાંસદ ડો.હેમાંગ જોષીની કેન્દ્રીય મંત્રીને રજૂઆત
ગાંધીનગર જીએસડીએમ અધિકારી દ્વારા વડોદરા ફાયર વિભાગના વાહનોની ચકાસણી કરાઈ
વડોદરા : NPS, ખાનગીકરણ સહિતના પડતર પ્રશ્ને વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન
વડોદરા : પૂરની આર્થિક સહાય ચૂકવવાના બહાને ફ્રોડ કરતી ટોળકીએ વધુ બે રીક્ષા ચાલકને નિશાન બનાવ્યા
ICC રેન્કિંગમાં બુમરાહ ફરી બન્યો નંબર 1, કોહલી-જયસ્વાલને પણ ફાયદો
ઈસ્કોન મામલે બાંગ્લાદેશમાં કેમ વિવાદ સર્જાયો?, સરકાર મુકવા માંગે છે પ્રતિબંધ
લોથલમાં મોટી દુર્ઘટનાઃ 15 ફૂટ ઊંડા ખાડામાં બે મહિલા અધિકારી દટાઈ, એકનું મોત
કરજણના માંગલેજ નજીક કન્ટેનરમાંથી રૂ. 11.81 લાખની વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો
વડોદરા : સ્વિગીના ફૂડ ડીલેવરી કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા,જૂના પેઆઉટ પ્રમાણે વેતન આપવા માગ
અકોટામાં દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે લોકોનું ઘર્ષણ
વડોદરા : લગ્નની લાલચ આપી આણંદના યુવકનું બે સંતાનની માતા પર દુષ્કર્મ
પેન્શનધારકો હવે ઘરે બેઠાં જીવન પ્રમાણપત્ર મેળવી શકશે
સુંવાળા સંબંધોનો ખૂની અંજામ, સુરતમાં કિન્નરની પ્રેમી યુવકે કરી નિર્મમ હત્યા
એકનાથ શિંદે ડેપ્યુટી સીએમનું પદ નહીં સ્વીકારે, શિવસેનાના નિવેદનથી મહાયુતિમાં વિવાદ વકર્યો
રાજસ્થાનથી મુંબઈ જતી બસ કોસંબાની ખીણમાં ખાબકી, પતરાં કાપી 40 પેસેન્જરોને રેસ્ક્યુ કરાયા
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનું કોકડું ક્યાં ગૂંચવાયું છે?, ભાજપની શું છે મજબૂરી જાણો…
જાહેરમાં કચરો નાખવાનું ભારે પડ્યું, ખોડીયાર નગરની સાવન આમલેટ સીલ
જે ટ્રેનિંગ પ્રોગ્રામ કંપનીની પ્રોડક્ટિવિટી પર સકારાત્મક અસર ન કરે તેનો કોઈ મતલબ નથી – અંકિત જોશીપુરા
અદાણીની અદા, પહેલાં કંપનીનો નફો જુઓ, વિવાદો તો થયા કરે!
કર્મજ્ઞાન
મહારાષ્ટ્રનો ઘટનાક્રમ નવી સરકારના ભાવિ અંગે ચિંતાઓ જન્માવે છે
વડોદરા : સ્માર્ટ કામગીરીનો ઉત્તમ નમૂનો,લોકોની ફરિયાદની અવગણના કરતી પાલિકાનું જ ડમ્પર ખાડામાં
ચૂંટણીમાં જીતની કોઈ જાદુઈ ફોર્મ્યુલા નથી
ગ્રે ડિવોર્સ
ઇતિહાસનું મૂલ્યાંકન વર્તમાનથી કરવું અયોગ્ય છે
શિયાળામાં સંભળાતી ટ્રેનની વિસલ
દવાનાં દુષણથી દૂર રહેવું
નવી દિલ્હી: દિલ્હીની એક અદાલતે યુટ્યુબર ધ્રુવ રાઠીને માનહાનિના કેસમાં સમન્સ પાઠવ્યા છે. અસલમાં ભાજપના નેતા સુરેશ નખુઆ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં ધ્રુવ રાઠીને સમન્સ જારી કરવામાં આવ્યા છે. બીજેપી નેતા સુરેશ કરમશી નખુઆએ તેમની અરજીમાં આરોપ લગાવ્યો છે કે રાઠીએ પોતાના એક વીડિયોમાં નખુઆને “હિંસક અને અપમાનજનક ટ્રોલ” કહીને તેમનું અપમાન કર્યું હતું.
સમગ્ર મામલે દિલ્હી બાર અને બેંચના અહેવાલ મુજબ દિલ્હીની સાકેત કોર્ટે રાઠીને 19 જુલાઈએ સમન્સ જારી કર્યા હતા. ત્યારે આ કેસની સુનાવણી જિલ્લા ન્યાયાધીશ ગુંજન ગુપ્તાએ કરી હતી. દરમિયાન વકીલ રાઘવ અવસ્થી અને મુકેશ શર્મા કોર્ટમાં નખુઆ વતી કેસ લડી રહ્યા હતા. હવે આ મામલામાં આગામી સુનાવણી 6 ઓગસ્ટના રોજ થશે. ત્યારે કોર્ટે પોતાના નિર્દેશોમાં કહ્યું છે કે ધ્રુવ રાઠીને આ સમન્સ સ્પીડ પોસ્ટ, કુરિયર અને ઈલેક્ટ્રોનિક મોડ દ્વારા પણ મોકલવામાં આવે.
શું છે મામલો?
વાસ્તવમાં ધ્રુવ રાઠીએ 7 જુલાઈ 2024ના રોજ યુટ્યુબ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોનું શીર્ષક હતું, “My answer to Godi YouTubers, Elvish Yadav, Dhruv Rathi.” ત્યારે નખુઆએ ધ્રુવ રાઠીના આ વીડિયો સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે ધ્રુવ રાઠીએ કરેલા આરોપોને કારણે તેમને (નખુઆ) લોકોની નિંદાનો સામનો કરવો પડી રહ્યો છે.
નખુઆએ કહ્યું, વીડિયોમાં લાગેલા તમામ આરોપો પાયાવિહોણા અને બોઘસ છે. આ આક્ષેપો ખોટી ભાવનાથી કરવામાં આવ્યા છે. અરજીમાં નખુઆના વકીલે કહ્યું હતું કે આ વીડિયોથી માત્ર અરજદારના ચરિત્ર પર જ શંકા નથી થતી પરંતુ સમાજમાં તેમણે જે સન્માન મેળવ્યું છે તેને પણ કલંકિત કરે છે.
ધ્રુવ રાઠી સામે ફરિયાદ નોંધાઇ
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ધ્રુવ રાઠીના વીડિયોના પરિણામ દૂરગામી શકે છે. જેનાથી તેમના (નખુઆ) સમાજમાં લોકોનો વિશ્વાસ ઘટી શકે છે. કેસ દાખલ કરતી વખતે તેમણે કહ્યું હતું કે આ વિડિયોએ તેમના (નખુઆ) સમાજ એટલે કે વ્યક્તિગત અને વ્યવસાયિક ક્ષેત્ર બંનેને અસર કરી છે. જેથી આ અસર ક્યારેય સંપૂર્ણ રીતે જશે નહીં.
જણાવી દઈએ કે એલ્વિશ યાદવ દરરોજ ધ્રુવ રાઠીનો વીડિયો બનાવે છે. આવી સ્થિતિમાં ધ્રુવ રાઠી પણ એલ્વિશ યાદવને વીડિયોના માધ્યમથી જ જવાબ આપે છે. જો કે આ પહેલીવાર નથી કે જ્યારે ધ્રુવ રાઠીને લઈને વિવાદ થયો હોય. આ પહેલા પણ ધ્રુવ રાઠી દ્વારા અનેકવાર વિવાદાસ્પદ વીડિયો બનાવવામાં આવ્યા છે.