પ્રતિનિધિ વડોદરા તા.29દિવાળીપુરા વિસ્તારમાં આવેલી નવી કલેકટર કચેરી પાસે કોમ્પલેક્ષના ત્રીજા માટે આવેલી ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસમાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ થયો...
5 ઈંચમાં નડિયાદનો નજારો જોવો છે???? આ રહી છલોછલ થયેલા શહેરની તસ્વીરો… (પ્રતિનિધિ) નડિયાદ, તા.29નડિયાદ શહેરમાં ગત મોડી રાતે 5 ઈંચ વરસાદ...
નવી દિલ્હી: બિહાર સરકારને સુપ્રીમ કોર્ટ (Supreme Court) તરફથી આજે સોમવારે મોટો ઝટકો લાગ્યો હતો. અસલમાં પટના હાઈકોર્ટે થોડા સમય પહેલા નોકરીઓ...
હિંમતનગરઃ ત્રણ દિવસના વિરામ બાદ ગુજરાતમાં ફરી મેઘરાજાએ ધડબડાટી બોલાવવાનું શરૂ કર્યું છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે પૂર...
સુરતઃ શહેરમાં રવિવારની રાત્રે એક પત્રકારની હત્યા થઈ છે. શહેરના આંજણા વિસ્તારમાં મોડી રાત્રે 15-16 વર્ષના 5-6 લબરમૂછિયા કિશોરોએ ચપ્પુના ઉપરાછાપરી 34...
નવી દિલ્હી: અઠવાડીયાના પ્રથમ કારોબારી દિવસે એટલે કે આજે સોમવારે સ્થાનિક શેરબજારે (Indian stock market) મોટી છલાંગ લગાવી હતી. સોમવારે શરૂઆતના કારોબારી...
નવી દિલ્હીઃ અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહી નથી. દર બીજા દિવસે ગોળીબારના કારણે લોકોના મોતના સમાચાર આવે છે. દરમિયાન...
સુરતઃ ગુજરાતમાં દારૂબંધી હોઈ બુટલેગરો દારૂ ઘુસાડવા માટે અવનવી તરકીબ અજમાવતા હોય છે. આવી જ એક તરકીબનો ખુલાસો થયો છે. સુરતમાં દારૂ...
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) અનેક જિલ્લાઓમાં ગઇકાલે રવિવારે મોડી રાત્રે ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ ભૂસ્ખલન (Landslide) થતા 80થી વધુ...
અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીને માત્ર ચાર જ મહિનાનો સમય બાકી છે ત્યારે ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ એક મુશ્કેલ પરિસ્થિતિમાં છે. ડિબેટમાં ટ્રમ્પ વિરુદ્ધ...
વર્ષોથી ઉત્તરી અફઘાનિસ્તાન વારંવાર દુકાળ અને ઘટી રહેલા જળસ્ત્રોત સામે ઝઝૂમી રહ્યું હતું. જો કે, તાલિબાન સરકારે તેનો સામનો કરવા માટે જે...
નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિકમાંથી ભારત માટે મોટા સમાચાર આવ્યા છે. ભારતના લક્ષ્ય સેને રવિવારે યોજાયેલી બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં પ્રથમ રાઉન્ડની મેચ જીતી...
ડાઈમન્ડ બિઝનેસમાં સફળ સમીર ઓફીસથી થાકીને ઘરે આવ્યો. બહુ કામ રહેતું હતું.રાત્રે જમી લીધા પછી અમેરિકાથી ભણીને આવેલા દીકરા વંશે કહ્યું, ‘પપ્પા,...
નવરચના ,અંબે સહિતની કેટલીક શાળાઓમાં રાબેતા મુજબ શિક્ષણકાર્ય ચાલુ : સોશિયલ મીડિયામાં 10 થી 11 કલાકે બાળકોને છોડી મુકવામાં આવશેનો મેસેજ ફરતો...
યુરોપમાં મોટા ભાગના દેશોની અર્થવ્યવસ્થામાં પ્રવાસનનું મહત્ત્વનું યોગદાન છે. સ્ટેટિસ્ટા અનુસાર, ૨૦૨૨માં ઇટાલીના જીડીપીમાં પ્રવાસનનો હિસ્સો ૧૦.૨ ટકા હતો. આ ક્ષેત્ર લગભગ...
યુનાઇટેડ સ્ટેટ્સ એ દેશ છે જે હું મારા પોતાના સિવાય વધુ સારી રીતે જાણું છું. મેં આડત્રીસ વર્ષ પહેલાં તેની પ્રથમ મુલાકાત...
આ ‘‘વિકાસ’’ શબ્દ પર સમગ્ર મનુષ્યતાએ ફરી વિચાર કરવાનો સમય થઈ ગયો હોવાનું અનૂભવાય રહ્યુ છે. પેહલાતો વિકાસ કોને કહેવો? શું વિકાસ...
એકત્ર ફાઉન્ડેશન હાલ પ્રસિધ્ધ સાહિત્યકાર કવિ સિંતાષુ યશશ્ચંદ્રના વડપણ હેઠળ ગુજરાતી સાહિત્ય માટે ઉત્તમ કામ કરી રહ્યું છે. જેનો ભાવનામંત્ર છે મુછિત...
આશરે 20 થી 22 વર્ષની અજાણી યુવતીની ઓળખ છતી કરવા પોલીસ કામે લાગી : લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાઈ,મોતનું કારણ અકબંધ (...
હમણાં એક ભક્તજને અફસોસ વ્યક્ત કરતાં લખ્યું કે, કામ કરતા (વડાપ્રધાન નરેન્દ્ર મોદી) ફક્ત દોઢ લાખ વોટથી જીતે અને નહીં કામ કરતા...
ઈ.સ.1975માં સરકારી ઓફિસનો કારોબાર કથળેલો લાગતા લોકહિલાર્થે જળવાતો નહોતો, જેને અંકુશમાં લાવવા 25મી જૂનથી કટોકટીનું જાહેરનામું અસ્તિત્વમાં આવ્યું હતું. જેને પરિણામે કાર્યકુશળતામાં...
આવાઝની દુનિયાના દોસ્તો ગાયિકીની દુનિયાના બેતાજ બાદશાહ મરહૂમ મોહમંદ રફીનું આગમન 24 ડિસેમ્બર 1924મા અને વિદાય 31મી જુલાઈ 1980ના પવિત્ર રમઝાન માસમાં...
કોરોના કાળ દરમિયાન અને પછી એફએમ ગોલ્ડ મુંબઈ પરથી, બપોરે 3 થી 4 આવતો ગુજરાતી ફિલ્મી અને ગૈર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ બંધ...
ભારતના બંધારણ અનુચ્છેદ 44માં રાજ્યને ભારતના સમગ્ર પ્રદેશ માટે સમાન નાગરિક ધારો ઘડવા આદેશ અપાયેલ છે. આ વિષય બંધારણના પરિશિષ્ટ (Schedule)મુજબ સહવર્તી...
*સોમવારે વહેલી સવારથી શહેરમાં સાર્વંત્રિક મેઘ મહેર* *સવારે ચાર વાગ્યા થી સતત વરસાદ વરસવાનું યથાવત* *શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયારોડ સ્થિત પ્રભુનગર, સરસ્વતી...
ના કહેવા છતાં બંનેએ મેસેજ કરવાની ચાલુ રાખતા પોલીસ ફરિયાદ અવારનવાર મીટિંગમાં ભેગા થતા મેનેજરની યુવતીને પર દાનત બગડી હતી પ્રતિનિધિ વડોદરા...
ઓટો રીક્ષા ચાલકો સાથે ભેદભાવ કરી રોજગારી છીનવી,બંધારણીય અને માનવીય અધિકારોનું ઉલ્લંઘન થતું હોવાના આક્ષેપ : ન્યાયિક માંગણીઓ સમયસર પૂરી કરવામાં નહીં...
હિન્દુ મંદિરો દૂર કરવા નોટિસ અપાતા ભકતોનો રોષ હિન્દુ સંગઠનો દ્વારા રામધૂન અને હનુમાન ચાલીસાનું રટણ વડોદરા શહેરના ગોરવા પંચવટી પાસે આવેલા...
વડોદરામાં પૂર પ્રકોપ ? રજાના દિવસે પણ પાલિકામાં બેઠક બોલાવવી પડી : કોર્પોરેશન ખાતે વિધાનસભાના મુખ્ય દંડક ઉપરાંત અન્ય તમામ ધારાસભ્ય તથા...
પ્રતિનિધિ, વડોદરા તા. 28થોડા દિવસ અગાઉ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં મંદિરો તોડવા માટેની નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ...
કરજણના માંગલેજ નજીક કન્ટેનરમાંથી રૂ. 11.81 લાખની વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો
વડોદરા : સ્વિગીના ફૂડ ડીલેવરી કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા,જૂના પેઆઉટ પ્રમાણે વેતન આપવા માગ
અકોટામાં દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે લોકોનું ઘર્ષણ
વડોદરા : લગ્નની લાલચ આપી આણંદના યુવકનું બે સંતાનની માતા પર દુષ્કર્મ
પેન્શનધારકો હવે ઘરે બેઠાં જીવન પ્રમાણપત્ર મેળવી શકશે
સુંવાળા સંબંધોનો ખૂની અંજામ, સુરતમાં કિન્નરની પ્રેમી યુવકે કરી નિર્મમ હત્યા
રાજસ્થાનથી મુંબઈ જતી બસ કોસંબાની ખીણમાં ખાબકી, પતરાં કાપી 40 પેસેન્જરોને રેસ્ક્યુ કરાયા
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનું કોકડું ક્યાં ગૂંચવાયું છે?, ભાજપની શું છે મજબૂરી જાણો…
જાહેરમાં કચરો નાખવાનું ભારે પડ્યું, ખોડીયાર નગરની સાવન આમલેટ સીલ
જે ટ્રેનિંગ પ્રોગ્રામ કંપનીની પ્રોડક્ટિવિટી પર સકારાત્મક અસર ન કરે તેનો કોઈ મતલબ નથી – અંકિત જોશીપુરા
અદાણીની અદા, પહેલાં કંપનીનો નફો જુઓ, વિવાદો તો થયા કરે!
કર્મજ્ઞાન
મહારાષ્ટ્રનો ઘટનાક્રમ નવી સરકારના ભાવિ અંગે ચિંતાઓ જન્માવે છે
વડોદરા : સ્માર્ટ કામગીરીનો ઉત્તમ નમૂનો,લોકોની ફરિયાદની અવગણના કરતી પાલિકાનું જ ડમ્પર ખાડામાં
ચૂંટણીમાં જીતની કોઈ જાદુઈ ફોર્મ્યુલા નથી
ગ્રે ડિવોર્સ
ઇતિહાસનું મૂલ્યાંકન વર્તમાનથી કરવું અયોગ્ય છે
શિયાળામાં સંભળાતી ટ્રેનની વિસલ
દવાનાં દુષણથી દૂર રહેવું
આદિવાસીઓનું ધર્મ પરિવર્તન
હેમંત સોરેનની જેલની કોટડીથી લઈને મુખ્ય મંત્રીની ખુરશી સુધીની રોમાંચક સફર
વડોદરા:વણકર સમાજના લોકો પર થઈ રહેલા અત્યાચાર મામલે પોલીસ કમિશનરને રજૂઆત,યોગ્ય સુરક્ષા આપવા માગ.
વડોદરા : મુખ્ય મહેમાન તરીકેનું નામ નક્કી નહીં થતાં એમએસયુનો પદવીદાન સમારોહ અવઢવમાં.
ચક્ચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં CEO સહિત વધુ પાંચ ઝડપાયા
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે કે નહીં? 29મીએ લેવાશે નિર્ણય
વીએમસીની રીવ્યુ બેઠકમાં શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓને મોકળાશ મળી
બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટમાં PM મોદીએ કહ્યું: આજે આ દિવસ જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર ઉજવાયો
બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘જ્યારે હારો છો ત્યારે જ EVM બગડે છે’
હેમંત-કલ્પના સોરેન PM મોદીને મળ્યા, કહ્યું- અમે આશીર્વાદ લેવા આવ્યા છીએ
વડોદરા : વુડા સર્કલ પાસે જોખમી અને ગફલતભરી રીતે મોપેડ હંકારી રહેલા મોપેડ સવાર ત્રણ યુવકોનો વિડીયો વાયરલ.
પ્રતિનિધિ વડોદરા તા.29
દિવાળીપુરા વિસ્તારમાં આવેલી નવી કલેકટર કચેરી પાસે કોમ્પલેક્ષના ત્રીજા માટે આવેલી ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસમાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ થયો હતો. જેના કારણે અફરા તફરી મચી જવા પામી હતી. મોટા ધડાકા સાથે થયેલા બ્લાસ્ટના કારણે કાચની ઓફિસના ફુરચે ફુરચા નીકળી ગયા હતા. જેમાં છ લોકો ઘવાયા હતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ત્યાં બે લોકોની હાલત વધારે ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. અકોટા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દિવાળીપુરા વિસ્તારમાં આવેલી નવી કલેકટર કચેરી ની પાસે આવેલા સિદ્ધાર્થ કોમ્પલેક્ષના ત્રીજા માળ પર શ્રીરામ ઇન્સ્યોરન્સ કંપનીની ઓફીસ આવેલી છે. દરમિયાન આજે સોમવારે ઓફિસ રાબેતા મુજબ શરૂ થઈ હતી ત્યારે છ જેટલા કર્મચારીઓ નોકરી પર આવ્યા હતા અને કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન એસી ચાલુ કરી હતી થોડીવાર સુધી એસી ચાલુ રહ્યા બાદ એકાએક એસીમાં શોર્ટ સર્કિટ થવા સાથે મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. જેના અવાજથી આસપાસની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ પણ ડરી ગયા હતા અને ઓફિસની બહાર દોડી આવ્યા હતા. ઇન્સ્યોરન્સ ઓફિસના કાચના તો જાણે કુર્તા નીકળી ગયા હતા. ઓફિસમાં હાજર છ જેટલા કર્મચારીઓ હાજર હોય ગવાયા હતા. જેથી તેમને તાત્કાલિક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જેમાંથી ઈજાગ્રસ્ત થયેલા બે લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. એસીપી અને ડીસીપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમ પણ ત્યાં દોડી રહી હતી. અકોટા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.