સ્થાયી સમિતિની મળેલ બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો, 20 કામો કરાયા મંજૂર પ્રતિનિધિ, વડોદરા તા. 26વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની...
પાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે જલ ભરાવ ના દ્રશ્યો સર્જાયા હતા.પાલિકાના સત્તાધીશો...
બારડોલી : તાપી જિલ્લામાં પડેલા ભારે વરસાદની અસર પુર્ણા નદીમાં થઈ હતી. બારડોલી તાલુકાના છેડે આવેલાં ખરડ અને છીત્રા ગામની હદમાંથી પસાર...
શહેરમાં વરસાદે છેલ્લા48કલાકથી વિરામ લીધા છતાં કેટલાક સ્થળોએ વરસાદી પાણીના નિકાલના અભાવે મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની ભીતિ પાલિકા તંત્ર દ્વારા પાણીના નિકાલ તથા...
નવસારી : નવસારીની પૂર્ણા નદીએ તેની ભયજનક સપાટી વટાવી જતા નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. તેમજ શહેરની ખાડીઓ પણ...
વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા 3 ફૂટના મગરનું રેસ્ક્યુ કરાયું : લોકોએ મગરના દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કરી વીડિયો વાયરલ કર્યા …...
બીલીમોરા : બીલીમોરા સાથે ગણદેવીમાં અઠવાડિયાથી મુશળધાર વરસાદ પડતા અંબિકા અને કાવેરી નદીના જળસ્તર વધવા સાથે દેવધા ગામમાં પાણી ફરી વળવા સાથે...
સાપુતારા : ડાંગ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર સ્વરૂપેનો વરસાદ વરસી રહ્યો છે. જેન પગલે અંબિકા, ખાપરી, પૂર્ણા...
બુલેટ ટ્રેન માટે પ્લેટ નાખી રોડ બનાવતા પાણીનો પ્રવાહ રોકાયો : અકોટા ગામ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદી પર બુલેટ ટ્રેનના ગર્ડર...
સાપુતારા : ગિરિમથક સાપુતારાનાં ટેબલ પોઈંટ ખાતે ફરવા જઈ રહેલા વડોદરાના એક પરિવારની કારની બ્રેક ફેલ થતા રિવર્સમાં આવી ખીણમાં ખાબકતા અક્સ્માત...
નવીનગરીનો સંદીપ મનુભાઈ વસાવા ડૂબી જતાં મોત : અટલાદરા પોલીસે લાશનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથધરી : વડોદરામાં બુધવારથી શરૂ થયેલા વરસાદ...
ખેતરોમાં તથા ઠેરઠેર પાણી ભરાતા શાકભાજીની આવકમાં ઘટાડો.. ભારે વરસાદને પગલે ટ્રાન્સપોર્ટેશન ની તકલીફ સર્જાતા બહારથી આવતા શાકભાજી મંગાવવા મોંઘા બન્યા… હાલમાં...
મૃતક પરીવારની માંગણીના પગલે નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ.. નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક 55 વર્ષિય રિક્ષા ચાલકનું ભેદી સંજોગોમાં...
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલે શુક્રવારે કમલા હેરિસની રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીને સમર્થન આપ્યું હતું. લગભગ એક મિનિટના લાંબા...
ગોધરા પોલન બજાર વિસ્તારમાં ભારત પેટ્રોલિયમ સંચાલિત હતીમી પેટ્રોલ પંપ ઉપર જીલ્લા પુરવઠા અધિકારી, ગોધરા મામલતદાર તથા તોલમાપ કચેરી દ્વારા સંયુકત તપાસ...
બિલોદરા, ભાનેર અને મિત્રાલમાં નવા કેસ નોંધાતા આરોગ્ય તંત્રએ કામગીરી આરંભી(પ્રતિનિધિ) નડિયાદ, તા.26ખેડા જિલ્લાના 3 તાલુકાના ગામોમાં આજે વધુ 3 ચાંદીપુરમના શંકાસ્પદ...
હરણી વિસ્તારમાં રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ પર લાકડી-ચાકુ વડે હુમલો કર્યો હતો.. પાલિકાની ઢોર ડબ્બા પાર્ટી દ્વારા શહેરમાં રખઢતા ઢોરોને પકડવા...
વારસીયા તથા બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પીસીબી-એસઓજીએ રૂ. 3.09 લાખના દારૂ બે બુટલેગરોને ઝડપ્યો, ચાર વોન્ટેડ પ્રતિનિધિ વડોદરા તા.26 આજવા રોડ પર...
ભરૂચ: હાલમાં ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં ચાંદીપુરા વાયરસે એન્ટ્રી કરતા સ્થાનીકો ચિંતામાં મુકાઈ ગયા છે. ત્રણ દિવસ પહેલા નેત્રંગના ધાંણીખુટ ગામે શંકાસ્પદ...
હરમનપ્રીત કૌરની કપ્તાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયા કપ 2024ની ફાઇનલમાં શાનદાર રીતે પ્રવેશ કર્યો છે. પ્રથમ સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 10 વિકેટે...
સુરતઃ શહેરના ઉધના વિસ્તારમાં ટ્રક નીચે કચડાઈને 18 વર્ષીય યુવકનું મોત થયું છે. ટ્રકના પાછલા ટાયર નીચે આવી જતા યુવકનું મોત થયું...
ફેશનના શહેર પેરિસમાં શુક્રવારથી 33મી ઓલિમ્પિક શરૂ થવા જઈ રહી છે. પેરિસ સો વર્ષ પછી ફરી મહાકુંભ ગેમ્સનું આયોજન કરી રહ્યું છે....
નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) આજે શુક્રવારના રોજ એક મોટો નિર્ણય લીધો હતો. તેમણે હાલની ટોલ સિસ્ટમ...
મંદસૌરઃ મધ્ય પ્રદેશના (Madhya Pradesh) એક જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અસલમાં મધ્ય પ્રદેશના મંદસૌર જીલ્લામાં આ કિસ્સો પ્રકાશમાં આવ્યો...
બિહારઃ બિહારના પૂર્ણિયામાં આજે તા. 26 જુલાઈ 2024ના દિવસે દિનદહાડે રૂપિયા 20 કરોડની કિંમતના દાગીનાની લૂંટની સનસનીખેજ ઘટના બની છે. અહીંના તનિષ્કના...
હરિદ્વારઃ કાવડ યાત્રાના રૂટના ઢાબાઓ અને હોટલો પર નામ લખીને ઓળખને લઈને ચાલી રહેલો વિવાદ હજુ પૂરો અટક્યો નથી ત્યારે હરિદ્વારમાં પ્રશાસનના વધુ...
ભરૂચથી દહેજ SRF કંપનીમાં રાત્રિ પાળીમાં કામદારો લઈ જતી બસ અટાલી ગામ પાસે પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત થતા જ કામદારોના જીવ...
નવી દિલ્હીઃ કારોબારી સપ્તાહના છેલ્લાં દિવસે આજે શુક્રવારે તા. 26 જુલાઈ 2024ના રોજ શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. મિશ્ર વૈશ્વિક સંકેતો...
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ કલેક્શનને લઈને એક મોટો નિર્ણય લીધો છે. તેમણે હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી છે. આ...
સુરતઃ શહેરના લિંબાયત વિસ્તારમાં 2 વર્ષના માસૂમ બાળકનું કમોત થયું છે. ભારે વરસાદના લીધે ખાડીઓ ઉભરાતા શહેરના નીચાણવાળા વિસ્તાર લિંબાયતામાં આવેલા ખાડી...
વડોદરા:વણકર સમાજના લોકો પર થઈ રહેલા અત્યાચાર મામલે પોલીસ કમિશનરને રજૂઆત,યોગ્ય સુરક્ષા આપવા માગ.
વડોદરા : મુખ્ય મહેમાન તરીકેનું નામ નક્કી નહીં થતાં એમએસયુનો પદવીદાન સમારોહ અવઢવમાં.
ચક્ચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં CEO સહિત વધુ પાંચ ઝડપાયા
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે કે નહીં? 29મીએ લેવાશે નિર્ણય
વીએમસીની રીવ્યુ બેઠકમાં શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓને મોકળાશ મળી
બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘જ્યારે હારો છો ત્યારે જ EVM બગડે છે’
હેમંત-કલ્પના સોરેન PM મોદીને મળ્યા, કહ્યું- અમે આશીર્વાદ લેવા આવ્યા છીએ
વડોદરા : વુડા સર્કલ પાસે જોખમી અને ગફલતભરી રીતે મોપેડ હંકારી રહેલા મોપેડ સવાર ત્રણ યુવકોનો વિડીયો વાયરલ.
બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી પર ઝાંસીમાં હુમલો!?, ચહેરા પર ઈજા
પાકિસ્તાન: ઈમરાનની પાર્ટીની કૂચ હિંસક બની, છ સુરક્ષાકર્મીના મોત, જોતાં જ ગોળી મારવાનો આદેશ
વડોદરા : પહેલા પૂરે ડૂબાડયા પછી પૂર રાહતના નામે ગઠિયા ઠગી ગયા
ચંદીગઢમાં રેપર ‘બાદશાહ’ના નાઈટ ક્લબની બહાર બોમ્બ બ્લાસ્ટ, બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી
‘પુષ્પા 2 ધ રૂલ’એ RRR અને ‘જવાન’ને પાછળ છોડી, રિલીઝના 10 દિવસ પહેલા જ કરોડોની કમાણી
બાપ રે, મુંબઈની મહિલાને 1 મહિનો ડિજિટલ એરેસ્ટ રાખી ટોર્ચર કરાઈ, આટલા કરોડ પડાવાયા
એસ.એસ.જી.હોસ્પિટલમા બે રેસિડેન્ટ તબીબ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી …
વડોદરા : વેપારી સાથે ભાવતાલ કરવાના બહાને મોપેડની ડેકીમાંથી ત્રણ લાખ લઈ ગઠિયા રફુચક્કર
કોંગ્રેસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું માઈક બંધ થયું, કહ્યું- જે દલિતો વિશે વાત કરશે તેનું માઈક બંધ થઈ જશે
અક્ષયપાત્ર સંસ્થાએ કર્મચારીઓને હાંકી કાઢતાં મોરચો પહોંચ્યો કલેકટર કચેરીએ…
વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની બેઠક મળી, આજવા ડેમના ડાઉન્સ ટીમમાં વધારાનું ડેમ જેવું સ્ટ્રકચર ઊભું કરવા વિચારણા
બાંગ્લાદેશમાં ચિન્મય દાસની ધરપકડ બાદ હિંસા, ભારતે બાંગ્લાદેશને કહ્યું- ‘હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરો’
વડોદરા : IOCL આગ દુર્ઘટનામાં મેજિસ્ટેરિયલ ઈન્કવાયરી, નીચલી કક્ષાના અધિકારી હાજર રહેતા કરચિયાના ગ્રામજનોનો વિરોધ
અક્ષર ચોકથી સન ફાર્મા રોડ પરના દબાણો હટાવાયા
શિંદેના રાજીનામા બાદ RSSએ મુખ્યમંત્રી માટે આપી ફોર્મ્યુલા, શિવસેનાના સાંસદોએ PMનો સમય માંગ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુઓને કહ્યું- રસ્તા પર ઉતરો નહીં તો તમારા મંદિરો મસ્જિદમાં ફેરવાઈ જશે
વડોદરા : પાલિકામા નોકરી અપાવવાનું કહી યુવકને પાડોશી મહિલાએ રૂ.9.20 લાખનો ચૂનો ચોપડયો
લગ્નસરાએ શાકભાજીનો સ્વાદ બગાડ્યો, ઉંધિયાની પાપડી અને લસણના ભાવ જાણી ચક્કર આવી જશે!
સુરતના આ વિસ્તારમાં બનશે દુબઈ જેવું આલિશાન ‘ભારત બજાર’
આજરોજ શહેરના પૂર્વ વિસ્તારમાં બંધારણ દિવસ યાત્રાનું આયોજન કરાયું….
એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું, હવે કોણ બનશે CM?
આજે એમજી રોડ સ્થિત શ્રી રણછોડરાયજીના મંદિરેથી નિકળનારી વિજયયાત્રા મોકૂફ રાખવામાં આવી છે…
સ્થાયી સમિતિની મળેલ બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો, 20 કામો કરાયા મંજૂર
પ્રતિનિધિ, વડોદરા તા. 26
વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી. જેમાં કુળ 20 કામો અને 4 વધારાના કામ મળી 24 કામો મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા હતા. જેમાંથી 20 કામોને મંજૂર કરી ચાર કામો મુલતવી કરવામાં આવ્યા હતા.
મળેલ બેઠકમાં મુખ્યત્વે ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, આરોગ્ય ખાતુ મુખ્ય કચેરી, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, પાણી પુરવઠા શાખા, જન સંપર્ક વિભાગ, રોડ પ્રોજેક્ટ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સયાજી બાગ ઝુ શાખા જેવા મહત્વના વિભાગના કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાંથી 20 કામોને મંજૂર કરી 4 કામો મુલતવી કરાયા હતા
સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે શહેરના દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન અને પૂર્વ ઝોન એમ ત્રણેય ઝોનમાં મળીને હયાત વરસાદી ગટરના દુરસ્તીકરણ માટેના કામોને મંજૂરી આપવામાં આવી છે. ઉત્તર ઝોન અને પશ્ચિમ ઝોન વિસ્તારમાં વરસાદી ગટર સફાઈના કામોને મંજૂર કરવામાં આવ્યા છે. ગાજરાવાડી હાથીયાખાડ સ્લોટર હાઉસ ખાતેનું કામ મુલતવી રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિકલ મેકેનિકલ સુવેજ ડી. વર્કસ શાખા હસ્તકના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી છે. ડ્રેનેજ પ્રેશર લાઇન રીપેરીંગ અને મેન્ટેનન્સ ના કામમાં ₹8 લાખનો વધારો માંગવામાં આવ્યો હતો અને અટલાદરા, ગાજરાવાડી, કપુરાઈ ખાતે આવેલ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ક્લોરીનેશન સિસ્ટમ બનાવવાનું, એમ બંને કામોને હાલ મુલતવી રાખવામાં આવેલ છે. વોર્ડ નંબર 9 અને 10 ના વિસ્તારમાં પાણીના નેટવર્કના કામને, અને શહેરમાં આવેલ ટ્યુબ વેલો, સબમર્સીબલ પંપ સેટ તથા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ મશીનરીના દુરસ્તીના કામોની રકમમાં 5 લાખ રૂપિયાનો વધારો મંજૂર કરાયો છે. વડોદરા મહાનગરપાલિકાની માલિકીના ચાર સુપર સકર મશીનના ₹ 14,500 પ્રતિ 8 કલાકની શિફ્ટનો ભાવ મંજુર કરવામાં આવ્યો છે. તેમજ જેસીબી મેકના વાહનોના સ્પેરપાર્ટસ અને ટાયર ટ્યુબના કામોને મંજૂર કરવામાં આવ્યા છે. ધી વડોદરા મહાનગરપાલિકા એમ્પ્લોઇસ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ તરફથી રાહત દરે વિતરણ કરવામાં આવનાર ચોપડાના બંને મેન પેજ પર વડોદરા મહાનગરપાલિકાની જાહેરાત પ્રસિદ્ધ કરવાનું મંજૂર કરવામાં આવે છે. ઉત્તર ઝોનમાં વાર્ષિક ઈજારાથી મજૂરી કામથી પથ્થર પેવિંગ / કર્બિંગ ના કામને મંજૂર કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના રોડ પ્રોજેક્ટ શાખા માટે કન્સલ્ટન્ટ ની નિમણૂક હાલ મુલતવી રાખવામાં આવી છે. નાણાકીય વર્ષ 2023-24 નો ઓડિટ રિપોર્ટ ચીફ ઓડિટર તરફથી આવ્યો હતો તેને ધ્યાનમાં લીધો હતો. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની લેન્ડફિલ સાઈડ ખાતે કચરાને સમથળ કરવાની કામગીરી મંજૂર કરવામાં આવી હતી. આ સાથે જ સયાજી બાગ પ્રાણી સંગ્રહાલયમાં માંસાહારી પ્રાણીઓ માટે નોનવેજ ખોરાક ના વાર્ષિક ઇજારાને મંજુર કરવામાં આવ્યો હતો. પાણી પુરવઠા વિતરણ શાખામાં અછતના સમયમાં પાણી વિતરણ કરવા માટે ભાડેથી ટેન્કર મેળવવાનો વાર્ષિક ઈજારો મંજુર કરવામાં આવ્યો હતો. પૂર્વ ઝોન વિસ્તારમાં વોર્ડ નંબર 4, ઉત્તર ઝોન વિસ્તારમાં વોર્ડ નંબર 13 અને પૂર્વ ઝોન વિસ્તારમાં વોર્ડ નંબર 6 માં પાણીની કાસ્ટ આયર્ન / ડી.આઈ. નલિકા નાખવાના કામના ઇજારામાં નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. અને પૂર્વજોનું માં વાર્ષિક ઈજારાથી ₹ 5 કરોડની મર્યાદામાં ડિવાઈડર, ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક માટે પેવર બ્લોક થી પ્રેવિંગ કરવાના કામને મંજૂર કરવામાં આવેલ છે.