કીમ: કીમ પૂર્વ વિસ્તારમાં કીમ માંડવી રોડને અડીને આવેલી ગટરમાં દારૂના નશામાં બે પરપ્રાંતિ યુવકો જાહેર રોડ પર લડતા લડતા ખુલ્લી ગટરમાં...
પ્રતિનિધિ વડોદરા તા. 20વડોદરા શહેરનાં જુના અને જાણીતા મંગળ બજારમાં ઈલેક્ટ્રીક કેબલમાં ધડાકા થયાની ઘટના સામે આવી હતી. પ્રતાપ મડઘાની પોળ પાસે...
પ્રતિનિધિ વડોદરા તા. 20છેલ્લા બે મહિનાથી વડોદરા મહાનગરપાલિકાની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. જેમાં મુખ્યત્વે તંત્ર દ્વારા કરવામાં આવેલ પ્રિમોન્સૂન...
સ્ત્રીઓ પુરુષ સમોવડી છે, એમાં બેમત નથી. છતાં સશક્તિકરણના ગમે એટલા વાવટા ફરકાવો, પણ જમવા ને જમાડવાની વાત આવે એટલે દુર્ગાનાં વાહન...
ગુજરાતની ઘણી સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં શિક્ષકો નથી અને શિક્ષણકાર્ય બગડે છે તે પ્રશ્ન તો હજુ ઊભો જ છે ત્યાં...
ગાંધીનગર: આવતીકાલ તા.21મી ઓગસ્ટથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર મળી રહયુ છે, જેમાં વિપક્ષ કોંગ્રેસ આકરા પાણીએ સરકારને ભીંસમાં લેવાની કોશિષ કરશે. જયારે...
નવસારી : રક્ષાબંધનમાં ઉભરાટ દરિયા કિનારે ફરવા આવેલા સુરતના બે યુવાનોનું ડૂબી જતા મોત નીપજ્યાનો બનાવ મરોલી પોલીસ મથકે નોંધાયા છે. મળતી...
સાપુતારા : રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ગતરોજ સોમવારે સાપુતારા પંથકમાં વરસાદે ધબધબાટી બોલાવી હતી. જ્યારે મંગળવારે દિવસ દરમ્યાન આહવા પંથકમાં સાડા...
વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં સગીરાની છેડતી કરવી એક આધેડને ભારે પડી ગઈ હતી. સગીરાની છેડતી કરનાર આધેડને મહિલાઓએ ભેગી મળીને બરાબરનો મેથી પાક...
વિદ્યાર્થી આગેવાન-વાલીઓનું ભેગા મળી મેઈન બિલ્ડીંગ ખાતે વિરોધ પ્રદર્શન : વિરોધ કરનારની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત.. વિદ્યાર્થિનીને પ્રવેશ ન મળતા તેની તબિયત...
નવાયાર્ડના સ્ક્રેપ ટ્રેડર્સના માલિક દ્વારા ચોરી કરાવી સામાન ભંગારના વખારમા છૂપાવ્યો હતો.. મુંબઇ-અમદાવાદ હાઇ સ્પિડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો માલસામાન હોવાનું બહાર આવ્યું...
કુલ 14લક્ઝુરિયસ ફોરવ્હિલર માસિક ભાડેથી લઇ વાહન માલિકોને ભાડું પણ ન ચૂકવ્યું વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભોજ ગામના ઇસમે ઓગસ્ટ-2023 થી અલગ...
રોડપર સફેદ પટ્ટા પણ ન હોવાથી સ્પિડબ્રેકરો રાત્રે દેખાતા ન હોવાથી વાહનચાલકોને હાલાકી થોડાક દિવસો પહેલાં જ અહીં ભૂવો પણ પડ્યો હતો...
ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સમગ્ર દેશ સહિત વડોદરા શહેરમાં પણ ખૂબ જ ધૂમધામથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હોય...
શહેર વરસાદના પગલે ઠેર પાણી ભરાયાં બાદ VMC એક્શનમાં આવ્યું વડોદરા શહેરમાં તાજેતરમાં ભારે વરસાદને કારણે સમગ્ર શહેર જળબંબાકારની પરિસ્થિતિમાં અટવાઈ ગયું...
કોલકાતામાં ટ્રેઇની ડોક્ટરની બળાત્કાર-હત્યાની તપાસ હજુ ચાલી રહી છે ત્યાં થાણેના બદલાપુરની એક શાળામાં 3 અને 4 વર્ષની બે બાળકીઓના યૌન શોષણનો...
સુપ્રીમ કોર્ટે મંગળવારે 20 ઓગસ્ટે એક સગીરા સાથે બળાત્કારના આરોપીની સજાને પુનઃસ્થાપિત કરી. કોર્ટે કલકત્તા હાઈકોર્ટની ટિપ્પણીને પણ ફગાવી દીધી હતી જેમાં...
નવી દિલ્હીઃ કલ્પના કરો કે તમે ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા છો. અચાનક પાયલોટ કોકપીટમાંથી બહાર આવે છે અને મુસાફરોને કહે છે કે...
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમની 2011 વર્લ્ડ કપ જીતના હીરો યુવરાજ સિંહને કોઈ દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. વર્લ્ડ કપમાં મેન ઓફ ધ...
નવી દિલ્હીઃ રોકાણકાર અને બર્કશાયર હેથવેના માલિક વોરેન બફેટને ઉદ્યોગ ક્ષેત્રના લગભગ દરેક લોકો જાણતા હોય છે. જો તેઓ કોઈ પણ કંપનીમાં...
નવી દિલ્હીઃ સોમવારે તા. 19 ઓગસ્ટ 2024ની મોડી રાત્રે ઇટાલીના સિસિલીના દરિયાકાંઠે આવેલા ભયંકર તોફાનમાં એક લક્ઝરી યોટ ડૂબી ગઇ હતી. યોટમાં...
દિલ્હી પોલીસે જણાવ્યું કે રાષ્ટ્રીય રાજધાનીના વિવિધ શોપિંગ મોલમાં મંગળવારે બોમ્બની ધમકીનો મેલ મળ્યો છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર ચાણક્ય મોલ, સિલેક્ટ...
દિલ્હીની એક અદાલતે મંગળવારે સીબીઆઈ દ્વારા દારૂ કૌભાંડના સંબંધમાં નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 27 ઓગસ્ટ સુધી લંબાવી છે....
રાજસ્થાનના અજમેરમાં સૌથી મોટા બ્લેકમેલ કાંડના બાકીના 6 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આજે બપોરે 2 વાગ્યે કોર્ટે તેમને સજા સંભળાવી હતી....
શહેરના ફતેગંજ વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા મોડી રાત સુધી લારીઓ ચાલુ રાખવાના મુદ્દે વિરોધ સાથે યુવાનો દ્વારા વડોદરા મ્યુનિ. કચેરી ખાતે આવેદનપત્ર લારીઓ...
થાણેઃ કોલકાતાના આરજી હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર સાથે બનેલી રેપ અને મર્ડર કેસની ઘટનાની આગ હજુ ઠરી નથી ત્યાં તો મહારાષ્ટ્રના થાણેના બદલાપુરમાં...
મોદી સરકારે લેટરલ એન્ટ્રીના નિર્ણય પર રોક લગાવી દીધી છે. UPSC દ્વારા 17 ઓગસ્ટે બહાર પાડવામાં આવેલી જાહેરાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો...
સુરતઃ શહેર પોલીસ કમિશનરને વાહનચાલકોને રેડ સિગ્નલ પર વાહનો થોભાવતા કરી દીધા પરંતુ હજુ સુધી શહેરના અસામાજિક તત્વો પર કાબુ મેળવી શક્યા...
સુરતઃ પોલીસ અને વકીલ કાયદાના રક્ષકો ગણાય છે, પરંતુ આ કાયદાના રક્ષકો જ જ્યારે એકબીજા સામે બાથ ભીડે ત્યારે જોવા જેવી થાય...
નવી દિલ્હીઃ કોલકાતાના આરજી મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડોક્ટરના રેપ અને મર્ડરના કેસમાં આજે સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયામાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી....
બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી પર ઝાંસીમાં હુમલો!?, ચહેરા પર ઈજા
પાકિસ્તાન: ઈમરાનની પાર્ટીની કૂચ હિંસક બની, છ સુરક્ષાકર્મીના મોત, જોતાં જ ગોળી મારવાનો આદેશ
વડોદરા : પહેલા પૂરે ડૂબાડયા પછી પૂર રાહતના નામે ગઠિયા ઠગી ગયા
ચંદીગઢમાં રેપર ‘બાદશાહ’ના નાઈટ ક્લબની બહાર બોમ્બ બ્લાસ્ટ, બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી
‘પુષ્પા 2 ધ રૂલ’એ RRR અને ‘જવાન’ને પાછળ છોડી, રિલીઝના 10 દિવસ પહેલા જ કરોડોની કમાણી
બાપ રે, મુંબઈની મહિલાને 1 મહિનો ડિજિટલ એરેસ્ટ રાખી ટોર્ચર કરાઈ, આટલા કરોડ પડાવાયા
એસ.એસ.જી.હોસ્પિટલમા બે રેસિડેન્ટ તબીબ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી …
વડોદરા : વેપારી સાથે ભાવતાલ કરવાના બહાને મોપેડની ડેકીમાંથી ત્રણ લાખ લઈ ગઠિયા રફુચક્કર
કોંગ્રેસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું માઈક બંધ થયું, કહ્યું- જે દલિતો વિશે વાત કરશે તેનું માઈક બંધ થઈ જશે
અક્ષયપાત્ર સંસ્થાએ કર્મચારીઓને હાંકી કાઢતાં મોરચો પહોંચ્યો કલેકટર કચેરીએ…
વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની બેઠક મળી, આજવા ડેમના ડાઉન્સ ટીમમાં વધારાનું ડેમ જેવું સ્ટ્રકચર ઊભું કરવા વિચારણા
વડોદરા : IOCL આગ દુર્ઘટનામાં મેજિસ્ટેરિયલ ઈન્કવાયરી, નીચલી કક્ષાના અધિકારી હાજર રહેતા કરચિયાના ગ્રામજનોનો વિરોધ
અક્ષર ચોકથી સન ફાર્મા રોડ પરના દબાણો હટાવાયા
શિંદેના રાજીનામા બાદ RSSએ મુખ્યમંત્રી માટે આપી ફોર્મ્યુલા, શિવસેનાના સાંસદોએ PMનો સમય માંગ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુઓને કહ્યું- રસ્તા પર ઉતરો નહીં તો તમારા મંદિરો મસ્જિદમાં ફેરવાઈ જશે
વડોદરા : પાલિકામા નોકરી અપાવવાનું કહી યુવકને પાડોશી મહિલાએ રૂ.9.20 લાખનો ચૂનો ચોપડયો
લગ્નસરાએ શાકભાજીનો સ્વાદ બગાડ્યો, ઉંધિયાની પાપડી અને લસણના ભાવ જાણી ચક્કર આવી જશે!
સુરતના આ વિસ્તારમાં બનશે દુબઈ જેવું આલિશાન ‘ભારત બજાર’
આજરોજ શહેરના પૂર્વ વિસ્તારમાં બંધારણ દિવસ યાત્રાનું આયોજન કરાયું….
એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું, હવે કોણ બનશે CM?
આજે એમજી રોડ સ્થિત શ્રી રણછોડરાયજીના મંદિરેથી નિકળનારી વિજયયાત્રા મોકૂફ રાખવામાં આવી છે…
ગુજરાતી થાળી- સાત્ત્વિક ભોજન
આજરોજ શૈલેષભાઇ મહેતા (સોટ્ટા)એ જન્મદિવસ નીમીત્તે કુબેરભંડારીનાં મંદિરે કુબેર દાદાના આશિર્વાદ લીધા…
આધુનિક પેઢીના યુવાન માટે સોનેરી સૂચન
શ્વાન સામ્રાજ્ય
રાજાની આંખો ખૂલી
તાંબાની તાવડી તેર વાના માંગે..!
ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણમાં ખ્યાતિ-કાંડ કરતાં પણ મોટું કૌભાંડ ચાલે છે
બિટકોઇન ફરી એકવાર ચર્ચામાં છે!
મણિપુરની હિંસા પર કાબૂ મેળવવામાં કેન્દ્ર સરકાર કેમ નિષ્ફળ ગઈ છે?
કીમ: કીમ પૂર્વ વિસ્તારમાં કીમ માંડવી રોડને અડીને આવેલી ગટરમાં દારૂના નશામાં બે પરપ્રાંતિ યુવકો જાહેર રોડ પર લડતા લડતા ખુલ્લી ગટરમાં પડ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
ઓલપાડ તાલુકાના કુદસદ ગામની હદમાં ગત સોમવારની સાંજે કીમ માંડવી સ્ટેટ હાઇવે-65 પર દારૂના નશામાં ધૂત બે પરપ્રાંતિ યુવકો ખુલ્લા હાથે મારામારી પર ઊતરી આવ્યા હતા. જો કે, મારામારી એટલી હદે વકરી હતી કે બંને યુવકો લડતા લડતા રોડની સાઈડમાં ખુલ્લી ગટરમાં પડ્યા હતા. બંને યુવકો એકબીજાને મારી નાંખવા માંગતા હોય એમ એક બીજાને ગટરમાં ડુબાડી રહ્યા હતા. પરંતુ લોકોનાં ટોળાં ભેગાં થઇ બૂમાબૂમ કરવા છતાં બંને યુવકો ગટરમાં 20 મિનિટ સુધી લડતા રહ્યા અને જયારે ટોળામાંથી કોઈએ પોલીસ આવીની બૂમ પાડી ત્યારે યુવકોનો દારૂ ઊતરી ગયો હોય એમ બંને ગટરમાંથી બહાર નીકળી અલગ અલગ દિશામાં લથડિયા ખાતા ખાતા ચાલતી પકડી હતી.