પોરબંદરઃ અરબી સમુદ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) હેલિકોપ્ટરને પોરબંદરના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે....
પરિવાર દશામાની પ્રતિમાનું વિસર્જન કરવા ગયો હતો અને મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતાવડોદરા તારીખ 3વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર ખોડિયારનગર-2માં રહેતો પરિવાર...
ભરૂચઃ ગુજરાતના માથે એક સાથે વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. સોમવારે મોડી...
*સાધલી થી કાયાવરોહણ થઈ ડભોઈ થી સેગવા તરફ જઈ શકાશે* વડોદરા જિલ્લામાં ગત સપ્તાહમાં થયેલા ભારે વરસાદને કારણે કેટલાક માર્ગો પ્રભાવિત થયા...
સુરતઃ ઉકાઈ ડેમના ઉપરવાસમાં ગયા અઠવાડિયે ભારે માત્રામાં પાણીની આવક થયા બાદ સ્થિતિ અંકુશમાં જણાતાં બે દિવસ પહેલા જ ડેમના તમામ ગેટ...
સુરતઃ સરકારી કર્મચારી, અધિકારીઓ લાંચ લેતા પકડાય તે તો સાંભળ્યું, જોયું અને વાંચ્યું હશે પરંતુ પ્રજાની સેવા કરવા માટે પ્રજાના મતથી ચૂંટાઈને...
વિડીયો કોલમાં વાત કરતા શખ્સને સામે આવવાનું કહેતા ઠગે જ્યાદા હોશિયારી મત કરના, તુમારી સબ ડીટેલ્સ હમારે પાસ હૈ, હમ સબ કુછ...
૨૮ ઓગસ્ટનાં ગુજરાતમિત્રમાં ‘શિક્ષકોને જવાબદારીના પાઠ શીખવવાની જરૂર છે’ડો.નાનક ભટ્ટજીનો લેખ વાંચ્યો. જવાબદારીના પાઠ સમાજને,બાળકોને શીખવનાર શિક્ષકોને જવાબદારી શીખવવાની વાત ખૂંચી!નોકરીની શરૂઆતથી...
શ્રાવણ વદ અમાસને પીઠોળી અમાસ કહેવાય છે. તે દિવસે ખત્રી સમાજ માં ગણપતિની પૂજા અને દોરા બાંધવાની પરંપરા ચાલી આવેલી છે. પીઠોળી...
બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે અને ભારે વરસાદની આગાહી પણ છે આ ડિપ્રેશન ગુજરાતમાં 3 તારીખના...
માં, બાપ, પછી જીવનમાં ત્રીજુ સ્થાન શિક્ષણ-ગુરૂનું રહ્યું છે. હવે તો એ પ્રશ્ન સતાવે છે કયાં ખૂણામાં, વિભાગમાં ગેરરીતિ-સડો-બે નંબરી વલણ નથી...
નવી દિલ્હી: ઉત્તરાખંડ (Uttarakhand) પોલીસે રવિવારે 1 સપ્ટેમ્બર, 2024ના રોજ નૈનીતાલના ભાજપના વરિષ્ઠ નેતા વિરુદ્ધ દુષ્કર્મ અને ધાકધમકી માટે FIR દાખલ કરી...
એક કોલેજીયન યુવાન નામ રસેશ, તે આખો દિવસ ફોનમાં મસ્ત રહે,મોડી રાત સુધી જાગે.દિવસભર મિત્રો સાથે રખડે.ન ભણવામાં ધ્યાન.ન કોઈ કામમાં મદદ.ન...
છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વના મોટા અર્થતંત્રોમાં સૌથી ઝડપે વિકાસ કરતા અર્થતંત્ર તરીકે ભારતનું સ્થાન ટોચ પર રહ્યું છે. ખાસ કરીને કોરોનાના રોગચાળા...
દેશમાં રાજકીય માહોલ સતત વ્યગ્ર અને ઉગ્ર રહે છે. રાજકીય ચર્ચાઓમાં કોઈને શિક્ષણ માટે નિરાંતે વિચારવાનો સમય નથી પણ શિક્ષણજગત સતત નિસ્બત...
ધૂળધોયા જેવી હાલત કરીએ ત્યારે માંડ ચમચી જેટલું હાસ્ય છૂટે. એ માટે ભેજામાં આધિ-વ્યાધિ-ઉપાધિ-વેદના-સંવેદના-કરુણાના આંધણ કરીને રસ કાઢીએ ત્યારે માંડ ચટાકો નીકળે....
બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર મોટી કટોકટીનો સામનો કરી રહ્યા છે. જનતા દળ યુનાઈટેડ (JDU)ના વરિષ્ઠ નેતા કે.સી. ત્યાગીએ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા...
નવી દિલ્હી: પેરિસ ઓલિમ્પિકના (Paris Olympics) સમાપન બાદ હવે પેરિસ પેરાલિમ્પિક 2024 (Paris Paralympics 2024) રમાઇ રહી છે. જે 28 ઓગસ્ટ થી...
દરરોજના કમાવી લાવી ખાનારા ગરીબ લોકોનો તમામ ઘરવખરી સામાન પાણીમાં નષ્ટ થતાં ગરીબો પર દુખના જાણે ડુંગર તૂટી પડ્યાં છે શહેરમાં માનવસર્જિત...
કારમાં સવાર તમામ આઠ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડાયાત્રણ હાલત ગંભીર પવિત્ર શ્રાવણ માસની આજે સોમવતી અમાસ અને શ્રાવણ માસનો અંતિમ...
છેલ્લા 17 વર્ષોથી મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે ભક્તો દાડમની માનતા રાખે છે અને શ્રીજી તેઓની મનોકામનાઓ પૂર્ણ કરતા હોવાની...
વડોદરામાં શાશકો દ્વારા સર્જિત પુરમાં તારાજી સર્જાઈ છે. ત્રણ દિવસ વડોદરા પાણીમાં ડૂબેલું રહ્યું. હવે જ્યારે પુર ના પાણી ઓસરી રહ્યા છે...
મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં વડોદરા ગણેશોત્સવમાં બીજા ક્રમાંકે પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટાફ સાથે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક ડાયવર્ટ...
વડોદરા કોર્પોરેશનમાં નોકરી ની માંગણી કરતા લોકો દ્વારા ઘેરાવો…. વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાયા બાદ સતત ત્રણ વખત ગૃહ રાજ્ય મંત્રી હર્ષદ...
શહેરમાં પુરના પાણી ઓસર્યા બાદ પાણીજન્ય, મચ્છરજન્ય રોગચાળાની શરૂઆત ઝાડા-ઉલટી, શરદી-ખાંસી, તાવ તથા ચામડીના રોગોમાં વધારો શહેરમાં ગત સોમવાર થી બુધવાર સુધી...
સોમવારે સાંજે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા સવારે આજવા તથા પ્રતાપસરોવર ના ગેટ 10 વાગ્યે બંધ કરાયાં હતા તે સાંજે 5કલાકે...
પ્રતિનિધિ વડોદરા તા. 2વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાયા બાદ સતત ત્રણ વખત ગૃહ રાજ્ય મંત્રી હર્ષદ સંઘવી વડોદરાની મુલાકાત કરી ચૂક્યા છે....
પ્રતિનિધિ વડોદરા તા. 2વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂર બાદ રાજકીય પાર્ટીઓનો નાગરિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ધારાસભ્ય હોય કે...
પુરગ્રસ્તોનો મિજાજ, ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીની બેઠકનો દોર જારી પાલિકાની કરાયેલી કામગીરીની ઝીણવટભરી નોંધ લીધી : ( પ્રતિનિધિ )વડોદરા,તા.2 વડોદરામાં પૂરની સ્થિતીમાંથી લોકોને...
કેનેડામાં પંજાબના પ્રખ્યાત ગાયક અમૃતપાલ સિંહ ધિલ્લોન ઉર્ફે એપી ધિલ્લોનના ઘરે ફાયરિંગ થયું હતું. આ ઘટના રવિવારે કેનેડાના વાનકુવર વિસ્તારમાં સામે આવી...
બિટકોઇન ફરી એકવાર ચર્ચામાં છે!
મણિપુરની હિંસા પર કાબૂ મેળવવામાં કેન્દ્ર સરકાર કેમ નિષ્ફળ ગઈ છે?
વાઘોડિયા બ્રિજ હાઇવે પર ટ્રીપલ અકસ્માત કોઈ જાનહાનિ નહીં
હરણી બોટ કાંડ બાદ તળાવમાંથી નીકળેલો કાટમાળ તંત્ર દ્વારા ખુલ્લા પ્લોટ માં મૂકી દેવાયો
બંધારણના આમુખમાંથી સમાજવાદી, બિનસાંપ્રદાયિક શબ્દોને હટાવવાની અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી
તુર્કીમાં ઉતર્યા બાદ રશિયાના વિમાનમાં આગ લાગી, લિથુઆનિયામાં DHLનું કાર્ગો વિમાન ઘરમાં ઘુસી ગયું
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, સૌથી વધુ ઠંડી નલિયામાં 13.4 ડી.સે.
8 બાય 8 ની ટેલરની નાની દુકાનનું લાઈટ બીલ અધધ.. 86 લાખ
અજાણ્યા વાહન ટક્કરે ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત…
મોંઘવારીમાં લોકોને થોડી રાહત, સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો…
28 વર્ષ બાદ રણછોડરાયજીને તોપથી સલામી અપાશે
“મારો આ ધરતી પરનો સમય સમાપ્ત થઈ ગયો..” લખી બીલીમોરાના યુવાને આત્મહત્યા કરી લીધી
વડોદરા : માંજલપુરમાં ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલ એમપીનો પેડલર ઝડપાયો
નરસિંહજીની પોળમાં ટેમ્પો નો ત્રાસ, કોર્પોરેટર જેલમ ચોકસીને બોલાવ્યા પણ નહિ આવતા લોકોમાં રોષ
બાંગ્લાદેશમાં હિંદુઓનું નેતૃત્વ કરનાર ઈસ્કોનના ચિન્મય પ્રભુની ધરપકડ, તેમની સામે દેશદ્રોહનો કેસ દાખલ
વડોદરા: વહીવટી વોર્ડ નંબર 14 ના વિસ્તારમાં દબાણ શાખા પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી
તેલંગાણા સરકાર અદાણી ગ્રુપ પાસેથી 100 કરોડનું દાન નહીં લે! CM રેવન્ત રેડ્ડીએ કરી જાહેરાત
રિષભ પંતને 27 કરોડમાં ખરીદી લખનૌની ટીમના માલિક પસ્તાયા, કહ્યું- વધારે રૂપિયા આપી દીધા!
ઓસ્ટ્રેલિયા સામેની જીતથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઉથલપાથલ, ટીમ ઈન્ડિયા ફરી ટોચ પર પહોંચી
મહાયુતિમાં તિરાડ! CM પદ પર શિંદે સેનાના દાવાથી ભાજપ નારાજ, વિનય સહસ્ત્રબુદ્ધે કહી આ વાત
ટ્રાફિક સમસ્યા નિવારવા સુરત પોલીસ કમિશનરે રસ્તા પર ઉતરી લોકો પાસે લીધા સજેશન, પછી કર્યો આ આદેશ
IPL Auction: ભુવનેેશ્વર પર લાગી 10.75 કરોડની બોલી, અફધાનિસ્તાનના ખેલાડીને મુંબઈએ 4.80 કરોડમાં ખરીદ્યો
રેશનકાર્ડનું ઈ કેવાયસી કરવા અરજદારોની લાંબી લાઈન, કોઈપણ પ્રકારની સુવિધા ન હોવાનાં આક્ષેપો
શહેરના ખોડીયાર નગર સયાજીપુરા ટાંકી પાસે ગેસની પાઇપલાઇન લીકેજ થતા આગ લાગી..
સંભલ: SP સાંસદ બર્ક વિરૂદ્ધ FIR, બર્કે કહ્યું- સર્વેયર લાકડીઓ લઈ જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા
સુખ શાંતિ સોસાયટીના લોકોને ચોરોના ડરથી સુખ શાંતિ નહિ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓની કામગીરી માટેના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા
પોલીટેકનિક રોડ પર સિમેન્ટ – રેતી મિક્સ મટીરીયલ રોડ પર ફેકાયું
શહેરના ઇલેક્શન વોર્ડ નં.13 ના ઉપલા ફળિયામાં ભારદારી વાહનોને કારણે ફૂટપાથ ને નુકસાન…
અહો આશ્ચર્યમ! સંગમ ચારરસ્તા થી ચાંપાનેર ચારરસ્તાનો રોડ સારી સ્થિતિમાં હોવા છતાં તેના પર રી-સરફેસીગ કરવામાં આવશે? કોને લાભ જનતાને કોન્ટ્રાકટરને કે પછી?
પોરબંદરઃ અરબી સમુદ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) હેલિકોપ્ટરને પોરબંદરના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે. ત્યાર બાદ વિમાન ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરનું સોમવારે મોડી રાત્રે પોરબંદર નજીક દરિયામાં ક્રેશ લેન્ડિંગ થયું હતું. પ્લેનનો કાટમાળ મળી આવ્યો છે. હેલિકોપ્ટરમાં 4 ક્રૂ મેમ્બર સવાર હતા, જેમાંથી એક ડ્રાઈવરને બચાવી લેવામાં આવ્યો છે અને બાકીના ત્રણ ક્રૂ મેમ્બર્સની શોધ ચાલી રહી છે. તેના બે પાયલોટ પણ ગુમ છે.
ગુજરાતમાં પૂર સંબંધિત રાહત અને બચાવ કામગીરી કરતું ભારતીય કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટરનું અરબી સમુદ્રમાં ક્રેશ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર ભારતીય કોસ્ટગાર્ડના બે પાઇલટ ગુમ છે. તેની સાથે રેસક્યૂ કરનાર એક ડાઇવર પણ મુસાફરી કરી રહ્યો હતો. તેની પણ કોઈ જાણકારી મળી નથી. એક ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ બાકીના ત્રણ લોકો લાપતા છે.
ભારતીય કોસ્ટ ગાર્ડે જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે હેલિકોપ્ટર ખાલી કરાવવા માટે જહાજની નજીક આવી રહ્યું હતું. કોસ્ટ ગાર્ડે સર્ચ ઓપરેશન માટે ચાર જહાજ અને બે એરક્રાફ્ટ તૈનાત કર્યા છે.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) ના આ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) એ ગુજરાતમાં તાજેતરના તોફાની વરસાદ દરમિયાન 67 લોકોના જીવ બચાવ્યા હતા. હેલિકોપ્ટર દુર્ઘટના પછી, ગંભીર રીતે ઘાયલ ક્રૂને તબીબી સ્થળાંતર માટે પોરબંદરથી લગભગ 45 કિમી દૂર દરિયામાં ભારતીય ધ્વજ મોટર ટેન્કર હરી લીલા પર ઉતારવામાં આવ્યા હતા.
ગુજરાતમાં ભારે વરસાદના કારણે લોકો પરેશાન
જણાવી દઈએ કે પૂરગ્રસ્ત ગુજરાતમાં પોરબંદર અને દ્વારકા જિલ્લાના વિવિધ ભાગોમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઓપરેશનના પ્રથમ દિવસે, ભારતીય કોસ્ટ ગાર્ડ હેલિકોપ્ટરે ખતરનાક પવન અને ઓછા વિઝન વચ્ચે 33 લોકોને બચાવ્યા હતા. બીજા દિવસે, ભારતીય કોસ્ટ ગાર્ડે વધુ 28 લોકોને બચાવ્યા, જેનાથી બચાવાયેલા લોકોની કુલ સંખ્યા 61 થઈ ગઈ. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે.