આપણે ત્યાં કોઇપણ શુભ કામની શરૂઆત કરતા પહેલાં શ્રીગણેશની આરાઘના કરવામાં આવે છે. છેલ્લા ઘણાં વર્ષોથી આપણે સૌ જોઇએ અને અનુભવીએ છીએ...
આજકાલ કેટલાંક વખતથી યુવક-યુવતિ લગ્ન કરવા માટે ઉદાસીનતા દાખવી રહ્યા હોય એવું લાગે છે. હવે યુવક-યુવતીઓને લગ્ન એ સાત જન્મના પવિત્ર બંધન...
એક ઇન્ટરેસ્ટિંગ રેડિયો કાર્યક્રમ હતો. ‘ચાણક્યને પૂછો’ આ કાર્યક્રમમાં જે આર જે હતો તે અર્થશાસ્ત્રના રચયિતા આચાર્ય ચાણક્યે લખેલી અને કહેલી વાતો...
ભારતના ચૂંટણી પંચ (ઈસીઆઈ)એ 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ ત્રણ તબક્કામાં જમ્મુ અને કાશ્મીરની ચૂંટણીની જાહેરાત કરી છે. પરિણામો...
મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમા છેલ્લા કેટલાક સમયથી બંધ વાડાઓમાં રખાયેલા આફ્રિકન ચિત્તાઓને ફરીથી ખુલ્લા જંગલમાં છોડવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે...
નવી દિલ્હી: આંધ્રપ્રદેશના (Andhra Pradesh) વિશાખાપટ્ટનમની કિંગ જ્યોર્જ હોસ્પિટલના ડોકટરોએ ગઇકાલે મંગળવારે એક ચમત્કારીક સર્જરી કરી હતી. અહીં ડોક્ટરોએ (Doctors) એક મહિલા...
વડોદરા સાંસદને લોકોની રજૂઆત,તાત્કાલિક હાઇવે રોડ રિપેર કરાવો વડોદરા શહેરમાં ભારે વરસાદે ભલભલાની ઊંઘ હરામ કરી નાખી છે અને જ્યારે રોડ રસ્તાની...
પ્રણાલિકાગત ચીકણી માટીનો ઉપયોગ કરીને બનાવેલી પ્રતિમાનો ઉપયોગ કરવા તાકીદ (પ્રતિનિધિ) ખાનપુર, તા.3 મહીસાગર જિલ્લામાં ગણેશ ચતુર્થીની ઉજવણીમાં પ્લાસ્ટર ઓફ પેરીસની ગણેશજીની...
બોરસદની ટેકરીયાપુરા સીમ વિસ્તારની નાની નહેરમાંથી ગાયનું માથું ફેંકવાના કેસમાં 5ની સંડોવણી ખુલી બોરસદના શખ્સે ગૌમાંસનો નિયાઝ કરવા કતલ કરી ગાય માલીક,...
શહેરના પૂર્વ વિસ્તાર એવા આજવારોડ અને વાઘોડિયારોડ વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થશે શહેરમાં ગત 26થી 29ઓગસ્ટ દરમિયાન શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાયી...
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને અન્ય ત્રણ લોકોને 8 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે....
વોર્ડ સાતના ચારે કાઉન્સિલરોને લોકોએ સવાલ પૂછ્યા ? ક્યાં ગયા હતા? નહીં ફરકતા શાસકોએ આખરે નમતું જોખવું પડ્યું : વડોદરા શહેરમાં પૂરની...
આવતીકાલ બપોરે ૧૨ સુધીમાં ૧૦૦ સભ્યો બનાવવાના આદેશથી ભાજપના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો ટેન્શનમાં પુર ટાણે જ પક્ષનું સૌથી મોટુ...
વ્યારા: વ્યારાના કપુરા ગામે પતિ સાથે ઝઘડો થયા બાદ પોતાની માતાને ત્યાં રહેવા આવેલી પત્નીને ધમકાવતો હોવાથી વચ્ચે પડેલી સાળીને બનેવીએ ઢોર...
આણંદ – ખેડા જિલ્લાના વેપારીઓને બાયોમેટ્રિક માટે વડોદરા ધક્કો ખાવો પડી રહ્યો છે નવા જીએસટી નંબરની સ્થળ તપાસ દરમિયાન રોફ જમાવતા હોવાથી...
ખેડા જિલ્લાના મોટા માથાઓએ જ 91 લાખની સ્ટેમ્પ ડ્યુટી ન ભરી બાકી રકમ ન ભરે તો મિલકતની હરાજી કરવા માટે ચિમકી ઉદ્યોગપતિ,...
પેટલાદના ભાદરવી અગિયારસથી શરૂ થતાં રામનાથના ભવ્ય લોકમેળાને ગ્રહણ લાગ્યું પેટલાદમાં વરસાદના કારણે મેળો નહીં કરવા વેન્ડરે લેખિત રજૂઆત કરી પેટલાદ પાલિકાને...
પૂરના પાણી વિવિધ વિસ્તારોમાં ભરાઈ ગયા હોય તેમ છતાં કોઈ રાજકીય નેતાઓ શુદ્ધા જોવા માટે ન આવ્યો હોય સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો...
શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકી, દુર્ગંધ થી રોગચાળો વકર્યો… પાલિકા તંત્ર દ્વારા અન્ય શહેરના સફાઇસેવકોને બોલાવ્યા બાદ પણ વડોદરામાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો...
નવસારી: નવસારી જીલ્લામાં ગત રોજ પૂર્ણા નદી અને અંબિકા નદી ભયજનક સપાટી વટાવી જતા ફરી પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે નદી...
સવારે વિશ્વામિત્રી નદીની જળસપાટી 11.30ફૂટ પર હતી તે સાંજે છ કલાકે 15ફૂટ પર પહોંચી છે બપોરે 2 કલાકથી ડીપ ડીપ્રેશન સર્જાતા શહેરમાં...
આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ મુદ્દે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળ સરકાર વિરુદ્ધ કોર્ટમાં નવી અરજી...
ભારે વરસાદના કારણે પાણીજન્ય રોગોમાં પણ ઉછાળો જોવા મળ્યો કેડ સમા પાણી ભરાતા શહેરીજનો પાણીમાં રહેવા મજબૂર બન્યા હતા વડોદરામાં મેઘ તાંડવના...
બાપા સીતારામના મંદિરે દર્શન કરવા ગયા અને વાહનચોરે ખેલ પાડ્યો શહેરના આજવારોડ ખાતે આવેલા બાપા સીતારામના મંદિર ખાતે દર્શન કરવા ગયેલા વ્યક્તિના...
કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરો, કાયમી ભરતી કરોના સૂત્રોચ્ચાર સાથે સફાઈ કર્મીના ધરણાં.. વડોદરા શહેરમાં પડેલા ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના...
નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે છેલ્લા અઢી વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે રશિયાએ ફરી એકવાર ગઇકાલે સોમવારે યુક્રેનની...
કર્ણાટક સરકારે મંગળવારે રાજ્યમાં ડેન્ગ્યુ તાવને રોગચાળા તરીકે જાહેર કર્યો છે. આમાં તેના તમામ સ્વરૂપોનો સમાવેશ થાય છે. કર્ણાટક એપિડેમિક ડિસીઝ રેગ્યુલેશન્સ...
નવી દિલ્હી: કંગના રનૌતની ‘ઇમરજન્સી’ (Emergency) ફિલ્મનું ટ્રેલર જ્યારથી રિલીઝ થયું છે, ત્યારથી જ આ ફિલ્મને લઈને ઘણા વિવાદો (Controversies) ચાલી રહ્યા...
બહરાઈચઃ બહરાઈચમાં વરુઓએ આતંક મચાવ્યો છે. અહીં વરુના હુમલાથી 8 બાળકો સહિત 9 લોકોના મોત થયા છે. ઘણા પ્રયત્નો બાદ પણ વન...
વાર્ડવિઝાર્ડ દ્વારા વડોદરાના પૂરગ્રસ્ત લોકોને રાહત આપવા ગરબા ફંડને ગરબાની જગ્યાએ લોકોના રાહત માટે વાપરવાનો નિર્ણય લીધો તાજેતરની વડોદરામાં તબાહી મચાવનાર ગંભીર...
સુરતના આ વિસ્તારમાં બનશે દુબઈ જેવું આલિશાન ‘ભારત બજાર’
આજરોજ શહેરના પૂર્વ વિસ્તારમાં બંધારણ દિવસ યાત્રાનું આયોજન કરાયું….
આજે એમજી રોડ સ્થિત શ્રી રણછોડરાયજીના મંદિરેથી નિકળનારી વિજયયાત્રા મોકૂફ રાખવામાં આવી છે…
ગુજરાતી થાળી- સાત્ત્વિક ભોજન
આજરોજ શૈલેષભાઇ મહેતા (સોટ્ટા)એ જન્મદિવસ નીમીત્તે કુબેરભંડારીનાં મંદિરે કુબેર દાદાના આશિર્વાદ લીધા…
આધુનિક પેઢીના યુવાન માટે સોનેરી સૂચન
શ્વાન સામ્રાજ્ય
રાજાની આંખો ખૂલી
તાંબાની તાવડી તેર વાના માંગે..!
ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણમાં ખ્યાતિ-કાંડ કરતાં પણ મોટું કૌભાંડ ચાલે છે
બિટકોઇન ફરી એકવાર ચર્ચામાં છે!
મણિપુરની હિંસા પર કાબૂ મેળવવામાં કેન્દ્ર સરકાર કેમ નિષ્ફળ ગઈ છે?
વાઘોડિયા બ્રિજ હાઇવે પર ટ્રીપલ અકસ્માત કોઈ જાનહાનિ નહીં
હરણી બોટ કાંડ બાદ તળાવમાંથી નીકળેલો કાટમાળ તંત્ર દ્વારા ખુલ્લા પ્લોટ માં મૂકી દેવાયો
બંધારણના આમુખમાંથી સમાજવાદી, બિનસાંપ્રદાયિક શબ્દોને હટાવવાની અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી
તુર્કીમાં ઉતર્યા બાદ રશિયાના વિમાનમાં આગ લાગી, લિથુઆનિયામાં DHLનું કાર્ગો વિમાન ઘરમાં ઘુસી ગયું
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, સૌથી વધુ ઠંડી નલિયામાં 13.4 ડી.સે.
8 બાય 8 ની ટેલરની નાની દુકાનનું લાઈટ બીલ અધધ.. 86 લાખ
અજાણ્યા વાહન ટક્કરે ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત…
IPL Auction: ભુવનેશ્વર પર 10.75 કરોડની બોલી, 6 બોલમાં 6 સિક્સર મારનાર પ્રિયાંશને 13 ગણી કિંમત મળી
મોંઘવારીમાં લોકોને થોડી રાહત, સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો…
28 વર્ષ બાદ રણછોડરાયજીને તોપથી સલામી અપાશે
“મારો આ ધરતી પરનો સમય સમાપ્ત થઈ ગયો..” લખી બીલીમોરાના યુવાને આત્મહત્યા કરી લીધી
વડોદરા : માંજલપુરમાં ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલ એમપીનો પેડલર ઝડપાયો
નરસિંહજીની પોળમાં ટેમ્પો નો ત્રાસ, કોર્પોરેટર જેલમ ચોકસીને બોલાવ્યા પણ નહિ આવતા લોકોમાં રોષ
બાંગ્લાદેશમાં હિંદુઓનું નેતૃત્વ કરનાર ઈસ્કોનના ચિન્મય પ્રભુની ધરપકડ, તેમની સામે દેશદ્રોહનો કેસ દાખલ
વડોદરા: વહીવટી વોર્ડ નંબર 14 ના વિસ્તારમાં દબાણ શાખા પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી
તેલંગાણા સરકાર અદાણી ગ્રુપ પાસેથી 100 કરોડનું દાન નહીં લે! CM રેવન્ત રેડ્ડીએ કરી જાહેરાત
રિષભ પંતને 27 કરોડમાં ખરીદી લખનૌની ટીમના માલિક પસ્તાયા, કહ્યું- વધારે રૂપિયા આપી દીધા!
ઓસ્ટ્રેલિયા સામેની જીતથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઉથલપાથલ, ટીમ ઈન્ડિયા ફરી ટોચ પર પહોંચી
આપણે ત્યાં કોઇપણ શુભ કામની શરૂઆત કરતા પહેલાં શ્રીગણેશની આરાઘના કરવામાં આવે છે. છેલ્લા ઘણાં વર્ષોથી આપણે સૌ જોઇએ અને અનુભવીએ છીએ કે ગણેશોત્સવમાં ગણેશની પૂજા અર્ચના કરતા પણ એની મૂર્તિ સ્થાપિત કરવામાં અને મંડપનું મહત્વ વધતું જતુ હોય એવું દેખાઇ રહ્યુ છે. ઘણી જગ્યાઓએ તો જાહેર રસ્તાનો મોટો હિસ્સો આ મંડપો દ્વારા રોકાય જાય છે. લગભગ ગણેશચતુર્થીના પહેલા દિવસથી વિસર્જનના આગલા દિવસ સુઘી શહેરની અલગ અલગ જગ્યાઓએ શ્રી ગણેશ અને એના સ્થાપન માટે બનાવાયેલ મંડપોનુ સુશોભન જોવા માટે લોકો ઉમટી પડતા દેખાય છે. જે ઘણી વખત વાહનોના આવાગમનમાં અડચણરૂપ બની રહેવાની પણ શક્યતા રહે છે.
ગણેશ વિસર્જનના દિવસે આખા શહેરમાં વિસર્જન સિવાયની મોટાભાગની પ્રવૃત્તિઓ થંભી જાય છે અને શહેર આખાના રસ્તાઓ પર ગણપતિની મૂર્તિના વાહનો સિવાય બહુ ઓછા વાહનોની અવરજવર રહે છે. મૂર્તિઓનુ વિસર્જન થયા પછીના એક બે દિવસમાં નદી કિનારે કે વિસર્જન માટેના તળાવોમાં પડેલી મૂર્તિના જે હાલ જોવા મળે છે ત્યારે એ મૂર્તિઓને જોઇને એવુ લાગે છે કે શું આ આપણા આરાઘ્ય દેવ? અલબત્ત ઘણી સોસાયટીઓમાં વિસર્જનની પ્રક્રિયા એમના ચોગાનમાં જ વ્યવસ્થિત રીતે થાય છે એ માટે એ સૌ ઘન્યવાદને પાત્ર છે. આશા રાખીએ કે સમય જતા આ પ્રમાણે થતા વિસર્જનોનુ પ્રમાણ વઘતું રહે જેથી આપણને ગણેશજીની રઝડતી મૂર્તિઓનુ પ્રમાણ વર્ષોવર્ષ ઓછુ થતું રહે કે જોવા ન મળે કે જેથી ગણેશોત્સવનું ધાર્મિક મહત્વ જળવાઇ રહે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.