નવી દિલ્હી: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોરોના વાયરસ સામે એક સાથે...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
કોરોનાવાયરસ હાલના દિવસોમાં દુનિયાના દેશો માટે મોટું સંકટ બનીને સામે આવ્યો છે. હજારો લોકોનાં મોત થયાં છે. આ વાયરસથી ચેપ ટાળવા માટે,...
અમદાવાદ બાદ હવે સુરતમાં પણ આજે રાત્રીના 12 વાગ્યાથી 14 એપ્રિલ સુધી તામ પ્રકારના ખાનગી વાહનોના અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. જે...
નવા કોરોના વાયરસ સાર્સ કોવ-ટુથી થતાં કોવિડ-૧૯ની દવા શોધવા માટે આખા વિશ્વમાં પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે મોનાશ યુનિવર્સિટીના સંશોધકોને એક નવતર...
સમૂહો દ્વારા કોવિડ-19 વધુ ફેલાવવાનો જોખમ ઉભો થઈ રહ્યો છે ત્યારે તેને રોકવા સરકારે એક યોજના તૈયાર કરી છે. કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન,...
સુરતમાં હજી તો શનિવારે એ.પી.એમ.સી માર્કેટની ભીડનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે રવિવારે ઝાંપાબજારમાં લોકોની ભીડનો વિડીયો સામે આવતા તંત્રની ચિંતામાં વધારો...
રવિવારે રાત્રે 9 કલાકે 9 મિનિટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહવાન અનુસાર દેશવાસીઓ લાઇટો બંધ કરીને દીપ, મીણબત્તી કે મોબાઇલ...
નોવેલ કોરોનાવાયરસને કારણે દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 મી એપ્રિલે વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા...
કોરોનાના કહેરમાં સપડાયેલા રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાના કુલ 53 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા તે...
પૂણારોડ પર આવેલી અને નવી સરદાર માર્કેટ તરીકે ઓળખાતી એપીએમસી બંધ કરી દેવાનો આદેશ સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલે આપ્યો છે. આ...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વધુ આઠ શંકાસ્પદ કેસ મળી આવતા તેમને શહેરની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ...
રજનીબેન લીલાની, 61 વર્ષીય કોરોના ચેપગ્રસ્ત વૃદ્ધ મહિલાનું શનિવારે રાત્રે સુરત શહેરમાં નિધન થયું હતું. રજનીબેન લીલાની શનિવારે કોરોના પોઝિટિવ જોવા મળી...
સ્પેનમાં શનિવારે 809 મૃત્યુ નોંધાવાની સાથે કોરોનાવાયરસ સંબંધિત મૃત્યુમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. સ્પેનમાં કોરોનાને લીધે મૃત્યુની કુલ સંખ્યા 11,744...
કોરોના વાયરસના સંક્રમણની શક્યતાને જોતાં સૌરાષ્ટ્ર, પોરબંદર, વેરાવળમાંથી અંદાજે ૫૦૦થી વધુ માછીમારો સાથે પરત ઉમરગામ આવી રહી હતી. ત્યારે પાંચ-સાત જેટલી બોટોને...
કોરોનાની મહામારીને પગલે સુરત શહેર અને જિલ્લામાં રહેતા અમેરિકા, જર્મન અને ફ્રાંસના નાગરિકો પોતાના વતન રવાના થયા છે. જિલ્લા કલેક્ટર કચેરીના અંતરંગ...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે રાજ્યમાં એપ્રિલ 14 લૉકડાઉન ઉપાડવું કે નહીં તેનો નિર્ણય લોકો સરકારના નિર્દેશોનું પાલન કરશે...
મહામરીની વાતો ચાલી રહી હતી અને વાતાવરણમાં તણાવ ફેલાયો હતો ત્યારે એક શખ્સની નોકરી કદાચ જતી રહી હતી સાથે જ તેના માથા...
ભારતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે શનિવારે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી જેમાં કોવિડ-19ને ફેલાવતા અટકાવા લોકોને ‘ઘરમાં...
કોરોના સામેની લડતમાં દેશવાસીઓ પોતાને એકલા ન અનુભવે અને એક્તના દર્શન થાય એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવતી કાલે રવિવારે રાત્રે...
એસોચેમ દ્વારા કોરોનાવાયરસથી થતાં નુકસાનથી તમામ સેક્ટરની રિકવરી માટે 100-120 અબજ ડૉલર (રૂ. 7.50 લાખ કરોડ -9 લાખ કરોડ)ના પેકેજની માગ કરવામાં...
કોરોના વાયરસથી ચેપગ્રસ્ત એક મહિલાએ અહીં એક બાળકને જન્મ આપ્યો હતો અને બાળક સ્વસ્થ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.ડૉ. નીરજા ભાટલા એઈમ્સના...
લૉકડાઉન સમાપ્ત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને બજેટ કેરિયર એર એશિયા ઇન્ડિયાએ 15 એપ્રિલથી પ્રવાસ માટે એર ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું છે....
બોલીવુડના ઘણા સ્ટાર્સ પણ કોરોના વાયરસથી પીડિત લોકોની મદદ માટે આગળ આવ્યા છે. હજી સુધી, ઘણા સિતારાઓએ લોકોને આર્થિક મદદ કરવાની જાહેરાત...
શહેરમાં શનિવારે સાંજે આરોગ્ય વિભાગ પાસેથી મળેલા અપડેટ મુજબ સુરત શહેરમાં વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. પાલ વિસ્તારની 61 વર્ષીય મહિલાનો...
શહેરમાં છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ડી-માર્ટના કોરોના પોઝિટીવ કર્મચારીના પરિવારના ચાર...
હોકી ઈન્ડિયાએ શનિવારે પીએમ-કેર્સ ફંડમાં વધારાના 75 લાખનું દાન આપવાનો નિર્ણય કર્યા બાદ રોગચાળાને પહોંચી વળવા માટે તેના કુલ ફાળો 1 કરોડ...
શનિવારે, જમ્મુ-કાશ્મીરના કુલગામના માંજગામ ખાતે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓના છુપાયેલા...
યુ.એસ. માં અત્યાર સુધીમાં 2,77,000 લોકોને કોરોના રોગનો ચેપ લાગ્યો છે, જ્યારે 7 હજાર 392 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ બધાની વચ્ચે...

નિયા શર્મા ટેલિવિઝન જગતનું એવું નામ છે જે ક્યારે ફિલ્ટર સાથે વાત નથી કરતી. આ રેપિડ ફાયર રાઉન્ડમાં તેણે પોતાની અંગત જિંદગી, કરિયર અને સોશિયલ મીડિયા ટ્રોલિંગ પર ખુલીને વાત કરી છે.
નિયાને શું વધુ પસંદ છે ગ્લેમર કે એક્ટિંગ?
એક્ટિંગ એ મારો બેઝ (પાયો) છે, પણ ગ્લેમર મારી ઓળખ છે.
રિલેશનશિપ સ્ટેટસ?
મજાકિયા અંદાજમાં ‘સિંગલ’, પ્રેમમાં પડવા માટે હંમેશા તૈયાર છું.
ટ્રોલિંગનો સામનો કઇ રીતે કરે છો?
સોશિયલ મીડિયા પર મારી ડ્રેસિંગ સેન્સને લઈને થતી ટ્રોલિંગ માટે આટલું જ કહીશ કે હું લોકોના મનોરંજન માટે કપડાં નથી પહેરતી, હું મારા આત્મવિશ્વાસ માટે પહેરું છું.
શું ‘લાફ્ટર શેફ્સ’ને જ કરિયર બનાવી દીધું છે?
ના. બીજા શો કરવાના જ છે પણ હાલ આ શો ખૂબ જ લોકપ્રિય છે તો જ્યાં સુધી આ શો ચાલે ત્યાં સુધી તો આ જ મારું કરિયર છે.
કુકિંગ કરતા આવડે છે?
‘લાફ્ટર શેફ્સ’માં મારી કુકિંગ કરવી તે મારે માટે એક મોટો પડકાર છે, પણ હું એન્જોય કરી રહી છું.
તારી લાઇફ સ્ટાઇલ અને ફિટનેસ
હું ખૂબ જ કડક ડાયેટ ફોલો કરું છું. ઘણીવાર ભૂખ્યા રહીને પણ પોતાની બોડી મેન્ટેન કરું છું.
મેકઅપ કે નો મેકઅપ?
(હસીને) હું અને મેકઅપ વગર! વિચાર કરવો પણ અશક્ય છે. મેટ લિપસ્ટિક, બ્રોન્ઝર, વિગ્ડ આઇલાઇન, ફાઉન્ડેશન વગેરે વગેરે.
ફેવરેટ ફૂડ?
રાજમા, દાળ, ચિલ્લી ગાર્લિક નૂડલ્સ,
બેસ્ટ ફ્રેન્ડ?
રવિ દુબેય અને અર્જુન બીજલની.
નિયાને એક લાઇનમાં ડિસ્ક્રાઇબ કરવી હોય તો?
બોલ્ડનેસ અને બ્યુટિફુલ. •