સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાની મહામારીને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે અમરેલીના રાજુલાના વિસળિયા નેસડીમાં ઘરમાં ચાલતા કજિયાને કારણે માતાએ બે પુત્ર,...
કોરોનાના જોખમથી બચવા 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું હતં જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. જો કે અત્યારે સ્પષ્ટ નથી કે ત્યારબાદ...
પોતાના સમયની દિગ્ગજ ટેનિસ સ્ટાર અને માજી યુએસ ઓપન ચેમ્પિયન ગેબ્રિયેલા સબાટિનીને લાગે છે કે કોવિડ-19 રોગચાળાને કારણે 2020માં પ્રોફેશનલ ટેનિસની વાપસી...
ભારતે એન્ટિ-મેલેરિયલ ડ્રગ હાઇડ્રોક્સિક્લોરોક્વિનની નિકાસ પરનો પ્રતિબંધ આજે આંશિક રીતે ઉઠાવી લીધો હતો જેના પરિણામે આ દવા અમેરિકા તથા કોરોનાવાયરસના રોગચાળાથી સખત...
સુરત શહેરના કુલ કેસના 35 ટકા કેસ માત્ર રાંદેર વિસ્તારમાં આવ્યા હોવાની જાણકારી મનપા કમિશનર બંછાનિધિ પાની દ્વારા આપવામાં આવી છે. રાંદેર...
દક્ષિણ કોરિયાના ડાએગુ શહેરમાં ક્વોરેન્ટાઇનમાં મૂકવામાં આવેલા અને સાજા થઇ ગયેલા કેટલાક દર્દીઓને રજા આપી દેવાઇ તેના કેટલાક દિવસ પછી આ દર્દીઓમાં...
ભારતના વિવિધ ફિલ્મ ઉદ્યોગોના કલાકારો કોરોના વાયરસ પર જાગરૂતતા માટે એક શોર્ટ ફિલ્મ માટે એકઠા થયા. વર્ચ્યુઅલ રીતે પ્રસૂન પાંડે દ્વારા દિગ્દર્શિત...
સુરતમાં કોરોના વાયરસને કારણે મંગળવારે વધુ બે મોત નિપજ્યા છે. સુરતમાં કોરોના વાયરસથી મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે. આ સાથેજ મંગળવારે...
કોરોનાના કહેર વચ્ચે સૌથી ખરાબ હાલત શ્રમજીવીઓની થઈ રહી છે. ગરીબોને ભોજન કરાવવા માટે સેવાભાવી સંસ્થાઓ તો આગળ આવી જ રહી છે...
કવૉરન્ટાઇનના નિયમોના ભંગ બદલ દિલ્હી પોલીસે 176 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ એ લોકો છે જેમના ફોનના લૉકેશન ચકાસણી દરમિયાન તેમના...
વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર છે. વિશ્વના 200 દેશોમાં કોરોનાએ પગપેસારો કરી દીધો છે. અને જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતમાં 4500 થીૂ...
ગયા મહિને ચીને માસ્ક અને વેન્ટિલેટરોથી ભરેલું એક વિમાન ઇટાલી મોકલ્યું હતું ત્યારે ઘણા એવું સમજ્યા હતા કે ચીન ઇટાલીની મદદ કરી...
સુરત શહેરમાં પોઝીટીવ કેસનો કુલ આંક 17 પર પહોંચી ગયો છે. જેમાં છેલ્લા બે દિવસમાં કુલ 6 પોઝીટીવ કેસ નોંધાતા તંત્રની ચિંતામાં...
કોરોના વાયરસને રોકવા માટે લેવામાં આવતા પગલાઓની વચ્ચે એક નવી માહિતી બહાર આવી છે જે લોકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે....
આખરે ભારતે યુએસને મેલેરિયા ડ્રગ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન અને બીજી મહત્વપૂર્ણ ડ્રગ પેરાસીટામોલની નિકાસને મંજૂરી આપી દીધી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ વડા...
સુત્રોના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસને લઇને ૧૪ એપ્રિલ સુધીનું લોકડાઉન વધું લંબાવવું જોઈએ તેવુ રાજ્યોની વિનંતી પર કેન્દ્ર વિચાર કરી રહ્યું છે....
કોરોનાવાયરસના રોગચાળાએ અમેરિકાના અર્થતંત્રને જબરો ફટકો માર્યો છે અને હજી તો સ્થિતિ બગડતી જાય છે ત્યારે ફ્લોરિડામાં એક અજબ દ્રશ્ય જોવા મળ્યું...
વોટ્સએપ અને સોશ્યલ મીડિયા પર કોરોના વાયરસ અંગે ફેલાતી અફવાને લઈને વોટ્સએપે મોટો નિર્ણય લીધો છે. વોટ્સએપે મેસેજ ફોરવર્ડિંગને મર્યાદિત કરી દીધું...
સુરત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એપીએમસી શાક માર્કેટ આગામી 8 તારીખથી જાહેર કરી છે ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા પણ શહેરીજનોના હિતમાં...
કોરોના વાયરસથી બુધવારે બપોર સુધીમાં દેશમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. મધ્યપ્રદેશના ઇન્દોરમાં 49 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું. દર્દીને શહેરની શ્રી અરબિંદો...
મંગળવારે બપોરે 12 વાગ્યે રક્ષામંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને કોરોના સંકટને લઇને ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ...
લંડનમાં વર્ષોથી સ્થાયી થયેલા અને મૂળ નવસારીના તબીબનું કોરોનાને કારણે નિધન થયું હોવાનું જાણવા મળે છે. તેઓ લંડનમાં કોરોનાના દર્દીઓની સારવારની જવાબદારી...
કોરોનાને કારણે સમગ્ર વિશ્વ પર ચિંતાના વાદળ ઘેરાયા છે દરમિયાન મંગળવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેસને જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સમગ્ર...
ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો 165 પર પહોંચી ગયો છે. આજે આણંદમાં કોરોના પોઝિટિવનો પહેલો કેસ નોંધાયો છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં હિંમતનગરમાં...
સુરતમાં આજે વધુ આઠ શંકાસ્પદ કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. સુરત મહાનગર પાલિકાની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રૂસ્તમપુરામાં રહેતા 62 વર્ષીય પુરૂષને...
સુરતમાં આજે વધુ આઠ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ આઠ પૈકી બેને શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે મિશન હોસ્પિટલમાં તો છ ને નવી...
દેશમાં કોરોના વાયરસનો વિનાશ ચાલુ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 704 નવા કેસ નોંધાયા છે,...
રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો વધી રહ્યા હોવા અંગે સરકારે ચિંતા વ્યક્ત કરી હતી. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ આજે...
સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ ખુલ્લેઆમ જાહેર કર્યું કે તેમની સરકાર દ્વારા આંતરરાજ્ય સરહદ પર લગાવેલી નાકાબંધીને કોવિડ...
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડીના પરિવારના બે સભ્યો બે દિવસથી ગુમ છે. આ પરિવાર ગુરુવારે મેરીલેન્ડમાં પારિવારિક પ્રવાસે ગયો હતો. ગુમ...
છોટાઉદેપુર જિલ્લા મોરચાની તૈયારી બેઠક યોજાઈ; મોટી સંખ્યામાં કાર્યકરોને ગાંધીનગર લઈ જવાનું આયોજન
ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના વાલીઓ માટેની આવક મર્યાદા રૂપિયા 2.5 લાખમાંથી વધારીને રૂપિયા 6 લાખ કરવામાં આવતા તેના આભાર સ્વરૂપે ભાજપા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા 13 માર્ચે ગાંધીનગર ખાતે ‘ઋણ સ્વીકાર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે છોટાઉદેપુર જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની અગત્યની બેઠક જિલ્લા કાર્યાલય ખાતે યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્રમની તૈયારીઓ અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
માહિતી મુજબ પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ તથા પૂર્વ સાંસદ ડો. કિરીટભાઈ સોલંકીના નેતૃત્વ હેઠળ ગાંધીનગર ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ તેમજ રાજ્યના મંત્રીઓ વિશેષ ઉપસ્થિતિ રહેશે.
પ્રદેશ અધ્યક્ષ ડો. કિરીટભાઈ સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ યોજાયેલી બેઠકમાં પ્રદેશમાંથી વક્તા તરીકે ભાજપાના વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રમુખ એડવોકેટ હર્ષદ પરમારે હાજરી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં જિલ્લાના પૂર્વ પ્રમુખ અશોકભાઈ સોલંકી, અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા મહામંત્રી રાહુલભાઈ પરમાર, શહેર સંગઠનના પ્રમુખ અંકુરભાઈ પંચોલી, શહેર મહામંત્રી રાજેશભાઈ સોલંકી, મહામંત્રી ધનજીભાઈ રોહિત સહિત જિલ્લાના તેમજ નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આગામી 13 માર્ચે યોજાનારા ‘ઋણ સ્વીકાર’ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી અનુસૂચિત સમાજના કાર્યકરો, અગ્રણીઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં હાજરી આપશે. છોટાઉદેપુર જિલ્લામાંથી પણ અનુસૂચિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ગાંધીનગર કાર્યક્રમમાં ભાગ લે તે માટે મોરચા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.
બેઠકનું સંચાલન અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા મહામંત્રી રાહુલભાઈ પરમારે કર્યું હતું.