GANDHINAGAR : આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં શહેરી વિકાસ વિભાગનું વર્ષ ૨૦૨૧-૨૨નું કુલ ૧૩૪૯૨.૭૫ કરોડનું અંદાજપત્ર ચર્ચાના અંતે મંજૂર કરાયુ હતું. આ ચર્ચા...
ઉમરેઠ. ઉમરેઠ ઓડ ચોકડી ખાતે હાલ ઉમરેઠ સંતરામ મંદિર દ્વારા મોટી ઓર્થોપેડીક હોસ્પિટલનું નિર્માણ થઇ રહ્યું છે લગભગ ૨.૫૦ કરોડના ખર્ચથી બનનાર...
મોડાસા: હાલ બટાકાની સીઝન ચાલતી હોવાથી ઈટાડી ગામના ૭ જેટલા સગીર મિત્રો પરિવારને મદદરૂપ થવા કિશોરપુરા ગામ નજીક આવેલા કોલ્ડ સ્ટોરેજમાં કામકાજ...
આણંદ: આઝાદી અમૃત મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો સરકાર દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યા છે. આ ઉજવણી સાથે સાથે દાંડી કૂચની ૯૧મી...
વડોદરા: ચૂંટણીઓના રાજકિય તાયફાઓથી રોકેટ ગતિએ ફાટી નીકળેલા કોરોનાને કાબુમાં લેવા માટે વડોદરામાં પણ શુક્રવાર થી જ નવથી સવારે છ વાગ્યા સુધી...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નંબર 10 ના ભાજપના કાઉન્સિલર નીતિન દોંગાના સોશિયલ મીડિયા પર બોલ બગળ્યા છે.સોશ્યલ મીડિયા પર પોસ્ટ...
બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ( AMITABH BACCHAN) ને શુક્રવારે 19 માર્ચે આંતરરાષ્ટ્રીય ફેડરેશન ઓફ ફિલ્મ આર્ચીવ્સ ( FIAF) દ્વારા 2021 એફઆઈએએફ એવોર્ડ...
વડોદરા: મહાનગર સેવાસદનમાં સ્થાયી સમિતિએ 2020-2021 નું રિવાઈઝડ અને 2021-22 નું રૂ.3804.81 કરોડના ડ્રાફટ અંદાજપત્રને બહાલી આપી છે. એક મહત્વનો સુધારો સૂચવ્યો...
મહારાષ્ટ્રના કુખ્યાત એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચિન વાઝેની ધરપકડ કરવામાં આવી છે અને તેની કસ્ટડીમાં પૂછપરછ ચાલી રહી છે. ઇ.સ. ૧૯૯૦ ના દાયકામાં મુંબઈમાં...
કેન્દ્રીય વાહન પરિવહન મંત્રી નિતિન ગડકરી લાંબા સમયથી દેશમાં ઇલેકટ્રીક વાહનોનો ઉપયોગ વધારવા પર ભાર મૂકયા કરે છે. તાજેતરમાં તેમણે ખૂબ જ...
સરકાર…. સરકાર…. કયાં સુધી પ્રજાજનોના લોહી ચૂસશો. તમારી ભૂલોને કારણે પ્રજા દુ:ખી દુ:ખી થઇ ગઇ છે. આપઘાત કરવાના વારા આવ્યા છે. માંડમાંડ...
તા. 9-2-21ના ગુજરાતમિત્રમાં હેતાભૂષણની ચાર્જીંગ પોઇન્ટ નામની કોલમ ખૂબ જ સરસ બોધદાયક હોય છે. એમાં ધર્મ, સમાજ અને શિક્ષણ માટે સાચી સમજ...
કહેવાય છે કે બીજાની લીટી નાની બનાવવા માટે આપણે એ લીટી ભુંસવાની જરૂર નથી. આપણે આપણી લીટી વધુ લાંબી દોરતાં શીખી શકીશું...
હમણા રેડિયો પર અવાર નવાર જનરેટિક દવાઓ અંગે સાંભળવા મળે છે. એમાં આવે છે એ પ્રમાણે સરકારે ઠેર ઠેર એની દુકાનો ખોલી...
એક સંસ્કારી કુટુંબ, દાન ,ધર્મ, પૂજા-પાઠના સંસ્કારથી ભરેલું વાતાવરણ… નાનપણથી જ ઘરમાં બધાને જ આ સંસ્કાર આપવામાં આવતા હતા.ઘરનો સૌથી નાનકડો સભ્ય...
મોદી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી ગુજરાત મોડેલ,ગાંધી અને હિન્દુત્વની ચર્ચાઓ ખૂબ થાય છે.ક્યારેક મોદી ગાંધી બનવાના પ્રયાસ રૂપે ચરખો લઇ કેલેન્ડરમાં...
આસામ, કેરળ, બંગાળ અને તામિલનાડ વિધાનસભાઓની ચૂંટણીઓનું મહત્ત્વ કયાં છે? અલબત્ત, કોણ જીતે છે તે હંમેશા મહત્ત્વનું રહે છે, પણ કોણ જીતે...
લખનૌ-શતાબ્દી એક્સપ્રેસ ( lakhanau shatbadi express) ની લગેજ બોગીમાં ભારે આગ લાગવાના ઘટના સામે આવી છે. ટ્રેનને ગાઝિયાબાદ સ્ટેશન પર એક કલાક...
જેનો ડર હતો એવું જ થયું, કોરોના કેસોમાં હવે ફરી વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી હતી એ...
અમેરિકાના શિકાગો શહેરમાં આવેલી એક હોસ્પિટલમાં કોવિડના એક દર્દીના બંને ફેફસા નવા બેસડવામાં આવ્યા હતા અને કોઇ દર્દીના બંને ફેફસા નવા નાખવામાં...
કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને આજે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના રસીકરણ અભિયાનને આગામી દિવસોમાં વિસ્તૃત બનાવવામાં આવશે અને તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું...
અમેરિકાના વિદેશ મંત્રી ટોની બ્લિન્કેને ચીનના ટોચના રાજદ્વારીઓને સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે બૈજિંગના પગલાઓએ વૈશ્વિક સ્થિરતાની જાળવણી કરતી નિયમો આધારિત વ્યવસ્થા...
મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાના નવા 25,681 કેસો નોંધાયા હતા. જે કોરોના સંક્રમણની શરૂઆત થયા બાદ એક દિવસના સૌથી વધુ કેસ છે. એમ આરોગ્ય...
જેમને કોવિડ-૧૯ થઇ ચુક્યો હોય તેવા મોટા ભાગના લોકોને આ વાયરસ ઓછામાં ઓછા છ મહિના માટે ફરી લાગવા સામે રક્ષણ મળી જાય...
ફ્રાન્સના વડાપ્રધાન જિન કેસ્ટેક્સે ગુરૂવારે પેરિસ અને અન્ય કેટલાક વિસ્તારોમાં એક મહિના માટે આંશિક લોકડાઉનની જાહેરાત કરી છે. આ દરમિયાન શાળાઓ અને...
અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઇડ જે. ઓસ્ટિન આજે અહીં આવી પહોંચ્યા હતા. ભારતની ત્રણ દિવસની મુલાકાતનો આરંભ કરતા ઓસ્ટિને ઇન્ડો-પેસેફિક ક્ષેત્રમાં ઉભા થયેલા...
ભારતમાં કોરોનાવાયરસ મહામારીનું સંકટ ફરી ઉભરીને આવી રહ્યું છે. કોરોનાવાયરસ મહામારીના કારણે તમામ ક્ષેત્રોને નુકસાન થયું છે. નોકરી કરનારા લોકો પર આનો...
શહેરમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ વકરતા પાલિકા કમિશનર અને મેયર દ્વારા શહેરના ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગના સંગઠનોને સપ્તાહમાં બે દિવસ ઉદ્યોગ-વેપાર બંધ રાખવા...
તમે ઘણી વાર્તાઓ સાંભળી હશે, જેમાં લોકો પોતાના સગાના પણ નથી થતા, પરંતુ નિર્દોષ મૂંગા પ્રાણીઓ વફાદાર હોય છે. તેનું જીવંત ઉદાહરણ પટણા(PATNA)ને...
ભારતમાં કોરોનાવાયરસ મહામારીનું સંકટ ફરી ઉભરીને આવી રહ્યું છે. કોરોનાવાયરસ મહામારીના કારણે તમામ ક્ષેત્રોને નુકસાન થયું છે. નોકરી કરનારા લોકો પર આનો...




( પ્રતિનિધિ )વડોદરા,તા.7
વડોદરા શહેરના આજવા રોડ ઉપર ભાગ્ય લક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી દરમિયાન એક શ્રમજીવી નવ ફૂટ ઊંચેથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. જ્યારે, નજીકમાં રમી રહેલા સ્થાનિક બાળકને ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા રામદેવનગર પાસેના ભાગ્યલક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન આ જગ્યા પર મજૂર તરીકે કામ કરતા 28 વર્ષીય બહાદુર ગલીયાભાઈ કટારા લગભગ નવ ફૂટ ઊંચેથી નીચે પટકાયો હતો અને તેની ઉપર સ્લેબનો ભાગ પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં નજીક રમી રહેલા એક બાળકને પણ ઈજા પહોંચી હતી, તેથી બાળક અને બહાદુરભાઇને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ શ્રમજીવીનું કરુણ મોત થયું હતું. જ્યારે બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. હાલ કોન્ટ્રાક્ટર સોમાભાઈ રાઠવા ગામડે ગયા હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. જ્યારે, મૃતકને પરિવારમાં તેમની પત્ની અને એક દીકરો છે. મૃતકના પરિવારજનોએ દીકરાના ભવિષ્યની ચિંતા કરી વળતરની માંગ કરવામાં આવી હતી. બીજી તરફ આવી કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા સલામતીના સાધનો અપાયા નહીં હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની ચર્ચાએ વેગ પકડ્યું હતું. બનાવને પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.