દિલ્હી સરકારે દારૂ પીવાની લઘુતમ વયમર્યાદા 25 વર્ષથી ઘટાડીને 21 વર્ષ કરી દીધી છે. દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ સોમવારે નવી...
શહેરમાં કોરોનો કહેર બેકાબુ થતાં હવે ફરીથી ડાયમંડ અને ટેક્ષટાઇલ માર્કેટ વિકએન્ડમાં બંધ રાખવાનો આદેશ સુરત મનપા દ્વારા કરાયો છે. જો કે...
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (ડીઆરએસ)માં અમ્પાયર્સ કોલની ટીકા કરતાં કહ્યું હતું કે તે મૂંઝવણ વધારે છે અને એલબીડબલ્યુથી...
ગુજરાત વિધાનસભાનું સત્ર હવે વિભાગીય માંગણીઓ મંજૂર થઈ રહી હોવાથી સમાપ્તિ તરફ આગળ વધી રહ્યું છે, અલબત્ત કોરોનાના કેસો વધતાં તેને ટૂંકાવવાની...
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ આઇપીએલની 14મી સિઝનની શરૂઆત પહેલા તમામ ફ્રેન્ચાઇઝી ટીમોને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) માટે બનાવેલી એસઓપી સોંપી દીધી...
માર્ગ અને મકાન વિભાગનું વર્ષ ૨૦૨૦-૨૧નું રૂા.૧૧૧૮૫ કરોડનું બજેટ આજે વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. માર્ગ મકાન વિભાગના બજેટની માંગણીઓ પરની...
અમેરિકા તથા બે દક્ષિણ અમેરિકન દેશોમાં ઓકસફર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસીના કરવામાં આવેલા એક મોટા પરીક્ષણમાં જણાયું છે કે આ રસી લક્ષણયુક્ત કોવિડ-૧૯ અટકાવવામાં ૭૯...
પૂર્વ ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથવેલ્સ પ્રાંતમાં દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે ભારે પૂર આવ્યા છે અને તેમાં પણ અહીંના સિડની શહેરની હાલત...
સુરત: (Surat) શહેરમા ચૂંટણી પછી વધી રહેલા કોરોના સંક્રમિતોની સંખ્યા તીવ્ર ગતિએ વધતા ચિંતિત મનપા તંત્ર દ્વારા ટેક્ષટાઇલ માર્કેટ અને ડાયમંડ માર્કેટોમાં...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યનાં તમામ પ્રજાજનોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહે અને તેમનું આરોગ્ય જળવાય તે માટે સુદ્રઢ આરોગ્ય માળખું ઉભુ કરવામાં આવ્યું...
નવી દિલ્હી,તા. 22(પીટીઆઇ): કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં બે દિવસમાં કોરોનાવાયરસના 90,797 કેસનો ઉમેરો થયો છે, જેમાં છેલ્લા 24 કલાકના ગાળામાં...
લંડન, તા. ૨૨(પીટીઆઇ): અમેરિકા તથા બે દક્ષિણ અમેરિકન દેશોમાં ઓકસફર્ડ-અસ્ટ્રાઝેનેકાની રસીના કરવામાં આવેલા એક મોટા પરીક્ષણમાં જણાયું છે કે આ રસી લક્ષણયુક્ત...
વૉશિંગ્ટન, તા. ૨૨: જેને સામાન્ય લોકોની ભાષામાં ઉડતી રકાબી કહેવામાં આવે છે તે યુફો અનેક વખત આકાશમાં દેખાઇ હોવાનું મજબૂત પુરાવાઓ સાથે...
નવી દિલ્હી,તા. 22(પીટીઆઇ): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જલ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન’ અભિયાનના શ્રીગણેશ કર્યા હતા જેના હેઠળ જળ સંચય અને...
પુણે, તા. 22 (પીટીઆઇ) : ઇંગ્લેન્ડની ટીમના ભારત પ્રવાસ દરમિયાન ટેસ્ટ અને ટી-20 બંનેમાં પહેલી મેચ હાર્યા પછી પ્રભાવક વાપસી કરીને સીરિઝ...
બારડોલી: (Bardoli) સરકાર અને વહીવટી તંત્ર માત્ર શહેરી વિસ્તારમાં જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જ્યારે કોરોનાએ સુરત શહેરની સાથે સાથે જિલ્લાને પણ...
વલસાડ: (Valsad) કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લામાં બે દિવસમાં 19050 લોકોએ વેક્સિન મુકાવી છે. જેમાં સૌથી વધુ ઉમરગામ તાલુકામાં 2884 લોકોએ રસી...
હૈદરાબાદ: દેશ અને વિશ્વમાં ફેલાયેલા કોરોનાવાયરસ ( corona virus) ના ફેલાવા માટે સરકારો સાવધ છે. આવી સ્થિતિમાં રેલવે સ્ટેશનથી એરપોર્ટ સુધીની એકદમ...
વલસાડ: (Valsad) વલસાડ નજીકના ડુંગરી ને.હા.નં.48 પર બારડોલીના કારચાલકો દારૂ પીને ગાડી ચલાવી રહ્યા હતા. ત્યારે તેઓએ જીઆરડી પોલીસ સાથે જીભાજોડી કરતા...
જમ્મુ કાશ્મીર(J&K)ના શોપિયાંમાં આતંકવાદી(TERRORIST)ઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે. અહીં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાદળો દ્વારા 4 આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા...
MUMBAI : સની દેઓલ ( SUNNY DEOL) અને ડિમ્પલ કાપડિયા ( DIMPLE KAPDIYA) પહેલા પણ તેમના સંબંધોના સમાચારોને લઈને હેડલાઇન્સ બની ચૂક્યા...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં વધતા કેસો અને કોરોનાની સ્થિતી અંગે રાજ્યનાં (Gujarat) આરોગ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે (Nitin Patel) જણાવ્યું કે, રાજ્યમાં...
કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મહત્વપૂર્ણ સૂચનો મોકલવામાં આવ્યા છે. હવે કોવિશિલ્ડ રસી ( COVISHIELD) ના પ્રથમ અને...
ગુજરાતમાં શામળાજી (SHAMLAJI TEMPLE) બાદ અંબાજી શક્તિપીઠ મંદિર( AMBAJI TEMPLE)ના ટ્રસ્ટનો નિર્ણય હાલ ચર્ચામાં છે. શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો છે કે...
મહારાષ્ટ્રના રાજકારણમાં ઉતાર-ચઢાવ સતત વધી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ ( ANIL DESHMUKH) ના રાજીનામાની માગ પર અડગ...
NEW DELHI : કોરોના ( CORONA) ના ભયને ધ્યાનમાં રાખીને, રેલવે ટ્રેનો ( RAILWAY TRAIN) માં આપવામાં આવતાં લિનેન અને ધાબળાની સેવા...
સુરત: (Surat) કોરોના અને ઉપરથી મોંઘવારીના સમયમાં સુરત મહાપાલિકાના (Corporation) ભાજપ (BJP) શાસકો ગરીબ અને નાના મિલકતદારોને હવે વધુને વધુ રાહત આપવા...
ઉત્તરાખંડ(UTTRAKHAND)ના મુખ્ય પ્રધાન (CM) તીરથસિંહ રાવતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ખુદ સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) દ્વારા માહિતી આપી છે. તેમના...
સુરત: (Surat) કોરોનાકાળનું એક વર્ષ પુરૂ થઇ ગયુ છે, અનેક ઉપાયો અને અથાક પ્રયાસો છતા હજુ સુધી કોરોના કાબુમાં આવ્યો નથી. ઉલ્ટાનું...
સુરત: (Surat) શહેરમાં હાલમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેને કારણે મનપા દ્વારા વધુમાં વધુ ટેસ્ટિંગ કરી સંક્રમણની ચેઈન તોડવાનો પ્રયાસ કરવામાં...
વડોદરા તારીખ 7
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા પ્રધાન મંત્રી આવાસના મકાનો અપાવવાનું કહી ઠગ એજન્ટ દ્વારા ચાર લોકો પાસેથી રૂપિયા 1.78 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. સરકારી કામમાં તેને મોટા સાહેબ ઓળખે છે અને ચોક્કસ તમને મકાન અપાવીશ તેવો વાયદો આપી લોકોનો વિશ્વાસ કેળવ્યો હતો. પરંતુ આ એજન્ટે કોઈ મકાન નહીં અપાવતા તેના વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં નરહરિ હોસ્પિટલ પાછળ કમાટીપુરા ખાતે રહેતા ગુલાબસિંગ ઉદેસીંગ જાદવ સમા ખાતે બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન મેળવવા માટે જુલાઈ 2024મા માહીતી તથા જરૂરી દસ્તાવેજ ભેગા કરતો હતો. ત્યારે તેમની પાડોશમાં રહેતા કીર્તિબેન કહારે તેમની પત્ની પદમાનો સંપર્ક કર્યો હતો અને જણાવ્યુ હતું કે, તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન મેળવવા માટે ફોર્મ ભરેલું છે. ફોર્મ ભરવાની પ્રોસેસ સંજય રાજુભાઈ પ્રજાપતિ મારફતે કરી છે. સંજય પ્રજાપતિ પ્રધાનમંત્રી આવાસ યોજનાના એજન્ટ તરીકે કામ કરે છે અને તેઓની કોર્પોરેશની ઓફિસમાં પહોંચ હોવાથી ગેરેન્ટીથી મકાન અપાવી શકે છે તેમ જણાવતા દંપતીને સંજય પ્રજાપતિ થકી ફોર્મ ભરાવવાનુ નક્કી કર્યું હતું. સંજય પ્રજાપતિ દંપતીના ઘરે આવ્યો હતો તેમને સરકારી કામમાં તેને મોટા સાહેબ ઓળખે છે અને ચોક્કસ તમને મકાન અપાવીશ તેવો વાયદો કર્યો હતો
અને ઉપર સાહેબને રૂ.50 હજાર આપવા પડશે તેમ જણાવ્યુ હતુ. કીર્તિ કહાર પણ ત્યા હાજર હતા અને તેઓએ પણ આ સંજય પ્રજાપતિને સારી રીતે ઓળખે
અને તેઓ તેમના પાડોશી થાય છે. જેથી સંજય પ્રજાપતિ ઉપર વિશ્વાસ કરી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લઈ મકાન મેળવવા માટેનું ફોર્મ ભરવાનુ નકકી કરી જરૂરી ડોક્યુમેન્ટ આપ્યા હતા. ત્યારબાદ સંજય પ્રજાપતિએ તેમને ફોન કરીને ફાઈલ ચાર્જ અને સાહેબને આપવાના છે તેમ કહીને ગુલાબસિંગ જાદવ પાસે રૂપિયા માંગતા તેમણે ઓનલાઈન સંજય પ્રજાપતિને રૂ.59 હજાર ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યારબાદ એક માસ પછી આ સંજય પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો. તેઓએ આજકાલમાં તમારા ઘરે લેટર આવશે. પરંતુ કોઈ મકાન મળ્યું હોવાનો લેટર આવ્યો ન હતો અને પરંતુ કોઈ આવાસનું મકાન અપાવ્યું ન હતું. સંજય પ્રજાપતિ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી પ્રધાનમંત્રી આવાસ યોજના મકાન અપાવવાના બહાને પૈસા લીધા હોવાની હકિકત જાણવા મળી હતી. જેમા પાડોશી સતિષ ખાનવીલકર પાસેથી પણ રૂપિયા 54 હજાર તથા પટેલ મયંક પાસેથી 39 હજાર તેમજ કીર્તિબેન પાસેથી 32 હજાર મળી કુલ રૂપિયા 1.78 લાખ પડાવ્યા હતા. પરંતુ કોઈને મકાન અપાવ્યું ન હતું. જેથી ગુલાબ સિંગ જાદવે સંજય પ્રજાપતિ વિરૂદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
સંજય પ્રજાપતિએ રૂપિયા 32 હજાર પરત કરવા માટે બંધ બેન્કનો ચેક પધરાવ્યો
સંજય રાજુ પ્રજાપતિ (રહે.ચંદ્રભાડા હાઉસિંગ બોર્ડ નવાવાડજ અમદાવાદ તથા સમા જલારામ મંદિર પાસે વડોદરા)એ ગુલાબસિંગ જાદવને પ્રધાનમંત્રી આવાસ યોજનાનુ ફોર્મ ભરી આપી ચોક્કસ મકાન મળી જશે. તેઓ પાકો વિશ્વાસ આપી મારી પાસેથી રૂ. 59 હજાર મેળવી લીધા હતા. મકાન નહી મળે તો પરત રૂ.32 હજાર મળી જશે તેમ જણાવ્યુ હતું. તે પ્રમાણે મકાન નહીં અપાવતા તેણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો ચેક રૂ.32 હજારનો ચેક લખીને આપ્યો હતો. જે ગુલાબ સિંગ જાદવે પોતાના ખાતામાં જમા કરાવવા બેંકમા જતા બંધ એકાઉન્ટનો ચેક હોવાનું જાણવા મળ્યું હતું.