પીએમ નરેન્દ્ર મોદી શુક્રવારે બે દિવસીય બાંગ્લાદેશ પ્રવાસ પર પહોંચ્યા છે. બાંગ્લાદેશમાં પીએમ મોદીનો આજે બીજો અને છેલ્લો દિવસ છે. રાજદ્વારી દ્રષ્ટિકોણથી...
કોરોના કાળમાં બદલતા સમય સાથે લોકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસરો પડી છે. સમય સાથે જ્યારે લોકોનું વર્ક આઉટ અને શિડ્યૂલ...
આજ ન છોડેગે…હમ તેરી ચોલી, ખેલેંગે હમ હોલી ‘કટી પતંગ’ ફિલ્મનું આ ગીત સાથે હોળી રમવાનો કઈક અલગ જ અંદાજ દર્શાવે છે....
સુરત: આપ(aam aadmi party)ના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ સુરત મનપા(smc)ના પદાધિકારીઓને આપવામાં આવતી સવલતો અંગે વિરોધ કર્યો હતો. પદાધિકારીઓને જે આઈફોન...
સુરત : પતિ-પત્ની(husband-wife)ના ઝઘડામાં પતિએ અન્ય યુવતી સાથે પ્રેમ કરીને તેની સાથેના સંબંધ (sex) બાંધતાં અશ્લીલ ફોટા તેમજ નગ્ન હાલતનો વિડીયો કોલ...
SURAT : સુરતમાં કોરોનાનો ( CORONA) અજગર ભરડો રોજે રોજ વધી રહ્યો છે. ત્યારે સુરત મનપા દ્વારા વધુમાં વધુ કોરોના સંક્રમિતોને પકડી...
સુરત: એક દિવસ બાદ હોળી અને ધુળેટીનો તહેવાર છે. ત્યારે શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામા પ્રમાણે...
એક સંશોધન મુજબ નિંદ્રાની સમસ્યા હ્રદયરોગનું કારણ પણ બની શકે છે. વળી, ઓફિસમાં મોડા કામ કરતા લોકોમાં તાણનું જોખમ વધારે છે. અધૂરી...
કોરોનનો ભરડો દેશભરમાં વધી રહ્યો છે, ત્યારે ક્રિકેટના ભગવાન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (sachin tendulkar) પણ કોરોનની ઝપેટમાં આવી ગયા છે, તો...
ટ્રાન્સજેન્ડરનું નામ સાંભળતાની સાથે જ લોકો પોતાના ઘરના દરવાજા બંધ કરી દે છે અથવા તો ઊભા હોય ત્યાંથી બે કદમ દૂર ખસી...
જો તમને પણ આંખો બંધ કરીને ઓનલાઇન ખરીદી ( ONLINE SHOPPING )કરવાની ટેવ છે, જો તમે પણ કોઈ મિત્ર દ્વારા મોકલેલી લિંક...
નિકિતા તોમર હત્યા કેસ(Nikita Tomar MURDER CASE)માં શુક્રવારે ફરીદાબાદની ફાસ્ટટ્રેક કોર્ટે ચુકાદો આપતી વખતે બંને આરોપીઓને આજીવન કેદ(life imprisonment) ની સજા સંભળાવી...
શાર્ક એ સૌથી ખૂંખાર સમુદ્રી શિકારી જીવોમાંનું એક ગણાય છે અને મગર તો પાણીમાં તેમની શિકારી ચપળતા માટે જાણીતા છે જ, ત્યારે...
સુરત જિલ્લામાં તાજેતરમાં કલેકટરે શહેર અન તાપી નદીના હિતમાં ચોકકસ વિસ્તારોમાં યાંત્રિક નાવડા એટલે કે બાજ મારફત રેતીખનન કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો...
ઓલપાડ તાલુકાના ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા વિધાનસભામાં ફરી એક વખત તેમના મત વિસ્તારમાં જિંગા ઉછેરની ટ્રેનિંગ લઈ બેસેલા 5 હજાર લોકોની રોજગારીનો...
અગાઉ એસ્સાર સ્ટીલ અને હવે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા કંપની દ્વારા હજીરા ગામમાં આવેલી જંગલ ખાતા હસ્તકની 38.71 અને 27.02 હેક્ટર...
સુરતઃ શહેરમાં ગરમીનો અસહ્ય પ્રકોપ વધી રહ્યો છે. જેના કારણે જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. એક બાજુ કોરોનાનો કહેર...
શુક્રવારે ખેડૂતો દ્વારા બોલાવાયેલા ભારત બંધ દરમિયાન પંજાબ અને હરિયાણાના અનેક ભાગોમાં માર્ગ અને રેલ ટ્રાફિક ખોરવાયો હતો, દેશના અન્ય ભાગોમાં ખાસ...
મહારાષ્ટ્રમાં આજે કોવિડ-૧૯ના નવા ૩૬૯૦૨ કેસો નોંધાયા હતા, જે રોગચાળો શરૂ થયો ત્યાર પછીનો સૌથી મોટો એક દિવસીય વધારો છે.રાજ્યના પાટનગર મુંબઇમાં...
નવસારીથી સુરત આવતી વખતે નશો કરેલી હાલતમાં દ.ગુ.ની જાણીતી અતુલ બેકરીના માલિકની એન્ડેવ્યુઅર કારએ વેસુ ચાર રસ્તા પાસે ત્રણ મોપેડ ચાલકોને અડફેટે...
નવી દિલ્હી/ચંડીગઢ,તા. 26(પીટીઆઇ): શુક્રવારે ખેડૂતો દ્વારા બોલાવાયેલા ભારત બંધ દરમિયાન પંજાબ અને હરિયાણાના અનેક ભાગોમાં માર્ગ અને રેલ ટ્રાફિક ખોરવાયો હતો, દેશના...
કૈરો,તા. 26(પીટીઆઇ): દક્ષિણ ઇજિપ્તમાં શુક્રવારે બે ટ્રેન વચ્ચે ટક્કર થયા બાદ 32 લોકોનાં મોત થયા હતા જ્યારે 66 લોકો ઘાયલ થયા હતા....
નવી દિલ્હી, તા. ૨૬(પીટીઆઇ): ચાર વર્ષ લાંબા કાનૂની લડતમાં ટાટા જૂથના એક મોટા વિજયમાં સુપ્રીમ કોર્ટે સાયરસ મિસ્ત્રીને આ કંપની જૂથના એક્ઝિક્યુટીવ...
ઝઘડિયા: ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા પર આજથી 28 વર્ષ પહેલાં વીજચોરીના પાંચ જેટલા કેસો થયા હતા. જેનો હાલ ચુકાદો આવ્યો છે અને...
કોલકાત્તા,તા. 26(પીટીઆઇ): પશ્ચિમ બંગાળમાં શનિવારે 30 વિધાનસભા બેઠકો માટે પહેલા તબક્કાનું મતદાન યોજાશે. આ 30 વિધાનસભા બેઠકો માટે 73 લાખથી વધુ મતદારો...
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર (CENTRAL GOVT) દ્વારા 45 વર્ષથી વધુ ઉંમરના દરેકને 1 એપ્રિલથી રસી (CORONA VACCINE) અપાવવા માટે લાયક બનાવવામાં...
સચિન વાજે ( SACHIN VAJE) ની ધરપકડના કેસમાં એનઆઈએએ ( NIA) એક નવો ખુલાસો કર્યો છે. 16 ફેબ્રુઆરીએ સચિન વાજે પાંચ બેગ...
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય(MINISTRY OF HEALTH) ના શુક્રવારે સવારે જાહેર કરવામાં આંકડા મુજબ ભારત(INDIA)માં એક દિવસમાં નવા 59,118 કોરોના વાયરસ(CORONA VIRUS)ના કેસ નોંધાયા...
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એમબીબીએસની પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીને પાસ કરવામાં આવ્યો હોવાનું કૌભાંડ બહાર આવવા પામ્યું છે. જે નાપાસ વિદ્યાર્થીને પાસ...
PALSANA : કામરેજના ( KAMREJ ) શેખપુરમાં અજાણ્યા ઈસમની કરાયેલી હત્યાનો જિલ્લા એલસીબી (LCB) એ ભેદ ઉકેલી આરોપીની અટક કરી છે. ઓલપાડના...

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક કાર્યક્રમ મન કી બાતનું મહત્ત્વ માત્ર શહેરો કે ઘરો સુધી સીમિત નથી, પરંતુ દેશના ખૂણે ખૂણે પહોંચી રહ્યું છે, જેનો તાજો દાખલો એક રાષ્ટ્રીય પદયાત્રા દરમિયાન જોવા મળ્યો. તાજેતરમાં ચાલી રહેલી રાષ્ટ્રીય એકતા પદયાત્રાના માર્ગ પર રમત ગમત વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા એ પદયાત્રીઓ અને સ્થાનિક કાર્યકરો સાથે વડાપ્રધાનનો આ લોકપ્રિય કાર્યક્રમ સાંભળ્યો હતો.

આ પદયાત્રાના એક પડાવ દરમિયાન, પદયાત્રીઓ અને મંત્રીએ એકસાથે ચાલતા ચાલતા રેડિયો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારો અને સંદેશાઓને ધ્યાનથી સાંભળ્યા હતા. કેન્દ્રીય મંત્રી નવલખી મેદાનથી, દાંડિયાબજાર, રાજમહેલ રોડ થઈને માંજલપુર પહોંચી હતી દરમિયાન સવારે 11 કલાકે મન કી બાત શરુ થઇ હતી. 5 કિમિ સુધી ચાલ્યા બાદ પણ તેઓના ચહેરા ઉપર થકાન જોવા મળતી ન હતી અને તે જ જુસ્સા સાથે તેઓ આગળ વધી રહયા હતા ત્યારે કેન્દ્રીય મંત્રીએ તમામ વાજિંત્રો અને ડીજે બંધ કરાવી મન કી બાત સાંભળી હતી. તેઓએ અન્ય પદયાત્રીઓને પણ મન કી બાત સંભળાવી હતી. સામાન્ય રીતે રાજકીય નેતાઓ અને કાર્યકરો પ્રચાર કે જાહેર સભાઓમાં વ્યસ્ત રહેતા હોય છે, ત્યારે આ રીતે સામૂહિક રીતે મન કી બાત સાંભળવાની ઘટના સામાજિક સંવાદ અને જનતા સાથેના જોડાણને વધુ ગાઢ બનાવે છે. માંડવિયાએ પદયાત્રાની વ્યસ્તતા વચ્ચે પણ ‘મન કી બાત’ સાંભળવા માટે સમય ફાળવીને, વડાપ્રધાનના જનસેવા અને વિકાસના સંદેશા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. વડાપ્રધાન આ કાર્યક્રમ દ્વારા વિવિધ સામાજિક, આર્થિક અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર વાત કરે છે, અને આ સંદેશો જ્યારે પદયાત્રીઓ જેવા જમીની સ્તરના કાર્યકરો સુધી પહોંચે છે, ત્યારે તે વધુ અસરકારક બની રહે છે.કેન્દ્રીય મંત્રી દ્વારા પદયાત્રામાં ‘મન કી બાત’ સાંભળવામાં આવતા, ત્યાં ઉપસ્થિત અન્ય પદયાત્રીઓ અને કાર્યકરોમાં પણ એક વિશેષ ઉત્સાહ અને એકતાની ભાવના જોવા મળી હતી. આ પગલું માત્ર એક રાજકીય પ્રવૃત્તિ નહોતી, પરંતુ એક સાંસ્કૃતિક અને સામાજિક સંવાદનું ઉદાહરણ હતું. પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય જનતા સાથે સીધો સંપર્ક સાધવાનો અને રાષ્ટ્રીય ભાવનાને મજબૂત કરવાનો હોય છે, અને ‘મન કી બાત’ જેવો કાર્યક્રમ આ ઉદ્દેશ્યને વધુ પ્રબળ બનાવે છે. આ ઘટનાએ સંદેશ આપ્યો છે કે પ્રધાનમંત્રીનો સંવાદ ફક્ત રેડિયો સુધી સીમિત નથી, પરંતુ તે જનસંપર્ક અને જાગૃતિ અભિયાનોનો પણ એક અભિન્ન અંગ બની ગયો છે.