માનવી પાપ કરે છે, ભૂલો કરે છે અને પસ્તાવો પણ કરે છે. આપણા લોકપ્રિય કવિ કલાપીએ કહ્યું છે: હા પસ્તાવો વિપુલ ઝરણું...
અમારી મિત્રમંડળીમાં ચર્ચા નીકળી: આદર્શ મહેમાન કેવો હોય? જે મહેમાન ઘરે જવાની તૈયારી કરે ત્યારે ઘરના સભ્યોની આંખમાં એક સામૂહિક વિનંતી પ્રગટે:...
ત્રણ વર્ષના સમયને પણ પૂછીશું કે બેટા છાતી એટલે શું? તો તરત તેની મેલીઘેલી પણ ડિઝાઇનર જરસી ઊંચી કરીને કહેશે કે જુઓ...
દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો ઇતિહાસ ઘણો રસપ્રદ અને બોધદાયક છે. એક જમાનામાં તેઓ ‘કાલીપરજ’ તરીકે ઓળખાતા અને જંગલો અને ડુંગરાઓમાં રહીને પશુ જેવું...
વિત્યાં થોડાં વર્ષોની વાત જુદી, બાકી આપણે ત્યાં કળાવિષયક લખાણો મર્યાદિત રીતે જ થયાં છે. રવિશંકર રાવલથી માંડી કંચનલાલ મામાવાળા સુધીના કળામર્મજ્ઞોએ...
હવે છરો- બંદૂક ધરીને લૂંટના જમાના ગયા. ઘરની દીવાલમાં બાકોરું પાડી ધાડ કોઈ પાડતું નથી. લુટારુ હવે સદેહે આવતા નથી- દેખાતા પણ...
માણસ અને બીજાં પ્રાણીઓ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે પ્રાણીઓ હસી શકતાં નથી.’—આવું ઘણી વાર વાંચવા-સાંભળવા મળે છે. પરંતુ ઘણાંખરાં ચિંતનાભાસી...
૨૦૧૨માં, કોંગ્રેસના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના પાઠ્યપુસ્તકમાં પ્રકાશિત થયેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર અને પંડિત...
ગુજરાતના દક્ષિણ પ્રદેશમાં વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્રની સરહદે આવેલા અંતરિયાળ આદિજાતિ વિસ્તાર ધરમપૂર અને કપરાડાન વનબંધુઓને સિંચાઇ અને પીવાના પાણી માટેની બહુહેતુક રૂ....
કોરોનાની સંભવિત 3જી લહેર આવે તે પહેલા કોવિડ વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા આવતીકાલ તા. 21મી જૂનને રાજ્યવ્યાપી વેક્સિનેશન મહાઅભિયાન યોજાશે. મુખ્યમંત્રી વિજય...
: રાજયમાં હવે કોરોનાની રફતાર ધીમી પડવા સાથે કેસો ઝડપથી ઘટી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં 185 કેસો નોંધાયા છે. જયારે...
કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આવતીકાલે અમીત શાહ સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર વૈષ્ણોદેવી સર્કલ...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં (Gujarat) આજે રવિવારે સર્વત્રિક વરસાદ (Rain) થયો છે. જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાત , સૌરાષ્ટ્ર , ઉત્તર ગુજરાત અને...
વાપી: (Vapi) વાપીના એક વિસ્તારમાં રહેતી યુવતીને (Girl) પ્રેમજાળમાં ફસાવી લગ્નની (Marriage) લાલચ આપી વિધર્મી યુવાન ભગાડી ગયો હતો. યુવતીની માતાની ફરિયાદ...
સાપુતારા: (Saputara) સાપુતારામાં કુદરતી સૌંદર્યનાં આસ્વાદને માણવા માટે પ્રવાસીઓનું (Tourist) ઘોડાપૂર ઉમટી પડતા કોરોનાની ગાઈડલાઇનનાં લિરે લિરા ઉડી ગયા હતા અને કોરોનાનો...
સુરત: (Surat) સલાબતપુરા પોલીસને એવી વાતમી મળી હતી કે રિંગરોડની કેટલીક માર્કેટોમાં (Market) રાતે 8 વાગ્યા પછી પણ દુકાનો ચાલુ રાખી વેપાર...
સુરત: (Surat) કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે સીઆઇએસએફનો બંદોબસ્ત ફરજિયાત રાખવાનો હોય છે. જેનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડી રહી છે....
સુરત: (Surat) સુમુલ ડેરી (Sumul Dairy) દ્વારા સુરત શહેર જિલ્લો અને તાપી જિલ્લામાં દૈનિક સરેરાશ 75 લાખની વસ્તી સામે રોજ 11.65 લાખ...
મુંબઈ: ફિલ્મ જગત (Film world)માં એવા ઘણા નામ છે જેઓએ પોતાની પ્રોફેશનલ લાઈફના કારણે પર્સનલ લાઈફ (Personal life)માં ઘણી મુશ્કેલીઓ (Crisis)નો સામનો...
સુરત: (Surat) માનદરવાજા ટેનામેન્ટ (Tenement) ખૂબ જ જર્જરિત સ્થિતિમાં હોવાથી મનપા દ્વારા ટેનામેન્ટ ખાલી કરવા માટે નોટિસ (Notice) ફટકારવામાં આવી છે. જેથી...
સુરત: (Surat) સુરતમાં ભાજપમાંથી (BJP) આમ આદમી પાર્ટીમાં (AAP) જોડાવાનો સિલસિલો યથાવત રહેતા શહેર ભાજપની ચિંતા વધી છે. સુરતમાં અલગ અલગ વિસ્તારોમાંથી...
ઉત્તર પ્રદેશના હરદોઈથી સગીર બાળકી સાથે ગેંગરેપનો ( gangrape) મામલો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કિશોરીને એકલા જોઇને...
દિલ્હી (Delhi)માં કોરોના (Corona) ચેપના કેસો નીચે આવતાની સાથે જ હવે હળવાશ શરૂ થઈ ગઈ છે. સોમવારથી દિલ્હીમાં બાર (Bar) ખોલવાની (Open) પણ...
ફાધર્સ ડે ( fathers day) 2021 ની ઉજવણી માટે વોટ્સએપે ‘પાપા મેરે પાપા’ ( papa mere papa) નામનું એક નવું સ્ટીકર પેક...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા (SMC)ના સેન્ટ્રલ ઝોનના કોટ વિસ્તારમાં વર્ષો જુનું ચાર માળનું મકાન (Old house) અચાનક તૂટી પડતા (Collapse) અફરા-તફરીનો...
સરકારે કોરોના વાયરસના ( corona virus) કારણે થયેલા મોતના બાબતે જાહેરાત કરી છે, જે અનુસાર સરકાર કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને વળતર નહીં...
તાજમહેલ (Taj mahal)ની બાજુમાં મહેતાબ બાગ પર બાંધવામાં આવેલા વ્યૂ પોઇન્ટ (view point)થી તાજમહેલનો દેખાવ મોંઘો (Costly) થઈ શકે છે. વ્હિસલ પર બેસીને...
દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો ( monsoon) વરસાદ ( rain) વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે પર્વતોમાં મેદાનો સુધી ભારેથી...
સુરત: જૂન-2020માં કેન્દ્રના ગૃહમંત્રાલયે સુરત (Surat)ના કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટ (Airport)ને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF)નું 360 જવાનોનું મહેંકમ ફાળવવા આદેશ આપ્યો હતો....
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( pm narendra modi) 24 જૂને જમ્મુ-કાશ્મીરના ( jammu kashmir) રાજકીય પક્ષોના ( politicle party) નેતાઓ સાથે દિલ્હીમાં...
SIR-૨૦૨૫ ઝુંબેશની કામગીરીમાં વડોદરાની નબળી સ્થિતિ; અમદાવાદ-સુરત ટોપ-10માં, વડોદરા જિલ્લાની કામગીરી ટોપ-10માં સ્થાન મેળવવામાં નિષ્ફળ
વડોદરા:; ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી ‘સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન’ 2025 ઝુંબેશની ડિજિટાઇઝેશન કામગીરીના આંકડાઓ જાહેર થયા છે. આ આંકડાઓ અનુસાર, ડાંગ જિલ્લો 92.39% કામગીરી સાથે રાજ્યમાં મોખરે છે. જોકે, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી ડિજિટાઇઝેશનના ટોપ-10 જિલ્લાઓની યાદીમાં મહાનગરપાલિકા ધરાવતા વડોદરા જિલ્લાનું નામ ગાયબ છે, જે આ જિલ્લાની કામગીરી પર સવાલો ઉભા કરે છે.
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલી ડિજિટાઇઝેશન કામગીરીની યાદીમાં ટોપ-10 જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ યાદીમાં વડોદરાનો સમાવેશ ન થતા, વડોદરા જિલ્લાની ચૂંટણી તંત્ર દ્વારા ચાલી રહેલી SIR ફોર્મ્સની ડિજિટાઇઝેશન કામગીરીની ઝડપ અને અસરકારકતા પર પ્રશ્નાર્થ મુકાયો છે.
ચૂંટણી પંચના ડિજિટાઇઝેશનના ટોપ-10 જિલ્લાઓની યાદીમાં ડાંગ 92.39% સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ગીર સોમનાથ 92.24% સાથે બીજા અને મોરબી 99.09% સાથે ત્રીજા સ્થાને છે. અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરી જિલ્લાઓ ટોપ-10માં સ્થાન ધરાવે છે, પરંતુ વડોદરાની ગેરહાજરી નોંધનીય છે.
આ SIR ઝુંબેશ હેઠળ મતદાર યાદીમાં ક્ષતિઓ દૂર કરવાની અને નવા મતદારો ઉમેરવાની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં 9મી ડિસેમ્બર સુધી સુધારા-વધારાના અરજીપત્રો સ્વીકારવામાં આવશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 92% કામગીરી પૂરી થઈ ગઈ છે. વડોદરા જિલ્લા ચૂંટણી કચેરીએ આ સમયમર્યાદામાં ઝડપી કામગીરી કરીને મતદાર યાદીને ભૂલરહિત બનાવવી પડશે, જેથી ડિજિટાઇઝેશન કામગીરીમાં તેનો ક્રમાંક સુધરી શકે.
– ડિજિટાઇઝેશનના ટોપ-10 જિલ્લાઓની યાદી:
1 ડાંગ 92.39
2 ગીર સોમનાથ 92.24
3 મોરબી 99.09
4 સાબરકાંઠા 98.86
5 પંચમહાલ 98.86
6 અમરેલી 98.79
7 ખેડા-મહેમદાવાદ 98.61
8 અમદાવાદ 98.88
9 વલસાડ 98.60
10 સુરત 98.58