મારા ધ્યાનમાં એક વાત આવી છે? એ વિનાયક દામોદર સાવરકર હોય કે સંઘપરિવારના હિન્દુત્વવાદીઓ હોય, તેઓ જેટલી વિવેચના ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ...
આજથી લગભગ ૩૦ વર્ષ પહેલાં બહાર આવેલા જૈન હવાલા કૌભાંડને કારણે પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ...
આગામી 23 જુલાઇથી શરૂ થઇ રહેલા ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતના અંદાજે 100થી વધુ એથ્લેટ ભાગ લેવાના છે ત્યારે રમતોના આ મહાકુંભમાં ભારતનો કોઇ...
મહારાષ્ટ્રમાં આજથી વિધાનસભાનું મોન્સૂન સત્ર શરૂ થઈ રહ્યું છે. બે દિવસના આ વિશેષ સત્ર પહેલાં વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસના ( devendra...
શું વિદ્યા બાલનની ‘શેરની’ ખરેખર નાની ફિલ્મ છે? ‘શેરની’ ને થિયેટરોને બદલે OTT પર રજૂ કરવામાં આવી હતી પરંતુ કમાલ આર. ખાન...
ભારતના જાણીતા પત્રકાર પલાગુમ્મી સાંઇનાથને હાલમાં જાપાનનો પ્રતિષ્ઠિત ફુકુઓકા સન્માન મળ્યો. પલગુમ્મી સાંઇનાથનું નામ પી.સાંઇનાથથી જાણીતું છે અને તેઓ પત્રકારત્વ સાથે જોડાયેલા...
ગુજરાત મંત્રીમંડળ વચ્ચે હવે એક બીજી મહત્ત્વની ચર્ચા શરૂ થઇ છે કે ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ થાય કે ન થાય, ગુજરાત ભાજપના નેતાઓને...
ગયે વખતે ફાધર્સ ડે પછી પુરુષોની સમસ્યાઓ વિશે આપણે વાત કરેલી. તે પછી એક વડીલ મળ્યા તે કહે કે આ બધા સોશ્યલ...
જૂના દિવસો યાદ છે જયારે ગામડામાં એકલી રહેતી વૃધ્ધા કે વૃધ્ધના બીજા દૂરના ગામમાં રહેતા નજીકના સગાનું અવસાન થાય ત્યારે ખરખરા માટે...
સંયુક્ત કિસાન મોર્ચા (SKM) એ રવિવારે જાહેરાત કરી છે કે ચોમાસુ સત્ર દરમિયાન સંસદની સામે ત્રણેય કૃષિ કાયદાની વિરુદ્ધમાં દરરોજ આશરે 200...
મોટા ભાગની પ્રજા રાક્ષસોને ધિક્કારતી હોય છે. જો કે રાક્ષસો પણ એક રીતે પ્રજાપતિ બ્રહ્માનાં જ સંતાન હોવાં છતાં તેમની મથરાવટી તો...
‘‘ડૉકટર સાહેબ, આ મારો જમણો પગ દુખે છે. જયેશભાઇએ ક્લિનિકમાં જરા લંગડાતા આવીને કીધું.’’ ‘‘એ તો જરા વાના હિસાબે દુખે છે’’. ડોકટરે...
ધરમકરમવાળા દેશમાં ધાર્મિકોએ પાર વિનાના દેવી દેવતાઓ ઊભા કર્યા છે. નહીં માનો પણ દક્ષિણમાં કોઈમ્બતુર પાસે ઈરૂગર ગામમાં હમણાં કોરોનાનું મંદિર સ્થપાયું...
વર્તમાનપત્ર, વૃત્તપત્ર, સમાચારપત્ર, ચોપાનિયું, છાપું અને અખબાર જેવા ગુજરાતી શબ્દો એક જ વસ્તુનાં જુદાં જુદાં નામો છે. ‘અખબાર’ અરબી શબ્દ છે અને...
ક્યારેક અમુક ઘટના ન ધાર્યું હોય ને અચાનક બને ત્યારે એ સુખદ પણ હોય શકે અને દુ:ખદ પણ.. થોડા સમય પહેલાં ‘ઈશિતા’એ...
એક ચહેરેપે કઈ ચહેરે લગા લેતે હૈં લોગ’—એવી પંક્તિ એકાદ વર્ષ પહેલાં સુધી ફિલ્મી ફિલસૂફીવાળી લાગતી હતી. કેમ કે, ત્યાં સુધી માસ્ક...
surat : 21મી જુનથી વેક્સિનેશન ( vaccination) કાર્યક્રમ કેન્દ્ર સરકારે પોતાના હાથ પર લીધા બાદ દરેક શહેરમાં બે ત્રણ દિવસ વધુમાં વધુ...
એ તો બહુ સ્પષ્ટ છે કે ગુજરાતમાં નાટકની સૌથી વધુ પ્રવૃત્તિ સુરત પછી અમદાવાદમાં થઇ છે. વડોદરા પાસે નાટકની સ્કૂલ હોવા છતાં...
બે ભાઈઓએ કમાવા માટે વિદેશ જવાનું નક્કી કર્યું અને પ્રયાણ શરૂ કર્યું. ત્યારે અન્ય પ્રદેશમાં જવાને પણ વિદેશ જવું ગણતા હતા. તેઓ...
યોગાસન નિમત્તે લોકોમાં મોડી મોડી પણ જાગૃતિ આવી છે. કેટલાંક નગરોમાં લોકો પૈસા ભરીને પણ યોગ વર્ગોમાં જાય છે. આ યોગ પધ્ધતિ...
મનને સ્થિર કરવા માટે વૈરાગ્યની મહત્તાને સમજ્યા. આ અંકમાં મનને સ્થિર કરવા અભ્યાસ(પ્રયત્ન)ની ભૂમિકાને સમજીએ. શું દાદરાની ઠોકર લાગવાથી નિરાશ બની બેસી...
સફળતા ભાગ્યને આધારે નહીં પરંતુ આત્મવિશ્વાસના આધારે પ્રાપ્ત થાય છે. પ્રભુના શબ્દો યાદ રાખજો “વિજેતાઓ કંઈ જુદું કામ નથી કરતા. એ કામને...
જયારે વાત ચાર દિવાલોની વચ્ચે થતી કે બંધ ઓરડાઓમાં થતી ત્યારે આવા પ્રશ્નો થાય કે વાત કયાંથી લીક થઇ? એટલે જ કોઇએ...
સૌરાષ્ટ્રની ધરતી સાધુ-સંત, શૂરા અને દાતારની ધરતી તરીકે વિખ્યાત છે. સૌરાષ્ટ્રના ગામડાંઓના પાદરમાં ઉભેલા પાળિયાઓ શૂરવીરોની વીરકથા સાચવીને બેઠાં છે. તુલસીશ્યામ, સત્તાધાર,...
લામીમાં સબડતી ઈઝરાયલી પ્રજાની દુર્દશા જોઈ, તેમને ગુલામીમાંથી મુક્ત કરવા ઈશ્વરે મોઝીસના નેતૃત્વમાં અભિયાન શરુ કર્યું. તેણે મોઝિસને કહ્યું, ‘તું ઈઝરાયલીઓને મિસરમાંથી...
કોરોના ( corona) મહામારી દરમિયાન લોકોને ઓક્સિજનની ( oxygen) ભારે ખપત વર્તાઇ હતી. આ સમસ્યા ફરી ઊભી ના થાય અને જો અચાનક...
યુવાની દુનિયાને બદલી શકે છે એ વાક્ય ઘણાં બધાં ક્ષેત્રોમાં બરાબર લાગુ પડે છે. સિનેમા હોય કે સાયન્સ, સાહિત્ય હોય કે કલા....
દોણી એટલે માટલી, માટીનું વાસણ એ વાસણ ટુટી જાય તો એનો કોઇ ઉપયોગ થાય નહી. એને ફેકવું જ પડે એટલે એ માટલી...
ગુરૂ ધોભી શિષ કાપડા, સાબૂન સિરજનકાર સુરત શિલા પર ધોઈએ નિકસે જોતિ અપાર – કબીર આ દોહરામાં કબીર સાહેબે જ્ઞાનની જ્યોતિની વાત...
મારોતનદાસ બાઉલ સાથે અમે પદ્મા નદીના કાંઠે પુતીયા ગામમાં યોજાયેલ મેળો પૂર્ણ કરી રાજાશાહી જિલ્લાના કલીયાગાછી ગામમાં બાંધુ બાઉલના આશ્રમે પહોંચ્યા. રોતાનદાસ...
( પ્રતિનિધિ )વડોદરા,તા.8
ઈન્ડિગો એરલાઈન્સની ચાલી રહેલી કટોકટીથી સમગ્ર દેશ સહિત વડોદરામાં પણ ફ્લાઈટ રદ થવા સાથે લેટ પડી રહી છે. જેના કારણે મુસાફરોને નિરાશ થવાનો વારો આવી રહ્યો છે. ત્યારે, સોમવારે પણ વડોદરા એરપોર્ટ ઉપર મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટ ઓપરેટિંગ કારણોસર રદ કરવામાં આવી હતી.
વડોદરા એરપોર્ટ ઉપર સોમવારે સવારની ઈન્ડિગોની 6E-5126/ 6087 મુંબઈ-વડોદરા-મુંબઈ અને ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ 6E-6624/6625 ઓપરેટિંગ કારણોસર રદ કરવામાં આવી હતી. જ્યારે, ઈન્ડિગો દ્વારા તાજેતરમાં રદ કરાયેલી ફ્લાઇટ્સને કારણે અને વડોદરા એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને સુવિધા આપવા માટે, એર ઇન્ડિયા મંગળવારના રોજ દિલ્હી-વડોદરા-દિલ્હી સેક્ટર પર વધારાની ફ્લાઇટ ચલાવી રહી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 3314 09-12-25 ના રોજ 14:30 વાગ્યે દિલ્હીથી વડોદરા પહોંચશે અને ફ્લાઇટ AI 3315 મંગળવારના રોજ 15:10 વાગ્યે દિલ્હી માટે રવાના થશે. નોંધનીય છે કે, ઈન્ડિગોની કટોકટી બાદ વીતેલા છ દિવસમાં જ 20 હજાર ઉપરાંત મુસાફરો હવે ઘટ્યા છે. વડોદરા થી દિલ્હી મુંબઈ જ નહીં બેંગ્લોરની ફ્લાઈટ પણ રદ થઈ રહી છે. જેના કારણે હવે આંકડા જાહેર કરવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ ઈન્ડિગોએ રિફંડની જાહેરાત તો કરી નાખી પરંતુ, હજી સુધી મુસાફરોને રિફંડ આપવામાં આવ્યું નથી. એરલાઈન્સ સેવા ગમે ત્યારે શરૂ થઈ શકે તેવી શક્યતાઓથી મુસાફરોએ ટિકિટ બુક કરાવી રાખી હતી. જોકે, ફ્લાઈટ રદ થતા બાદમાં નિરાશ થવાનો વારો આવ્યો છે.