વડોદરા: બરોડા ડેરીએ અમૂલ ગોલ્ડ દૂધના લિટરે 4 રૂપિયાનો ભાવ વધારો કરતા ભાવ વધારાના વિરોધ. દૂધ વિનાની ચા બનાવતા પોલીસે 25...
યુપી-રાજસ્થાનમાં વીજળી ત્રાટકતા 64 લોકોના મૃત્યુ થયા છે. જયપુરમાં ભારે વરસાદ દરમિયાન રવિવારે આમેર મહેલમાં ( AAMER MAHEL) બનેલા વોચ ટાવર (...
વડોદરા: મહાનગરપાલિકા દ્વારા શહેરના ચાર ઝોનમાં સફાઇ ઝુંબેશ વધુ સર્ચ કરવામાં દાવા કર્યા છે 270 જેટલા જાહેર જગ્યાઓ નક્કી કરવામાં આવ્યા છે....
મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ અષાઢી બીજના પાવન અવસરે 144 મી જગન્નાથ રથયાત્રા (Jagannath Rath Yatra) ને પ્રસ્થાન કરાવતા પૂર્વે અમદાવાદ...
કોરોના ( CORONA) સંકટ વચ્ચે ભગવાન જગન્નાથની ( GOD JAGANNATH) રથયાત્રા ( RATHYATRA) સોમવારે ઓડિશાના પુરી અને ગુજરાતમાં અમદાવાદમાં નીકળી રહી છે....
દાહોદ: દાહોદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે જિલ્લામાં સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયા હતા. લાંબા સમયથી જોવાથી મેઘરાજાની રાહની આતુરતાનો અંત આવ્યો...
વડોદરા: અષાઢી બીજને દિવસે વડોદરામાં ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની નિકળનારી રથયાત્રાને પગલે વડોદરા પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ રેલવે સ્ટેશનથી બગીખાના સુધી...
વડોદરા : ભારતીય જનતા પાર્ટી ના બક્ષીપંચ યુવા મોરચાની ઉપપ્રમુખ મંત્રી અને કારોબારી સભ્યોની નિમણૂંક કરાઇ છે. જેમાં ગુનાઈત ભૂતકાળ ધરાવતા અને...
વડોદરા : સ્માર્ટસીટી વડોદરા શહેરમાં પાલિકા દ્વારા પ્રિમોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવી રહ્યા છે. જોકે આ દાવા વચ્ચે અટલાદરા વિસ્તારમાં ગટરના દુષિત...
વડોદરા : છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો .હવામાન ખાતાએ આગામી 4 દિવસ વરસાદ ની આગાહી કરી છે. ત્યારે આજે સવારથી...
વડોદરા: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિરમગામ જી. અમદાવાદ ખાતે ગુજરાત રાજય બજાર સમિતિ કર્મચારી સંઘ ગાંધીનગરની કારોબારી સભા સંઘ પ્રમુખ અજીતસિંહ અટોદરિયાના...
છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં વરસાદનું આગમન થતાં ઓરસંગ માં નવા નીર આવ્યા છેલ્લા એક મહિનાથી ગરમીના ભારે ઉકળાટ બાદ ગઈકાલે સાંજે આઠ વાગે વીજળીના...
હાલોલ: હાલોલ શહેરની સોસાયટીમાં પરિવાર સાથે રહેતાં આધેડ મહિલાને થયેલ બિમારી ની સારવાર મેળવવા છતાં, તેને પગલે થતી અસહ્ય પીડામાંથી છુટકારો નહી...
દાહોદ: દાહોદ જિલ્લાના લીમખેડા હડફ નદીના પુલ પર ગતરોજ મધ્યરાત્રિના સમયે એક એસટી બસ વરસાદી માહોલમાં પસાર થતાં ભારે વરસાદના કારણે એસટી...
આવતીકાલે અમદાવાદમાં જમાલપુરમાં આવેલા પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરેથી 144 મી રથયાત્રા નીકળનાર છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ આજે સીએમ વિજય રૂપાણી તથા ડે...
કોરોના હોવા છતાં ગુજરાતમાં વિકાસ યાત્રા અટકી નથી. મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ આરંભેલી ગુજરાતની વિકાસયાત્રા તેઓના કેન્દ્રમાં ગયા પછી પણ અવિરત રહે...
સોમવારે અષાઢી બીજે અમદાવાદમાં જમાલપુર જગદીશ મંદિની 144મી રથયાત્રા પંરપરાગત માર્ગો પર કફર્યુ વચ્ચે નીકળનારી છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના...
સેલવાસ: દાદરા નગર હવેલીના (Dadra Nagar Haveli) સેલ્ટી ગોરાટપાડા ગામે સુરતથી ફરવા આવેલા પ્રવાસીઓની (Tourist) બસ (Bus) પલટી જતા ચકચાર મચી જવા...
દમણ: (Daman) દમણ પ્રશાસને ઘટી રહેલા કોરોનાના કેસને ધ્યાન ઉપર લઈ પ્રદેશનાં તમામ હરવા ફરવા લાયક સ્થળોને શનિ-રવિ અને જાહેર રજાઓ સિવાયનાં...
બીલીમોરા,ઘેજ: (Bilimora) બીલીમોરામાં વરસાદ (Rain) ખેંચાતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે. છેલ્લાં દોઢ સપ્તાહથી વરસાદ હાથતાળી આપી રહ્યો છે. ત્યારે મેહુલિયો માંગી...
અંક્લેશ્વર: (Ankleshwar) પાનોલી જીઆઇડીસીમાં (Panoli GIDC) આવેલ બજાજ હેલ્થ કેર કંપની માં ઉત્પાદન પ્રક્રિયા દરમ્યાન ભીષણ આગ (Fire) લાગતા નાસભાગ મચી જવા...
અમદાવાદ: (Ahmedabad) આવતીકાલે એટલેકે સોમવારે અષાઢી બીજ પર જગન્નાથ પૂરી બાદ દેશના બીજા નંબરની ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદમાં (Ahmedabad) નીકળશે. આ માટે...
નવી દિલ્હી : આઈએએનએસ સીવોટર લાઇવ ટ્રેકર (IANS c-voter live tracker)ના તાજેતરના રાઉન્ડમાં કેટલીક રસપ્રદ બાબતોનો ખુલાસો થયો છે. ટોચના તારણો સૂચવે છે કે...
સુરત: (Surat) મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતની મુલાકાતે (CM Rupani) છે, ત્યારે તેમના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રીના...
કોરોના ( CORONA ) મહામારીના કારણે હાલ લોકો મોલ અને દુકાનોમાં ખરીદી કરવાનું ટાળીને ઓનલાઇન ખરીદી કરી રહ્યા છે. જો ઓનલાઇન ખરીદી...
ઉત્તર પ્રદેશ (UP)ના લખનૌ (Lucknow)ના કાકોરીથી અટકાયતમાં લેવામાં આવેલા અલ કાયદા (Al kayda)ના બે શંકાસ્પદ આતંકવાદી (Terrorist)ઓ લખનૌ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં...
ધીરે ધીરે રાજધાની અનલોક ( UNLOCK ) કરવાની પ્રક્રિયા ચાલુ થઇ ગઈ છે. દરમિયાન, રવિવારે દિલ્હી સરકારે ( DELHI GOVERMENT ) અનલોક...
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની યોગી (CM Yogi Adityanath) સરકારની નવી વસ્તી નીતિ (New Population Policy)ની ઘોષણા પૂર્વે સંભલ તરફથી સમાજવાદી પાર્ટીના સાંસદ...
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)એ રવિવારે ઉત્તર પ્રદેશની નવી જનસંખ્યા નીતિ (New Population Policy)ના મુસદ્દાનું વિમોચન કર્યું....
surat : છેલ્લા ઘણા સમયથી માન દરવાજા ( man darvaja ) ટેનામેન્ટના રહીશો આવાસો છોડી રહ્યા નથી. છેલ્લાં ત્રણ વર્ષથી અહીંનાં 320...




( પ્રતિનિધિ )વડોદરા,તા.7
વડોદરા શહેરના આજવા રોડ ઉપર ભાગ્ય લક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી દરમિયાન એક શ્રમજીવી નવ ફૂટ ઊંચેથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. જ્યારે, નજીકમાં રમી રહેલા સ્થાનિક બાળકને ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા રામદેવનગર પાસેના ભાગ્યલક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન આ જગ્યા પર મજૂર તરીકે કામ કરતા 28 વર્ષીય બહાદુર ગલીયાભાઈ કટારા લગભગ નવ ફૂટ ઊંચેથી નીચે પટકાયો હતો અને તેની ઉપર સ્લેબનો ભાગ પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં નજીક રમી રહેલા એક બાળકને પણ ઈજા પહોંચી હતી, તેથી બાળક અને બહાદુરભાઇને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ શ્રમજીવીનું કરુણ મોત થયું હતું. જ્યારે બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. હાલ કોન્ટ્રાક્ટર સોમાભાઈ રાઠવા ગામડે ગયા હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. જ્યારે, મૃતકને પરિવારમાં તેમની પત્ની અને એક દીકરો છે. મૃતકના પરિવારજનોએ દીકરાના ભવિષ્યની ચિંતા કરી વળતરની માંગ કરવામાં આવી હતી. બીજી તરફ આવી કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા સલામતીના સાધનો અપાયા નહીં હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની ચર્ચાએ વેગ પકડ્યું હતું. બનાવને પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.