રાજ્યમાં મંગળવારે સૌથી વધુ વલસાડમાં 7 સહિત રાજ્યમાં કોરોનાના નવા 23 કેસ નોંધાયા છે. જ્યારે ઘણા સમય બાદ જૂનાગઢ ગ્રામ્યમાં કોરોનાના એક...
કચ્છમાં અવાર નવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે, તેવી રીતે ફરી એક વખત કચ્છમાં 24 કલાકમાં ભૂકંપના પાંચ આંચકા અનુભવાયા હતા. પરિણામે...
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ સાથે 41 બેઠકો મળી હતી. પાટીલે કમલમ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગાંધીનગર મનપામાં...
મુંબઈ: (Mumbai) ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાન (Aryan Khan) સહિત આઠ આરોપીઓ 7 ઓક્ટોબર સુધી નાર્કોટિક્સ...
રાજ્યમાં યોજાયેલી તાલુકા- જિલ્લા પંચાયત અને નગરપાલિકાની પેટા ચૂંટણીઓનાં પરિણામમાં કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. જેમાં જામનગર જિલ્લાની ભાણવડ નગરપાલિકામાં...
સુરત: (Surat) ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં બે દિવસથી વરસાદે વિરામ લેતા ફરી ડેમમાં પાણીની આવક ઘટી છે. જો કે ગઇકાલે મધરાતે...
પંજાબ કિંગ્સના સહ માલિક નેસ વાડિયાનું (Nes Vadia) માનવું છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL Introduce 2 New Team)ની બે નવી ટીમો...
પલસાણા: (Palsana) પલસાણામાં ફરી કોલસાની રજકણો બલેશ્વર, પલસાણા ગામમાં આવતા ગામલોકોને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) અને પ્રદૂષણ (Pollution) ઓકતી મિલો સામે રોષ...
વલસાડ: (Valsad) વલસાડ નગરપાલિકાના 4 વોર્ડની 5 બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીના (By-election) મંગળવારે જાહેર થયેલા પરિણામના અંતે 4 બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો...
સુરત: (Surat) આમતો સુરત શહેરના બધાજ ઝોનમાં ખાડાઓનું (Pits) સામ્રાજ્ય છે પરંતુ સેન્ટ્રલ ઝોનની (Central Zone) કહાની તો કાંઈ અલગ જ છે....
દર મિનીટે કરોડો રૂપિયા કમાતા અને દેશ-દુનિયામાં ફરતા સુરત શહેરના ટોચના હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયા વલસાડની એક સામાન્ય યોગ ટીચરના જીવનભરના ઋણી...
સુરત: (Surat) સુરત શહેરનું તાપમાન (Temperature) બે જ દિવસમા અચાનક બદલાઈ ગયું છે. જેને કારણે વાયરલ ઇન્ફેક્શન અને શરદી ખાંસી તાવના કેસ...
કોંગ્રેસના મહાસચિવ (Congress) પ્રિયંકા ગાંધી વાડ્રાની પોલીસે ધરપકડ (Priyanka Gandhi Wadra Arrest) કરી છે. હાલ પ્રિયંકા ગાંધીને સીતાપુરના પીએસી ગેસ્ટ હાઉસમાં નજરકેદ...
મુંબઈ: (Mumbai) શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં (Drug Case) ધરપકડ કરવામાં આવી છે. મુંબઈની એક કોર્ટે તેને ત્રણ...
શાહરુખ ખાન (SRK)ના પુત્ર આર્યન ખાન (Aryan khan)ની ધરપકડ (arrested) બાદ ફરી એકવાર બોલિવૂડ અને ડ્રગ્સ (Bollywood and drugs)ની ચર્ચા શરૂ થઈ...
સુરત શહેરમાં ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે. (Corona In Surat) છેલ્લાં 10-12 દિવસમાં આ બિમારીના સૌથી વધુ કેસ શહેરના રાંદેર અને...
ફેસબુક (FB), વોટ્સએપ (WhatsApp) અને ઈન્સ્ટાગ્રામ (Instagram)ના કારણે તેના સહ-સ્થાપક અને સીઈઓ (CEO) માર્ક ઝુકરબર્ગ (Mark zukerberg)ને પણ વ્યક્તિગત રીતે ભારે નુકસાન...
પેન્ડોરા પેપર્સ લીકમાં (Pandora Papers Leak) જોર્ડનના રાજા, (Jorden King) પૂટીનની ગર્લ્ફ્રેન્ડ (Putin Girlfreind), પાકિસ્તાનના મંત્રીઓ સહિત દેશવિદેશની અનેક સેલિબ્રિટીના નામ ખૂલ્યા...
‘પેન્ડોરા પેપર્સ’ તરીકે (Pandora Papers Leak) જાણીતા અભૂતપૂર્વ નાણાંકીય રેકોર્ડના લીકમાં સામે આવેલા પ્રત્યેક ભારતીય નામોની તપાસ સરકાર કરશે. આ પેપર્સમાં આરોપ...
નેતા, અભિનેતા, ક્રિકેટર કે પત્રકાર લગભગ તમામ ક્ષેત્રના સેલિબ્રિટીઓ વાતો તો દેશના વિકાસની, ગરીબોના ઉત્થાનની કરે છે. ટેક્સ ભરવા સલાહ આપે છે...
ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar municipal corporation)ની ચૂંટણી (election) પટેલ-પાટીલ માટે એક ટેસ્ટ સમાન માનવામાં આવતી હતી, જો કે જંગી બહુમતીથી જીત તરફ આગળ...
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ધરમપુર તાલુકાની સરહદ પર હર્યાભર્યાં જંગલોની વચ્ચે નદી કિનારે આવેલું ચોંઢા ગામ 100% આદિવાસી વિસ્તાર ધરાવે...
પેન્ડોરા પેપર્સના (Pandora papers leak) એક દસ્તાવેજ પરથી માહિતી મળે છે કે વિશ્વની અનેક બેન્કોએ અલેમ્ન, કોર્ડિયો, ગાલીન્ડો, લી, અલ્કોગલ જેવી કાયદા...
વિશ્વભરના ધનકુબેરો પોતાની બેનંબરની કમાણીનું રોકાણ ટેક્સ હેવન તરીકે ઓળખાતા દેશોમાં કરે છે, તે બહુ જાણીતી વાત છે. થોડા સમય પહેલાં પનામા...
સુરત નિવાસી એક ખેડૂત પુત્રી 19 વર્ષની મૈત્રી પટેલ નામની યુવતીએ આટલી નાની વયે અમેરિકા તરફથી કોર્મશિયલ પાયલોટનું લાયસન્સ મેળવી દેશનું નામ...
ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ પરમાર વાહન લઇને કોલેજ જતા હતા ત્યારે ભયજનક રીતે ત્રિપલ સવારી વાહન ચલાવનાર વિદ્યાર્થીઓને ઠપકો...
લગ્ન વ્યવસ્થા એ એક જરુરી સંસ્કાર છે અને આપણી સંસ્કૃતિનું પ્રતીક છે. લગ્ન વ્યવસ્થા યોગ્ય ઉંમરના છોકરા છોકરીઓને લગ્ન બંધનમાં ન બાંધે...
તબીબી ક્ષેત્રમાં થયેલી નવી શોધોને કારણે આ પુણ્યનાં વર્ષો વધ્યા છે. વરદાન જેવી આ સ્થિતિ એકલાં જીવતા લોકો માટે અભિશાપ જેવી પણ...
તાજેતરમાં જ અમેરિકા( ન્યૂયોર્ક )ખાતે ભરાયેલ સંયુક્ત રાષ્ટ્રસભાના 76 માં( યુનોમાં) સત્રમાં ભાગ લેવા માટે બધા દેશોનાં રાષ્ટ્રીય વડાઓ અમેરિકા પહોંચ્યા હતા...
એક દિવસ આશ્રમમાં શિષ્યો વચ્ચે વિવાદ થયો કે ભાગ્ય ચઢે કે પરિશ્રમ? એક શિષ્યોનું જૂથ કહેતું હતું કે ભાગ્યથી વધારે અને વહેલું...
નોટિસ વિના કાર્યવાહીનો વકીલે ઉઠાવ્યો વાંધો, સ્થાનિકોએ APMCની ગેરકાયદેસર દુકાનોનો મુદ્દો ચગાવ્યો
પ્રતિનિધિ : નસવાડી
નસવાડી તાલુકાના તણખલા ગામે નસવાડી APMCના સબયાર્ડના ગેટ બહાર આવેલી ત્રણ કેબીનોના દબાણ દૂર કરવા ગયેલા મામલતદાર અને એક વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. મામલતદાર પોલીસ બંદોબસ્ત અને JCB સાથે દબાણ દૂર કરવા પહોંચતા, દબાણકારોને અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી ન હોવાનું સામે આવતા વકીલે કડક વાંધો ઉઠાવ્યો હતો.
સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે આ કેબીનો છેલ્લા 12 વર્ષથી ગ્રામ પંચાયતની જમીન પર છે અને નિયમિત રીતે વેરો પણ વસૂલવામાં આવે છે. આ કેબીનોમાં ગરીબ પરિવારો શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. બીજી તરફ APMC સત્તાવાળાઓએ દબાણ હટાવવાની અરજી કરતાં મામલતદાર તાત્કાલિક કાર્યવાહી માટે પહોંચ્યા હતા.
પરંતુ કાર્યવાહી દરમ્યાન સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો કે APMC દ્વારા કોતર ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવવામાં આવી છે તેમજ આસપાસના અન્ય શોપિંગ સેન્ટરો પણ દબાણ હેઠળ છે, જે બાબતે અગાઉથી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. આ મુદ્દે અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા.
પરિસ્થિતિ ઉગ્ર બનતા મામલતદારે મામલો થાળે પાડવા તલાટીને દબાણકારોને નોટિસ આપવાની સૂચના આપી હતી અને અંતે પોલીસ બંદોબસ્ત સાથે પરત ફર્યા હતા. સમગ્ર ઘટનાએ સરકારી તંત્રની કાર્યવાહી અને નિયમોના પાલન મુદ્દે અનેક સવાલો ઊભા કર્યા છે.