સની કૌશલ અને રાધિકા મદાન અભિનીત ‘શિકૃત’ હમણાં રજૂ થઇ છે. પ્રેક્ષકોનું એવું હોય છે કે અરબાઝ ખાન ફિલ્મમાં આવે તો સલમાન...
સુરતમાં પેટ્રોલની કિંમત સદી વટાવી ગઈ છે. આજે ખાનગી પેટ્રોલપંપો પર પેટ્રોલની પ્રતિલિટર કિંમત 100 રૂપિયાથી વધારે જોવા મળ્યો હતો, જ્યારે સરકારી...
વિદ્યા માલવડે એક સમયે એર હોસ્ટેસ હતી એટલે બ્યુટીફૂલ તો હતી જ. તેણે મોડેલીંગ કરવું શરૂ કર્યું અને વિક્રમ ભટ્ટ કે જે...
રાજકપૂર હંમેશા કહેતા કે અમે અભિનેતા નહીં, અમારા પાત્રો મોટા હોય છે. પટકથાકાર, દિગ્દર્શક ને અભિનેતા થઇ કેટલાંક યાદગાર પાત્રો સર્જે છે....
સુરત: કેન્દ્રની મોદી સરકાર (Modi govt)ની કેબિનેટે મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજયન એન્ડ એપેરલ પાર્ક સ્કીમ (મિત્રા)ની સ્પષ્ટ ગાઈડલાઈન બહાર પાડી દેશમાં 7...
લોકશાહીમાં લોકોની ઇચ્છા સર્વોપરી હોવી જોઈએ. સંસદ દ્વારા કોઈ પણ કાયદાઓ ઘડવામાં આવે તો તે સંબંધિત લોકોને વિશ્વાસમાં લઈને જ ઘડવા જોઈએ....
સમગ્ર ભારતમાં 2જી ઓકટોબર 2021 ના રોજ મહાત્મા ગાંધી બાપુની 152 મી જન્મ જયંતી વિવિધ કાર્યક્રમોમાં સ્વચ્છતા અભિયાન પર કેન્દ્રિત રહ્યો. આ...
આપણા દેશમાં અનેક દેવાલય, શિવાલય, તીર્થધામો, યાત્રાધામો આવેલાં છે અને તેની શ્રધ્ધા આસ્થાપૂર્વક દર્શન કરવા જોઇએ. પરંતુ આજની યુવા પેઢી તો તીર્થધામોને...
આપણી પાસે આઈ બી કસ્ટમ ઈ ડી સી આઈ ડી એ ટી એસ સમગ્ર દેશમાં ફેલાયેલું પોલીસ તંત્ર છે. આ બધી સંસ્થાઓ...
યુનેસ્કોએ જાહેર કરેલા આંકડા મુજબ ભારતની ભ્રષ્ટ અને સડેલી સિસ્ટમથી કંટાળીને દર વર્ષે દસ લાખ આસપાસ વિદ્યાર્થીઓ વિદેશ સેટલ થવાના પાકા ઈરાદા...
એક દિવસ હ્યુમન સાઈકોલોજીના લેક્ચરમાં પ્રોફેસરે વર્ગમાં આવીને કહ્યું, ‘આપણે હ્યુમન સાઈકોલોજી ભણીએ છીએ એટલે કે માનવમન અને મગજનો અભ્યાસ કરીએ છીએ.આજે...
‘માનવસંસ્કૃતિ નદીકાંઠે પાંગરી હતી.’ આ વિધાન અને તેની સચ્ચાઈ આપણે સૌ અભ્યાસક્રમમાં ભણી ગયાં છીએ. માયસોરના પર્યાવરણવિદ્ પી. જગનાથન હવે જણાવે છે...
આમ તો બધા દેશપ્રેમી છે, રાષ્ટ્રવાદી છે, તેમની રગેરગમાં એવું ગરમ લોહી વહે છે, જે દેશ માટે ખપી જઈને વહાવી દેવા તૈયાર...
ભાજપ (BJP)ના સાંસદ વરુણ ગાંધી (Varun Gandhi) સતત ખેડૂતોના મુદ્દે (farmers point) અવાજ ઉઠાવી રહ્યા છે. લખીમપુર (Lakhmipur incident) મુદ્દે અગાઉ ટ્વીટ...
નોટબંધી અને જીએસટીને કારણે દેશમાં શરૂ થયેલો મંદીનો માહોલની કળ હજુ લોકોને વળી નથી ત્યાં ધીમેધીમે પેટ્રોલ-ડિઝલ અને હવે સીએનજી તેમજ પીએનજીના...
ડોદરા: મહાનગરપાલિકા દ્વારા 15 દિવસમાં ઢોર મુક્ત શહેર બનાવવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. ભાજપ કાર્યાલય ખાતે ૧૫૦ જેટલા પશુપાલકો સાથે...
ગોધરા : આસો નવરાત્રિ દરમિયાન પાવાગઢ ખાતે તળેટીથી માંચી સુધીના રસ્તા ઉપર ખાનગી વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફરમાવવામાં...
વડોદરા : શહેરના ચકચારી હાઈપ્રોફાઈલ ગોત્રી દુષ્કર્મ કેસમાં જુનાગઢથી ઝડપાયા બાદ રાજુ ભટ્ટના પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવી રિકન્સ્ટ્રકશન સહિતની તપાસ કરી...
વડોદરા: યુવતીની ફરિયાદના આધારે પોલીસે બળાત્કારનો ગુનો નોંધીને યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી. શહેરના ઓપી રોડ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નની...
વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં પિયરમાં રહેતી પરણીતાને લગ્ન જીવન દરમિયાન પતિએ માનસિક અને શારીરિક ત્રાસ આપી હેરાન કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો...
વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં છેલ્લા 1.5 વર્ષથી 37 વર્ષીય પરણીતા12 વર્ષની દીકરી સાથે બહેનના ઘરે રહે છે. અને ઘરકામ કરી પોતાનું અને...
આણંદ : ઉમરેઠના આશીપુરા ગામે રહેતા 46 વર્ષિય આધેડે એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઇ દૂષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં કોર્ટે...
નડિયાદ: ખેડાના ધરોડામાં શિકાર કરવાને લઇને બે મિત્રો વચ્ચે થયેલી તકરારનો કરૂણ અંજામ આવ્યો હતો. જેમાં તકરાર બાદ ઉશ્કેરાયેલા મિત્રએ ધારિયાનો એકજ...
સુરત : કાપોદ્રામાં એક 8 વર્ષના માસૂમ બાળક (Child)ને રમાડવાનું કહીને સોસાયટીના નાકા ઉપર મુકેલા બાકડા (bench) ઉપર બેસાડીને 70 વર્ષના વૃદ્ધે...
આણંદ : આણંદ સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે બાતમી આધારે ઉમરેઠના ધુળેટા ગામની સીમમાં જલદ કેમિકલ નહેરમાં ઠલવતા ચાર શખસને રંગેહાથ પકડી...
દાહોદ : દાહોદ શહેરમાં આવેલ ગરબાડા ચોકડી સ્થિત પાઈપ લાઈન નાંખવાની કામગીરી ચાલતી હતી અને આ કામગીરી છેલ્લા કેટલાંક સમયથી બંધ હોવાનું...
દાહોદ: સાતમી ઓક્ટોમ્બરના રોજ એટલે કે, આજથી માં આદ્યાશક્તિ માં અંબેના નોરતો એટલે કે, નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. દાહોદ શહેર...
કાલોલ: કાલોલના ડેરોલ સ્ટેશન રોડ વિસ્તારમાં તેજલ વે બ્રીજ પાસે બુધવારે બપોરના સુમારે એમજીવીસીએલ (જીઈબી )દ્વારા કરાતી કામગીરી દરમ્યાન મશીન દ્વારા ખાડો...
ગોધરા: શહેરા ખાતે આવેલા પુરવઠા નિગમના સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જંગી જથ્થો બારોબાર કાળા બજારમાં સરકી જતો હોવાની ચોંકાવનારી બાતમીઓના આધારે...
સુરત : કોરોના(Corona)કાળમાંથી માંડ માંડ બહાર આવેલા રાજ્યના લોકોને આ વખતે નવરાત્રિ (Navaratri)માં મન ભરીને ગરબે (Garba) ઘૂમવાનો ઉત્સાહ હતો. પરંતુ હજુ...
નોટિસ વિના કાર્યવાહીનો વકીલે ઉઠાવ્યો વાંધો, સ્થાનિકોએ APMCની ગેરકાયદેસર દુકાનોનો મુદ્દો ચગાવ્યો
પ્રતિનિધિ : નસવાડી
નસવાડી તાલુકાના તણખલા ગામે નસવાડી APMCના સબયાર્ડના ગેટ બહાર આવેલી ત્રણ કેબીનોના દબાણ દૂર કરવા ગયેલા મામલતદાર અને એક વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. મામલતદાર પોલીસ બંદોબસ્ત અને JCB સાથે દબાણ દૂર કરવા પહોંચતા, દબાણકારોને અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી ન હોવાનું સામે આવતા વકીલે કડક વાંધો ઉઠાવ્યો હતો.
સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે આ કેબીનો છેલ્લા 12 વર્ષથી ગ્રામ પંચાયતની જમીન પર છે અને નિયમિત રીતે વેરો પણ વસૂલવામાં આવે છે. આ કેબીનોમાં ગરીબ પરિવારો શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. બીજી તરફ APMC સત્તાવાળાઓએ દબાણ હટાવવાની અરજી કરતાં મામલતદાર તાત્કાલિક કાર્યવાહી માટે પહોંચ્યા હતા.
પરંતુ કાર્યવાહી દરમ્યાન સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો કે APMC દ્વારા કોતર ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવવામાં આવી છે તેમજ આસપાસના અન્ય શોપિંગ સેન્ટરો પણ દબાણ હેઠળ છે, જે બાબતે અગાઉથી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. આ મુદ્દે અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા.
પરિસ્થિતિ ઉગ્ર બનતા મામલતદારે મામલો થાળે પાડવા તલાટીને દબાણકારોને નોટિસ આપવાની સૂચના આપી હતી અને અંતે પોલીસ બંદોબસ્ત સાથે પરત ફર્યા હતા. સમગ્ર ઘટનાએ સરકારી તંત્રની કાર્યવાહી અને નિયમોના પાલન મુદ્દે અનેક સવાલો ઊભા કર્યા છે.