સુરત: (Surat) પતિના આડાસંબંધના પુરાવા હોવાનું કહીને પતિના મિત્રએ જ મહિલાને પીપલોદના ફાર્મ હાઉસ, ઇચ્છાપોરના ફ્લેટ અને બાદમાં કતારગામના એક ગોડાઉનમાં બોલાવીને...
નવા વર્ષના (New Year) દિવસે નવી નોટો (New Currency) બોની સ્વરૂપે આપવાનું ચલણ વર્ષો જૂનું છે. વેપારી શહેર સુરતમાં (Surat) કાપડ અને...
સુરત: (Surat) સુરત શહેરની ઇકોનોમીક સેલ દ્વારા એકના ડબલ કરવાની સ્કીમ આપીને લાખો રૂપિયાની ઠગાઇ (Fraud) કરનાર યુવકને વરાછાથી (Varachha) પકડી પાડ્યો...
સુરત: (Surat) આમ આદમી પાર્ટી (AAM Admi Party) મનપાના વિપક્ષ (Opposition) તરીકે સ્થાપિત થયા બાદ શરૂઆતમાં જે રીતે ગાજી હતી તેવી હવે...
સુરત: (Surat) સુરત જિલ્લામાં રેન્જ આઇજી પાંડિયન અને સ્થાનિક ડીએસપીઓની ખબર બહાર કેટલાક માથાભારે કોન્સટેબલો (Constable) દ્વારા દારૂની ટ્રકો ઉતારવામાં આવી રહી...
સુરત: (Surat) શાળાઓમાં 21 દિવસનું વેકેશન જાહેર કરાતા સુરત ડાયમંડ (Diamond) એસોસિએશને તેને અનુરૂપ હીરા ઉદ્યોગ માટે દિવાળી વેકેશન (Diwali Vacation) 21...
સમાજવાદી પાર્ટીના (Samajwadi party) પ્રમુખ અખિલેશ યાદવે (Akhilesh yadav) શનિવારે બસપા અને બીજેપીને (BJP) ઝટકો આપ્યો છે. બસપાના 6 બળવાખોર ધારાસભ્યો અને એક...
સુરત: (Surat) ગુજરાત સરકારે સુરત સહિત રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંકુશમાં હોવાથી રાત્રિ કરફ્યૂની (Curfew) સમયમર્યાદા ઘટાડી છે. આથી સિનેમા ઘરોના નાઇટ શો...
સુરત : ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) નવા પ્રભારી રઘુ શર્માએ (Raghu Sharma) સુરતની (Surat) મુલાકાત દરમિયાન પુણા વિસ્તારમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપના...
સુરત : કોંગ્રેસ અગ્રણી (Congress) રાહુલ ગાંધી (Rahul Gandhi) સામે થયેલી બદનક્ષીની ફરિયાદમાં સુરતની (Surat) ચીફ કોર્ટમાં હાજર રહેલા રાહુલ ગાંધીએ પોતાનું...
સુરત: છેલ્લા ચાર-પાંચ દિવસથી બિલ્ડર લોબીમાં ચર્ચાનો વિષય બનેલા હેપ્પી હોમ ગ્રુપના બિલ્ડર મુકેશ પટેલ તેમજ સુમુલ ડેરી રોડ ઉપર રહેતા બિલ્ડર...
નદી સંગમ અને સમુદ્રસંગમ તો જગજાહેર છે, પણ રેતીનાં રણોના સંગમની ચર્ચા ભાગ્યેજ થાય છે. કચ્છનું રણ ખારોપાટ, સફેદ, નમકીન રણ તરીકે...
ફેસબુક, વ્હોટ્સ એપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર જેવા સોશ્યલ મીડિયા હવે બહુ ઝડપથી એન્ટી સોશ્યલ મીડિયા બની રહ્યાં છે. દુનિયાનાં કરોડો લોકો...
નગરપાલિકા, મહાનગરપાલિકા, ધારાસભા તથા સંસદમાં ચૂંટાયેલા સભ્યનું ચાલુ સત્રમાં મૃત્યુ થાય અથવા તો એ સભ્ય રાજીનામુ આપે એટલે એ જગ્યા ખાલી પડે....
હાલમાં આશરે બે વર્ષથી રેલવે બંધ હતી તેમાં ધીરે-ધીરે એક્સપ્રેસ ટ્રેઈનો ચાલુ કરી પરંતુ લોકલ ટ્રેઈન ફક્ત સવારે બે અને સાંજે બે...
થોડી શાંતી પછી કાશ્મિરમાં શિખ-હિન્દુઓની હત્યાઓ થઈ. જો કે આ પહેલા 28 ફેબ્રુઆરી, 2 જૂન, 17 સપ્ટેમ્બર, 18 સપ્ટેમ્બર, 2 ઓક્ટોબર, 5...
સુરત : પાંડેસરામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના (State Bank Of India) એટીએમને (ATM) અજાણ્યાઓએ ટાર્ગેટ કરીને ગેસકટરથી એટીએમ તોડી નાંખ્યુ હતુ અને...
વલસાડ: વલસાડના (Valsad) અબ્રામાની જમીન (Land) માલિક મહિલાના નામ જેવું સરખુ નામ પોતાની માતાનું હોવાનો ફાયદો ઉઠાવી શખ્સે જમીન પચાવી (Cheating) પાડી...
સવારનો સમય હતો.ગરમાગરમ વરાળ નીકળતી ચા તપેલીમાંથી કપ રકાબીમાં ઠાલવવામાં આવી અને આ કપ રકાબી પોતાની અંદર ચા લઇ બધાનો દિવસ શરૂ...
ગુજરાતમાં ભાગ્યે જ પોલીસ આંદોલન થયું છે. 1985 નાં ભીષણ કોમી હુલ્લડો વખતે રાજ્યભરની પોલીસ હડતાળ પર ગઇ હતી. એ પછી 2008...
‘જમ્મુ કાશ્મીરમાન ઘર જેવું લાગતું નથી’ એમ તા. 27મી ઓકટોબર, 2021ના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના તંત્રીલેખનું મથાળુ કહેતું હતું. આ તંત્રીલેખમાં કેન્દ્રના ગૃહ પ્રધાન...
કોરોના કેસ ઘટી જતાં ગુજરાત સરકારે (Gujarat Government) ધીરેધીરે પ્રતિબંધોમાં છૂટ મુકવા માંડી છે. સરકારે 8 મહાનગરોમાં જે રાત્રિ કરફ્યુ હતો તેનો...
આણંદ : આણંદ નગરપાલિકાની શુક્રવારના રોજ યોજાયેલી સામાન્ય સભામાં વિવિધ 115 નાના મોટા કામો મંજુર કરવામાં આવ્યાં હતાં. જેમાં અગત્યના કામોમાં ડિઝીટલાઇઝેશનનો...
શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાન (Aryan Khan) જેલમાંથી (Jail) બહાર આવ્યો છે. આર્યનને લેવા શાહરૂખે તેના બોડીગાર્ડ રવિને રેન્જરોવર કાર...
નડિયાદ: મહિસાગર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા દિવાળી ટાણે જ છટકું ગોઠવી તલાટી કમ મંત્રીને લાંચ લેતા રંગેહાથ પકડી લેતા પંથકમાં ચકચાર મચી...
આજવા રોડના અંબર કોમ્પલેક્સની ખુલ્લી જગ્યા રખડતાં ઢોરો માટે વિશ્રામગૃહ વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની ઢોર પાટી ફરી વિવાદમાં આવી છે વારસિયા...
વડોદરા : મહાનગરપાલિકાના ઓડિટ શાખા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી વડોદરા શહેરના તમામ વોર્ડમાં કરવામાં આવ્યું નથી. ડિપાર્ટમેન્ટ દ્વારા 2015- 16 જે ઓડિટ...
વડોદરા: મુંબઇથી વડોદરાટ્રાન્સપોર્ટમાં બોગસ બિલના આધારે ઇન્કના નામે પાર્સલમાં બિયરનો જથ્થો મંગાવી કારમાં હેરાફેરી કરતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની ખોરાક શાખા દ્વારા દિવાળીના તહેવારોમાં ભેળસેડીયા તત્વોને ડામવા કમરકસી છે.આરોગ્ય વિભાગની ફૂડ સેફટી વિભાગની જુદી જુદી ત્રણ...
વડોદરા: શહેરના કિશનવાડીમાં આવેલ જાગૃતિ મહોલ્લામાં રહેતા યુવક ઉપર ત્રણ શખ્સોએ અહીંયા રોડ ઉપર કેમ બેઠો છે. તું અહીંયાનો દાદો થઇ ગયો...
સિંગવડ: સિંગવડ તાલુકાના બારેલા ગામે મધરાતે આશરે 12:30 વાગ્યાએ શોર્ટ સર્કિટથી આગ લાગવાની ગંભીર ઘટના સર્જાઈ હતી. અચાનક લાગેલી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં એક મોટું મકાન સંપૂર્ણ રીતે ભસ્મીભૂત થઈ ગયું હતું.
આગ દરમિયાન મકાનમાં રહેલું ગેસનું બોટલ પણ જોરદાર અવાજ સાથે ફાટી ગયું હોવાની માહિતી મળી છે. બોટલ ફાટવાના કારણે આગની તીવ્રતા વધી હતી અને આર્થિક નુકસાનમાં નોંધપાત્ર વધારો થયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મકાનમાં ચાર ભાઈઓ એકસાથે રહેતા હતા. આગે તેમનું આખું રહેણાંક — અનાજ, કપડાં અને ઘરજરૂરી સામાન સહિત — બળીને ખાક કરી નાખ્યું છે. સદ્નસીબે કોઈ માનવીય જાનહાની થઈ નથી, પરંતુ આગની ઝપેટમાં ચાર બકરાંના મોત થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.
ઘટના બાદ ગ્રામજનો અને તંત્ર દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. શોર્ટ સર્કિટના કારણો અને નુકસાનના મૂલ્યાંકન અંગે તંત્ર તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે.