દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીકથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડીને ગુજરાત પોલીસે સનસનાટી મચાવી દીધી હતી. ખંભાળિયા નજીકથી રૂપિયા 350 કરોડનું 66 કિલો...
રૂપાણી સરકાર વખતે જે લોકો સત્તામાં ટોપ પર હતા હવે સરકાર બદલાયા પછી ભાજપના આ કાર્યકરો નિષ્ક્રિય થઈ ગયા છે. ત્યારે બનાસકાંઠામાં...
ગુજરાતમા આજે દિવસ દરમ્યાન શીત લહેરની અસર જોવા મળી હતી. જેમના પગલે બે ડિગ્રી જેટલો ઠંડીનો પારો નીચે ઉતરી જવા સાથે નલીયા...
રાજ્યમાં દિવાળી પછી કોરોનાના કેસમાં વધારો થયો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોનાના વધુ નવા કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં છેલ્લા 24...
સુરત: (Surat) શહેરના અડાજણ વિસ્તારમાં ત્રણ મહિના પહેલા સ્પાની (Spa) આડમાં ઝડપાયેલા કુટણખાનાના (Brothel) સંચાલકને એસઓજી પોલીસે પાલનપુર પાટીયા પાસેથી ઝડપી પાડ્યો...
અમદાવાદમાં તાજેતરમાં જ ૭ લાખની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ ડ્રગ્સની હેરાફેરી કરનાર મુખ્ય સૂત્રધાર મુંબઈના મુસ્તાક ખાન પઠાણની અમદાવાદ...
ગાંધીનગર: દ્વારકા નજીકથી 350 કરોડનો ડ્રગ્સન (Drugs) જથ્થો પકડાવવાના મામલે પોલીસ તથા અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોડાચા હવે વધુ બે આરોપીઓની ધરપકડ...
ગાંધીનગર: (Gandhinagar) રાજય સરકાર (Gujarat Government) દ્વ્રારા નવા 11 પ્રવાસન સ્થળો (Tourist destinations) વિકસાવવામાં આવનાર છે. જેમાં ઐતિહાસિક તથા પૌરાણિક સ્થળો વિકસાવવામાં...
વાપી: (Vapi) વાપીના કચીગામ રોડ પર રહેતા એક જૈન પરિવારના યુવકે તેની પત્નીને (Wife) સાળી પર ચપ્પુથી હુમલો કરતાં શહેરમાં ચકચાર મચી...
દિલ્હી: (Delhi) દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શનિવારે શહેરમાં ગંભીર વાયુ પ્રદૂષણને (Air pollution) પહોંચી વળવા માટે તાત્કાલિક બેઠક બોલાવી હતી. બેઠક...
એક દિવસ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી વાતો કરતા બેઠા હોય છે ત્યાં નારદજી પધારે છે બરાબર તે જ ક્ષણે લક્ષ્મીજી ભગવાનને પૂછે...
પેલા હિન્દી ફિલ્મના ગીતમાં આવે છે ને કે નશા શરાબ મેં હોતા તો નાચતી બોતલ…..છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં નશીલાં પદાર્થોની હેરાફેરી વધી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચાંપતી નજર હેઠળ છેલ્લાં સાત વર્ષમાં ભારતીય જનતા પક્ષનો એક માત્ર રજૂઆતનો મુદ્દો કોરોનાની મહામારી અને વહીવટી તંત્રના...
ગુજરાત અને ભારતમાં કોરોનાના કેસ ઘટી જતાં લોકો બિન્દાસ્ત થઈ ગયા છે. વેક્સિનેશનની આ અસર છે કે જેને કારણે કોરોનાના કેસ ઘટ્યા...
ગુજરાત અને ભારતમાં (India) કોરોનાના કેસ ઘટી જતાં લોકો બિન્દાસ્ત થઈ ગયા છે. વેક્સિનેશનની (Vaccination) આ અસર છે કે જેને કારણે કોરોનાના...
ભીખમાં આઝાદી (Freedom) મળી હતી, ખરી આઝાદી તો 2014માં નરેન્દ્ર મોદી (Narendra Modi) વડાપ્રધાન (PM) બન્યા ત્યાર બાદ મળી છે તેવું નિવેદન...
સુરત: (Surat) સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં. 4 ઝાંપાબજારમાં (Zjampa Bazar) નોંધ નં 4960 વાળી ગ્રાઉન્ડ પ્લસ વત્તા પાંચ માળની બિલ્ડીંગનો પ્લાન મંજૂર...
મણીપુરમાં (Manipur) આતંકવાદીઓએ (Terrorist) કાયરતાપૂર્ણ કૃત્ય આચર્યું છે. અહીંના ચુરાચંદાપુર જિલ્લામાં ઉગ્રવાદીઓ દ્વારા અસમ રાઈફલ્સના (Assam Rifles) કમાન્ડીંગ ઓફિસરના કાફલા પર હુમલો...
સુરત: (Surat) સુરત છેલ્લા ઘણા વર્ષોથી નશાના દલદલમાં ફસાઈ રહ્યું છે. સુરતમાં ડ્રગ્સનો (Drugs) જે રીતે વપરાશ થઈ રહ્યો છે અને ખેપિયા...
સુરત: સુરત (Surat) મનપા દ્વારા ગત તા.16 મી જાન્યુ.થી વેક્સિનેશનની (Vaccination ) કામગીરી કરવામાં આવી રહી છે. મનપા દ્વારા 100 ટકા લોકોને...
સુરત : (Surat) પૂણા વિસ્તારમાં પોલીસનો (Police) ડ્રેસ પહેરીને રોફ જમાવનારા બેકાર યુવકને પૂણા પોલીસે પકડી (Arrest) પાડ્યો હતો. પકડાયેલો આ યુવક...
સુરત:(Surat) સેન્ટ્રલ ઝોન (Central Zone) વિસ્તારમાં ડ્રેનેજ (Drainage) લાઈનો સ્ટ્રેન્થનીંગ કરવા માટેના માસ્ટર પ્લાનના (Master Plan) બીજા તબક્કા અંતર્ગત ડ્રેનેજ લાઈનો નાંખવાની...
સુરત (Surat) : શાકભાજીની (Vegetables) આડમાં, કચરાની આડમાં અને હવે કુરિયર (Currier) ઓફિસ દ્વારા સીધું જ કુરિયર મારફતે પણ દારૂની (Liqueur )...
સુરત: શહેરની (Surat) સુમુલ ડેરીમાં (Sumul Dairy) માહોલ તંગ છે. અહીં શુક્રવારે ટેન્કર પાર્ક કરવાના મુદ્દે બે ડ્રાઈવર (Driver) વચ્ચે ઝઘડો થયો...
નવી દિલ્હી : ભારતીય ટીમના માજી મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ (Ravi Shashtri) કહ્યું હતું કે ટી-20 (T-20) ફોર્મેટના કેપ્ટનપદને છોડ્યા પછી વિરાટ...
નવી દિલ્હી: દિલ્હીમાં અધિકારીઓએ શુક્રવારે લોકોને બહારની પ્રવૃત્તિઓ મર્યાદીત કરવાની સલાહ આપી હતી અને સરકારી અને ખાનગી કચેરીઓને વાહનોના ઉપયોગમાં ઓછામાં ઓછા...
વડોદરા : બે સંતાનોની માતાને 15 હજાર આપવાના બહાને કારમાં બેસાડીને અવાવરૂ જગ્યામાં નિર્દયતાપૂર્વક પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાની પાંચ વર્ષની પુત્રી...
વડોદરા : રાજ્યમાં તહેવારો ટાણે શરૂ થયેલ અકસ્માતની વણઝાર યથાવત રહેવા પામી છે.ત્યારે વધુ એક અકસ્માતની ઘટના બની હતી.દિવાળી વેકેશનમાં વડોદરાથી જેસલમેર...
શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં સરકાર દ્વારા સ્કૂલ ફીમા ૨૫ ટકા રાહત આપવાની વારંવાર જાહેરાતો થઇ હોવા છતાં, હજુ સુધી સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો...
અમદાવાદ શહેરમાં દિવાળી બાદ કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. જેના પગલે અમદાવાદ મનપાનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. ગઈકાલે ઇસનપુર...




( પ્રતિનિધિ )વડોદરા,તા.7
વડોદરા શહેરના આજવા રોડ ઉપર ભાગ્ય લક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી દરમિયાન એક શ્રમજીવી નવ ફૂટ ઊંચેથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. જ્યારે, નજીકમાં રમી રહેલા સ્થાનિક બાળકને ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા રામદેવનગર પાસેના ભાગ્યલક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન આ જગ્યા પર મજૂર તરીકે કામ કરતા 28 વર્ષીય બહાદુર ગલીયાભાઈ કટારા લગભગ નવ ફૂટ ઊંચેથી નીચે પટકાયો હતો અને તેની ઉપર સ્લેબનો ભાગ પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં નજીક રમી રહેલા એક બાળકને પણ ઈજા પહોંચી હતી, તેથી બાળક અને બહાદુરભાઇને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ શ્રમજીવીનું કરુણ મોત થયું હતું. જ્યારે બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. હાલ કોન્ટ્રાક્ટર સોમાભાઈ રાઠવા ગામડે ગયા હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. જ્યારે, મૃતકને પરિવારમાં તેમની પત્ની અને એક દીકરો છે. મૃતકના પરિવારજનોએ દીકરાના ભવિષ્યની ચિંતા કરી વળતરની માંગ કરવામાં આવી હતી. બીજી તરફ આવી કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા સલામતીના સાધનો અપાયા નહીં હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની ચર્ચાએ વેગ પકડ્યું હતું. બનાવને પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.