બળાત્કાર એક એવી ઘટના જેમાં સ્ત્રીઓનું માનસિક તેમજ શારીરિક શોષણ હોય છે જે વર્ષોથી ચાલતો આવ્યો છે. વાસનાથી ગ્રસિત પુરૂષ કયારે પોતાનો...
ટીવી માધ્યમ દ્વારા હાલમાં રીયાલીટી શોની ઝાકમઝોળ દર શનિ-રવિ રાત્રે માણવા મળે છે. જેવા કે ડાન્સ ઇન્ડીયા, ઇંડીયન આયડલ અને એક નવીન...
આઝાદી પર્વની 75મી વર્ષગાંઠ નિમિત્ત અમદાવાદ સાબરમતિ આશ્રમથી દાંડી સુધી દાંડી યાત્રાનું પ્રસ્થાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તા. 12.3.21ના રોજ થયુ. સને...
આપણે સામાન્ય પ્રજા અનિષ્ટો સામે ઝૂકી રહ્યાં છીએ. કાયદા કાનૂનની અજ્ઞાનતા આપણે એકલા છીએ, કોઇનો સાથ નથી, અસંગઠિત છીએ. પાંચ આંગળીઓના મુષ્ઠીપ્રહારનો...
આપણે જોઈએ તો હાલનો ચર્ચાસ્પદ મુદ્દો રસીકરણ, કે જેમાં સરકારે પ્રાથમિકતા સિનિયર સિટીઝન , સરકારી કર્મચારીઓ, સરકારી શિક્ષકો , વોરિયર્સને આપી અને ...
એક ઝેન ગુરુ હતા તેમનું નામ બોકુજુ ; આખો દિવસ તેઓ આશ્રમમાં રહેતા અને રાત્રે સાવ એકલા આશ્રમ નજીકની એક ગુફામાં જતા...
1989 માં ટિયનમન સ્ક્વેરના હત્યાકાંડ પછી, પશ્ચિમી વિદ્વાનો સ્પષ્ટપણે માનતા હતા કે ચીનની પાર્ટીવાદી વ્યવસ્થા અને મૂડીવાદમાં સમાધાન થઈ શકશે નહીં અને...
આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે, શેર માર્કેટ ( STOCK MARKET) લાલ નિશાન પર ખુલ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE)...
એન્ટિલિયા કેસનો વિવાદ હવે પોલીસ અને રાજકારણ વચ્ચેનો વિવાદ બની રહ્યો છે કે શું? મહારાષ્ટ્ર પોલીસના સિનિયર ઓફીસર સંજય પાંડે અચાનક રજા...
GANDHINAGAR : ગુજરાતમાં કોરોનાના ( CORONA) કેસો વધી જતાં ફરીથી લોકડાઉન (LOCKDOWN) આવી રહ્યું છે, તેવી સોશિયલ મીડિયા ( SOCIAL MEDIA) પર...
કોરોનાનો કેર આખા વિશ્વને ધમરોળી રહ્યો છે. ડિસે.-19માં ચીનથી શરૂ થયેલી કોરોનાની મહામારી બાદમાં આખી દુનિયામાં પ્રસરી ગઈ. ભારતમાં ગત વર્ષે માર્ચ...
ઇંગ્લેન્ડની ટીમના ભારત પ્રવાસ દરમિયાન હવે 23મીથી પૂણેમાં રમાનારી ત્રણ વન ડે મેચની સીરિઝ માટે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) દ્વારા...
શહેરના ખટોદરા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં આજે સાંજે જપ્ત કરેલા વાહનોને ખસેડતી વખતે રિક્ષાઓની વચ્ચે એક હાડપિંજર મળી આવતા ચકચાર મચી જવા પામી...
શહેરમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ વકરતા પાલિકા કમિશનર અને મેયર દ્વારા શહેરના ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગના સંગઠનોને સપ્તાહમાં બે દિવસ ઉદ્યોગ-વેપાર બંધ રાખવા...
સંરક્ષણ બાબતોની વેબસાઇટ ‘મિલિટરી ડાયરેક્ટ’ દ્વારા રવિવારે બહાર પાડવામાં આવેલા એક અભ્યાસ મુજબ, વિશ્વની સૌથી શક્તિશાળી સેના ચીનની છે. જ્યારે ભારત ચોથા...
કોરોના મહામારીના એક વર્ષ દરમિયાન ભારતીય પરિવારો પર દેવાનો ભાર વધ્યો છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના તાજેતરના આંકડાઓ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના...
નેશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ(એનબીટીસી)એ એક આદેશમાં જણાવ્યું છે કે કોઇ પણ વ્યક્તિ કોવિડ-૧૯ રસીનો છેલ્લો ડોઝ લીધો હોય તેના પછીના ૨૮ દિવસ...
દેશમાં ગયા વર્ષના માર્ચ મહિનાના અંત ભાગે લોકડાઉન શરૂ થયું હતું તેને હવે એક વર્ષ થઇ રહ્યું છે ત્યારે હાલ રસીકરણ શરૂ...
ગાંધીનગર: (Gandhinagar) આજે રવિવારે રાજયમાં ગરમીનો (Hot) પારો સરેરાશ 38 ડિગ્રીની આસપાસ રહેવા પામ્યો હતો. જયારે હવામાન વિભાગના (Meteorological Department) વૈજ્ઞાનિકોએ ચેતવણી...
સુરત: (Surat) રવિવારે શહેરમાં ઓલ ટાઈમ હાઈ 400 ની ઉપર પોઝિટિવ દર્દી (Patient) નોંધાયા હતા. શહેરમાં કોરોનાના કેસના (Case) ઉછાળાને કારણે તંત્ર...
ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda) દ્વારા સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ બાબુભાઇ રાયકા (Babubhai raika) નું રાજીનામુ સ્વીકારવામાં આવ્યું છે....
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં કોરોનાના કારણે જિલ્લા કલેક્ટર રાવલે જિલ્લાના તમામ પ્રવાસન સ્થળો શનિ-રવિ બંધ રાખવા સુચના આપી છે. રવિવારે (Sunday) તિથલ...
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસ(coronavirus)ના કેસો એક હદે વધી ગયા છે ત્યારે રાજ્યમાં આગામી સમયમાં ધુળેટીનાં આયોજનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આજે...
સુરત: (Surat) બપોરના સમયે સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) એક વૃદ્ધાને મૃત જાહેર કર્યા બાદ તેનો પગ હલતો હોવાની વાતે ડોક્ટરી (Doctors) સ્ટાફ...
સુરત: (Surat) કોરોનાવાયરસના સતત વધી રહેલા કેસોને પગલે મનપા કમિશનરે વિવિધ ખાનગી હોસ્પિટલના (Privet Hospitals) પ્રતિનિધિઓ અને ડોક્ટર્સ સાથે એક બેઠકનું આયોજન...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના દરરોજ નવાને નવા વિક્રમ સર્જાઈ રહ્યા છે. સુરતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી 300ની ઉપર પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યાં છે...
સુરત: (Surat) બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા તા.17 માર્ચના રોજ એક પરિપત્ર બહાર પાડી ગોલ્ડ, સિલ્વર અને ડાયમંડ જ્વેલરીનું વેચાણ કરનારા જ્વેલર્સને...
સુરત: (Surat) હોળી (Holi) અને રમજાનઇદના (Ramzan) પર્વ ઉપરાંત આગામી લગ્નસરાની સીઝનની ખરીદી ચાલી રહી છે. એવા સમયે શનિવારે અને રવિવારે કાપડ...
હરિયાણાના ગુરુગ્રામ જિલ્લામાં (Gurugram), કોરોના ચેપના કેસો ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાવાયરસના (Coronavirus) 141 નવા કેસ નોંધાયા છે,...
સુરત: (Surat) રસ્તાઓ પર ઉભા રહીને સામાન્ય વ્યક્તિ પાસેથી માસ્ક નહીં પહેર્યો હોય તો ધરાર એક હજાર રૂપિયા વસૂલી લેતી સુરત પોલીસ...
વડોદરા મહાનગરપાલિકા ભાજપના એક નેતાના ઇશારે તુલસીધામ ચાર રસ્તાથી માંજલપુર નાકા સુધી પેવર બ્લોક નાખવાની કામગીરી અચાનક બંધ કરી દેવાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન દિવાળી ટાણે વડોદરાના મહેમાન બની રહ્યા છે, ત્યારે શહેરને ચોખ્ખું અને સુંદર બનાવવાની કોશિશ પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તુલસીધામ ચાર રસ્તાથી માંજલપુર નાકા સુધીના ગૌરવ પથ પર પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે તુલસીધામ ચાર રસ્તાથી જ્યુપિટર તરફના ગૌરવ પથ પર પેવર બ્લોકની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. પણ તુલસીધામ ચાર રસ્તાથી માંજલપુર નાકા સુધીની કામગીરી પર નેતાના ઇશારે રોક લગાવી દેવામાં આવી છે. જેના કારણે લોકોમાં પણ રોષ જોવા મળી ગયો છે. આ કામગીરી કોના કહેવાથી બંધ કરવામાં આવી છે તે અંગે પણ પાલિકાના અધિકારીઓ કઈ બોલવા તૈયાર નથી .પાલિકાએ આ કામગીરી કોન્ટ્રાક્ટરને આપી હતી અને કોન્ટ્રાક્ટરે તે પેવર બ્લોક નાખવા રોડ ખોદી નાખ્યો છે. પેવર બ્લોક સાથે અન્ય મટીરીયલ પણ નાખી દેવામાં આવ્યું છે. પણ આ કામગીરી અચાનક બંધ થઈ જતા લોકોના ઘર પાસે ખાડા જોવા મળી રહ્યા છે અને દિવાળી સમયે ઘરના આંગણે રેતી અને પેવર બ્લોક પડી રહ્યા છે . જેના કારણે લોકોમાં ભારે ઉશ્કેરાટ છે.
પરંતુ આ વિસ્તારના એક નેતાએ રોડ પહોળો કરવાની માંગ સાથે આ કામગીરી અટકાવી છે તેવી ચર્ચા છે અને પાલિકા પણ આ નેતાને વશ થઈ કામગીરી રોકી રાખી છે. પણ પાલિકા અને નેતા લોકોને થતી હેરાનગતિ દેખાતી નથી. પક્ષની આડ માં નેતાઓ પોતાનું ધાર્યું કરાવી લે છે. શહેરમાં જ્યાં રોડ નાના છે સાંકડા છે તે કેમ દેખાતા નથી? આજે માંજલપુર વિસ્તાર વડોદરામાં શહેરમાં બીજા નંબરે આવતો હોય પરંતુ વિકાસની દ્રષ્ટિએ આ વિસ્તાર પછાત જ છે તેમ લોકોનું કહેવું છે.