નવી દિલ્હી: નૈઋત્યનું ચોમાસુ (MONSOON) દેશમાં આ વખતે થોડુ વહેલું (EARLY IN INDIA) શરુ થવાની આગાહી થયા બાદ હવે હવામાન વિભાગે (meteorological...
સુરત: (Surat) કામરેજમાં સોલાર કંપની ચાલી રહી હોવાની વાતો કરી ભાઠેના ખાતે રહેતા આરટીઓના એજન્ટ (RTO Agent) અમર વીરા પટેલ પાસે કેતુલ...
બંગાળની ખાડી (bay of Bengal)માંથી ઉપડેલા ચક્રવાતી વાવાઝોડું ‘યાસ’ (Cyclone yaas) હવે બંધ થઈ ગયુ છે, પરંતુ તેની રાજકીય અસર (Political effect)...
ભરુચ: અમદાવાદ (Ahmedabad) જુહાપુરાના કુખ્યાત અઝહરને ગુજરાત એટીએસ (ATS) એ ભરૂચના દહેગામ રોડ પર આવેલા અલમુકામ ખાતેથી ઝડપી પાડ્યો છે. 1.25 કરોડની...
આણંદ: આણંદ નગરપાલિકા દ્વારા બાકરોલ ખાતે આવેલા તળાવનું 4.75 કરોડના ખર્ચે બ્યુટિફીકેશન કરવામાં આવ્યું હતું. જોકે, પ્રજા હજું અહીં હરવાફરવા આવે તે...
ડભોઈ: વડોદરા જિલ્લામાં મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જિલ્લાના પોલીસ અધિકારીઓને સૂચના આપેલી હતી તે સૂચનાને આધારે...
સુરત: (Surat City) શહેરના કામરેજ ખાતે રહેતા રેતી-કપચીના વેપારીના મિત્રએ વિશ્વાસમાં લઈ સેવિંગ એકાઉન્ટની જગ્યાએ કરંટ એકાઉન્ટના ફોર્મ ઉપર સહી કરાવી હતી....
બેઇજિંગના વહીવટીતંત્રે હવે દેશની સતત વૃદ્ધ વસ્તી (old china)થી ત્રસ્ત નાગરિકોને ત્રણ બાળકો (3 child policy) પેદા કરવાની મંજૂરી આપી છે. ચીનની સત્તાવાર...
નવી દિલ્હી: (Delhi) કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) દાવો કર્યો છે કે આ વર્ષના અંત સુધીમાં દેશના તમામ પુખ્ત વયના લોકો...
વડોદરા: દહેજ ભૂખ્યા સાસરિયાઓએ 5 લાખની માગ પૂરી ન કરતી પરિણીતાને ઢોરમાર મારીને પહેરેલ કપડે કાઢી મૂકતા પીડિતાએ મહિલા પોલીસ મથકે અત્યાચારી...
વડોદરા: શહેરની સીટી બસમાંથી શનિવારે ડ્રાયવર કંડકટરને રૂપિયા 23,000નું બંડલ મળી આવ્યું હતું. સીટી બસના સંચાલકને આ રકમ સોંપવામાં આવી હતી. ત્યારે...
પાદરા: પાદરાના મુજપુર બ્રિજની બાજુમાં અને પાદરા મુજપર ચેકપોસ્ટ પોલીસ ચોકી સામે આવેલ માહી રિસોર્ટમાં પાદરા પોલીસે સરકારની ગાઇડ લાઇનનો ઉલ્લંઘન કરતા...
વડોદરા: પાટણથી મુંબઈ કતલખાને લઈ જવાતા અઢાર વાછરડા ભરેલી ટ્રક ગૌરક્ષકોએ ઝડપી પાડીને તાલુકા પોલીસના હવાલે કરી હતી. ટ્રકમાં ઠાંસોઠાંસ ભરેલા વાછરડાઓને...
અલીગઢ (Aligadh)માં સોમવારે સતત ચોથા દિવસે ઝેરી દારૂ (Poisonous liquor)નો કહેર સર્જાયો હતો. દારૂ પીને માંદા લોકોના મોત (people die)નો સિલસિલો ચોથા દિવસે...
વડોદરા: એક અંદાજ પ્રમાણે તમાકુ જન્ય રોગોથી વિશ્વમાં વર્ષે 80 લાખ મોત થાય છે જે પૈકી 12 લાખ નિર્દોષ લોકો અન્ય દ્વારા...
વડોદરા: ચક્રવાત તાઉતેને પગલે વડોદરામાં કદાચ વધુમાં વધુ 70 થી 80 કિમી ના વેગ થી પવનો ફૂંકાયા અને મધ્યમ વરસાદ થયો હતો....
મુંબઇ / નાગપુર : મુંબઈ પોલીસ (Mumbai police) કર્મચારીઓએ રવિવારે અહીંના મહારાષ્ટ્ર (Maharashtra) સરકારના સચિવાલય (secretariat) ખાતે સર્ચ ઓપરેશન (Search operation) હાથ...
દેલાડ: તક્ષશિલા (taksshila) આર્કેડની આગ હોનારત (fire disaster) ચોતરફથી પસ્તાળ પડ્યા બાદ રાજ્ય સરકારે ફાયર સેફટી (fire safety) વિનાની સ્કૂલો, ટ્યુશન ક્લાસિસ,...
સુરતઃ શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન (salabatpura police station)માં ફરજ બજાવતા પીએસઆઈ ચંદ્રશેખર પનારા (Psi panara) દારૂ પીને ડ્યૂટી (On duty drinking) કરતા...
સુરત: સુરત (Surat) શહેરના હદ વિસ્તરણ (Border expansion)ને લઇને સિવિલ હોસ્પિટલ (civil hospital)માં પીએમ (Pm) કરવાને લઇને બબાલ શરૂ થઇ છે. શનિવારે...
સુરત : કમિશનર (Surat police commissioner) અજય તોમર (Ajay tomer)ના આદેશ પછી પાંડેસરા જીઆઇડીસી (Pandesara gidc)માં દેશી દારૂનો મોટો સપ્લાયર (Liquor supplier)...
સુરત: સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Surat chamber of commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી સાથેના વેબિનાર (webinar)ને સંબોધતા કેન્દ્રના કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મિનિસ્ટર મનસુખ...
સુરત: જો શહેર પોલીસ (Surat city police) ધારે તો ગમે તેવા ગુના (Crime) રોકી શકે છે. આ વાત કહેવી અતિશયોક્તિ ભરી નથી....
અમદાવાદમાં પાલડીમાં અમન એપાર્ટમેન્ટમાં નિરંજનભાઈ શાહ (ઉ.વ. 80) એકલા રહેતા હતા. તેમના પુત્રો મુંબઈમાં રહે છે. બે દિવસ પહેલા મ્યુકરમાઈકોસિસના ડરથી નિરંજનભાઈએ...
રાજ્યમાં કોરોનાની રફતાર ધીમી પડી જવા પામી છે. રવિવારે રાજ્યમાં કોરોનાના નવા 1871 કેસો નોંધાયા છે. જ્યારે 25 દર્દીઓએ દમ તોડ્યો છે....
સુરતઃ (Surat) શહેરમાં એકવાર ફરી ચેઇન સ્નેચરો (Chain Snatcher) સક્રિય થવા લાગ્યા છે. પરંતુ સુરતમાં ઘટેલી એક ઘટનામાં મહિલાએ બહાદુરીપૂર્વક ચેઇન સ્નેચર્સને...
ઉમરગામ: (Umargam) કોરોના કાળમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર વધુ બે ઝોલાછાપ તબીબો (Fake doctor) વલસાડ જિલ્લામાંથી ઝડપાઇ ગયા હતા. જેમાં ભિલાડમાં...
સુરત: (Surat) શહેરમાં બનતી આગની દુર્ઘટના અટકાવવા માટે પાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી (Fire Safety) ન ધરાવતી હોસ્પિટલ અને કોમ્પેલક્ષમાં સર્વની...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં (Election) ભાજપનો 4 વોર્ડમાં સફાયો થયો હતો. અને કતારગામ અને વરાછાના 4 વોર્ડમાં આમ આદમી પાર્ટીની જીત...
યુપી (up)માં કોરોના (corona) વાયરસનો ચેપ ઘટવા લાગ્યો છે. આવી સ્થિતિમાં યુપીના મુખ્યમંત્રી યોગી (cm yogi) આદિત્યનાથે રાજ્યમાં જારી થયેલ લોકડાઉન (lock down)માં રાહત...
યુવક સાથે સગાઇ થઇ હોવાથી યુવતી ગત 10નવેમ્બરથી ફિયાન્સના ઘરે રહેવા આવી હતી
રાત્રિના અંધારામાં પાણીની બોટલ સાથે એસિડની બોટલ હોવાથી યુવતીએ અજાણતા એસિડ પી લીધું હોવાનું ફિયાન્સે જણાવ્યું…
આણંદ જિલ્લાના વહેરા ગામની યુવતીની સગાઇ થયા બાદ પોતાના ફિયાન્સના ઘરે ગત તા. 26નવેમ્બરના રોજ રાત્રે એસિડ પી જતાં તેની તબિયત લથડી હતી જેને સુણાવ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી જ્યાં હાલ તે ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના વહેરા ગામમાં રહેતી 17 વર્ષીય અંજનાબેન ગોવિંદભાઈ ઠાકોર ની સગાઇ પેટલાદ તાલુકાના બાંધણી ચોકડી બંશીપુરા ખાતે રહેતા પરેશ રાકેશભાઇ સાથે થઈ હતી.પરેશ કડિયાકામ સાથે સંકળાયેલો છે અને ખેતરમાં પોતાના ભાઇ ભાભી તથા તેમની નાની બાળકી સાથે સંયુક્ત રીતે રહે છે. ગત તા.10નવેમ્બરના રોજ યુવતી પોતાના ફિયાન્સના ઘરે રહેવા આવી હતી.ગત.તા. 26મી નવેમ્બરના રોજ રાત્રે નાની બાળકીના હાથમાં એસિડની બોટલ ન આવી જાય તે માટે રાકેશના રૂમમાં એસિડની બોટલ ટેબલ પર મૂકી હતી સાથે જ પાણીની બોટલ પણ મૂકેલી હતી આ દરમિયાન રાત્રે યુવતીએ અંધારામાં પાણીની બોટલ ની જગ્યાએ ભૂલમાં એસિડના બે ઘૂંટ પી લેતાં તેને ગળામાં તથા પેટમાં બળતરા સાથે દુખાવો થયો હતો સાથે જ બોલવામાં તકલીફ થઇ હોવાનું ફિયાન્સ પરેશે જણાવ્યું હતું ત્યારબાદ યુવતીને સુણાવ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાંથી વધુ સારવાર અર્થે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાથી રીફર કરી વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી જ્યાં હાલ તે સારવાર હેઠળ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે સમગ્ર બાબતની જાણ યુવતીના ફિયાન્સ પરેશે ભાવી સાસરિયાઓને કરતાં તેઓએ ઘરમાં બધા બિમાર હોય આવી શકે તેમ નથી તેમ જણાવ્યું હતું.ગ્રામ્યપોલીસ દ્વારા સમગ્ર મામલે પૂછપર સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.