સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં એક તરફ નર્મદા નિગમ નવા નવા પ્રોજેક્ટો માટે પોતાની જમીનમાં સરવે કરી રહ્યું છે. તો બીજી બાજુ 6...
ભરૂચમાં સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે પણ રિક્ષાચાલકો તેનો વિરોધ કરી રહ્યા છે. રિક્ષાચાલકોએ આક્ષેપ કર્યો છે કે, પાર્કિંગમાં ઊભી...
નર્મદા જિલ્લાનાં બંધ મકાનોમાંથી ચોરીના બનાવો વધી રહ્યા હતા. નર્મદા જિલ્લા પોલીસ વડાએ આ ગુનામાં સંડોવાયેલાઓને ઝડપી પાડવા પોલીસને સૂચના આપી હતી....
આમોદ તાલુકાના ભીમપુરા ગામના અમન રેસિડેન્સી સોસાયટીના રહીશો દ્વારા સોમવારે પીવાના પાણી માટે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ ભીમપુરા ગામના તલાટીને આવેદનપત્ર...
અમદાવાદ : ઘરે બેઠા બેઠા પૈસા કમાવવાની લાલચ આપીને ઓનલાઇન જોબ (Online job) વર્ક કરાવી લાખોની છેતરપિંડી (Fraud) કરતી સુરતની ગેંગ (Gang...
સુરત: કોરોના (Coroma)ને લીધે અત્યાર સુધી પરેશાન જેમ્સ એન્ડ જ્વેલરી (Jems and jewelry) સેક્ટર માટે સારા સમાચાર છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ...
સુરત : શહેર (Surat)માં સોમવારથી અગાઉથી રજિસ્ટ્રેશન (Registration) વગર જ સ્પોટ રજિસ્ટ્રેશન સાથે વેક્સિનેશન (Vaccination) મહાઅભિયાનનો પ્રારંભ મનપા દ્વારા કરવામાં આવ્યો હતો....
અમદાવાદ : વૈશ્વિક મહામારી કોરોનામાં જ્યારે ધંધા રોજગાર ઠપ થયા છે, સૌથી પહેલા શાળા-શિક્ષણ સંસ્થાનો બંધ થઈ અને હજુ સુધી ક્યારે ખુલશે...
સાઉધેમ્પ્ટન : ભારતીય ટીમ (Indian cricket team) અને ન્યુઝીલેન્ડ (New Zealand)ની વચ્ચે અહીં રમાઇ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ (Final)નો ચોથો...
રાજ્યમાં ધીરે ધીમે કોરોનાના વળતાં પાણી થઈ રહ્યા છે, આજે રાજ્યના 15 જિલ્લાઓમાં કોરોનાનો નવો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે આજે...
કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ, સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આજે એસજી હાઈવે પર જુદા જુદા ત્રણ ફલાય...
ગાંધીનગર: તાજેતરમાં ભાજપના ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ દ્વારા વિવિધ મીટિંગો લેવામાં આવતાં ગાંધીનગરમાં મંત્રી મડળના વિસ્તરણની અટકળો શરૂ થઈ જવા પામી હતી....
ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે આજે ગાંધીનગર જિલ્લાના રૂપાલ અને કોલવડા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન...
સુરત: (Surat) અમદાવાદમાં સાબરમતી નદી અને તળાવોમાંથી કોરોના વાયરસ મળ્યા બાદ સુરતનું (Surat) તંત્ર હરકતમાં આવ્યું છે અને સુરત અને વડોદરાના સુએજ...
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Ministry of health) સોમવારે પુનરાવર્તન કર્યું હતું કે રસીકરણ (vaccination)ને કારણે પુરુષો અને સ્ત્રીઓમાં વંધ્યત્વ (infertility) લાવવા માટે કોઈ...
ભરૂચ: (Bharuch) ભરૂચમાં સિટી બસ સેવા (city Bus Service) શરૂ કરવામાં આવી છે પણ રિક્ષાચાલકો તેનો વિરોધ કરી રહ્યા છે. રિક્ષાચાલકોએ આક્ષેપ...
ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે (Hardik Patel) એવા સમયે એક ચોંકાવનારૂં નિવેદન આપ્યું છે જ્યારે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ...
ભારત (India)માં રસીકરણ (Vaccination)નો ત્રીજો તબક્કો (Third stage) શરૂ થયો છે. યોગ દિવસ સાથે સરકારે રસીકરણ મહાઅભિયાનને જોડ્યો છે. સોમવારથી દેશમાં દરેક...
કિંગ્સટન : જમૈકાના સ્પ્રિન્ટીંગ આઇકન ઉસેન બોલ્ટ (Usain bolt) ફરી વાર પિતા (Father) બન્યો છે અને તેની પત્નીએ જોડિયા બાળકો (Twins)ને જન્મ...
દેશમાં અવાર નવાર વેક્સિનને લઈને અલગ અલગ સમાચારો આવે છે. વેક્સિનને લઈને અનેક લોકોની માન્યતાઓ પણ અલગ અલગ છે ત્યારે વેક્સિન બાબતે...
નવી દિલ્હી: (Delhi) સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે કોરોના રોગચાળા અંગે દાખલ અરજીઓની સુનાવણી કરી હતી. કેન્દ્રને ડેથ સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા સરળ...
અમરનાથ યાત્રા (આ વખતે પણ નહીં થાય. કોરોના વાયરસને કારણે લેફ્ટનન્ટ ગવર્નરની સરકારે યાત્રા રદ કરવાનો નિર્ણય લીધો છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કહ્યું...
સુરત: (Surat) કોરોનાની બીજી લહેરને લીધે સુરતના કાપડ ઉદ્યોગને (Textile industries) મોટો ફટકો પડ્યો છે. 2016 પહેલાં સુરતમાં દરરોજનું 4 કરોડ મીટર...
સુરત: સુરતના (Surat) પાંડેસરા ભેસ્તાન ખાતે સુરત મહાનગર પાલિકા સંચાલિત ભેસ્તાન આવાસમાં રાત્રી દરમિયાન જર્જરિત મકાનમાં પોપડા પડ્યા (Slab Collapse) હતા. આ ઘટનામાં...
કહ્યું છે ને કે, સંતોષી નર સદા સુખી જેને સંતોષ જ નથી એ કાયમ દુ:ખી રહે છે. દુ:ખને શોધવા જવું પડતું નથી....
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અવારનવાર વિશ્વની પ્રજા માટે અહેવાલ બહાર પાડે છે. આ સંસ્થાનો છેલ્લો અહેવાલ ભારત અંગે વિચાર માંગે તેવો છે....
ભગવાને બોધ આપ્યો હતો કે માણસે સદા પોતે પણ એવું આચરણ કરવું જોઈએ જેવું તે બીજા પાસેથી ઇચ્છે છે. હવે શ્રી કષ્ણ...
કેટલાંક માનવીઓ શોધ માટે આખું જીવન વ્યતીત કરે છે, તો કેટલાંક માનવીઓ સમયના ખંડને પસાર કરવા જીવે છે. જિંદગી એ શોધની સનાતન...
જીવનમાં બીજું કશું કરીએ કે ન કરીએ પણ બે વસ્તુ અવશ્ય કરવી જરૂરી છે એક છે સેવા અને બીજો છે, સત્સંગ. આ...
શાંતિથી મોટું કોઈ સુખ નથી. ધનમાં આળોટતા ધનવાનો કે સત્તાના મદમાં મસ્ત માણસોને જો મનની શાંતિ ન હોય તો તેઓનું સુખ એ...
રિફાઈનરી પાસેથી ટેન્કો તેમજ કેમિકલ ને લગતી ટેકનીકલ માહિતી મેળવી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.17
વડોદરા નજીક કોયલી ગામ પાસે આવેલી ગુજરાત રિફાઈનરીમાં બ્લાસ્ટ બાદ લાગેલી આગનું ચોક્કસ કારણ જાણવા એફએસએલની ટીમ દ્વારા બ્લાસ્ટ થયેલ બંને ટેન્કમાંથી સેમ્પલ લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરામાં ગુજરાત રિફાઇનરી કંપનીમાં થયેલા બ્લાસ્ટ બાદ લાગેલી આગમાં બે કર્મચારીઓના મોત થયા હતા.જે બાદ તંત્ર દ્વારા તપાસનો ધમધમા શરૂ થયો છે.ત્યારે આગનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક ટીમ દ્વારા રિફાઇનરી કંપનીમાં બેન્ઝીન ટેંકોમાંથી પાંચ પાંચ સેમ્પલ લઇ પોલીસે પંચનામુ કર્યું છે અને આ રિપોર્ટ પોલીસને આપવામાં આવશે. આ ઉપરાંત ફોરેન્સિકની ટીમે રિફાઇનરીમાં લાગેલી આગનું ચોક્કસ કારણ જાણવા માટે તેમજ ભવિષ્યમાં સલામતીના અગાઉથી પગલાં લઈ શકાય તે માટે ફોરેન્સિક નિષ્ણાંતોની પણ મદદ લીધી છે. રિફાઇનરી પાસેથી ટેન્કો તેમજ કેમિકલને લગતી ટેકનીકલ માહિતી મેળવી હતી. ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા ટૂંક સમયમાં પોલીસને રિપોર્ટ કરાશે. ત્યારબાદ આગનું સાચું કારણ જાણી શકાશે. રિફાઇનરીમાં બેન્ઝીનની ટેન્કમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગતા આશરે દોઢ બે કિલોમીટર સુધીનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો અને બાજુની બીજી ટેન્કમાં બ્લાસ્ટ થતા આગને કાબુમાં લેવા માટે સ્થાનિક તેમજ જિલ્લા બહારથી મળી કુલ 49 જેટલા ફાયર ટેન્ડરો કામે લાગ્યા હતા. જ્યારે આ દુર્ઘટનામાં આણંદના તારાપુર અને કોઈલી ગામના બે કામદારોના મોત પણ થયા હતા. હાલ આ ઘટના બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે આ બ્લાસ્ટ કેવી રીતે થયો અને આગ લાગી તેનું ચોક્કસ કારણ બહાર આવશે.