પાદરા: પાદરા ના ધોબીકુવા ગામની સીમમાં આવેલી જૂની સર્વે વાળી જેનો નવો બ્લોક વાળી જમીન મૈયત છત્રસિંહ મહિજીભાઈ પઢીયાર તથાદિવાળીબેન મહિજીભાઈ પઢીયાર...
પાદરા: પાદરા નગર પાલિકા દ્વારા લારી ગલ્લા અને પથારાધારકો પર વહીવટી ચાર્જ વસુલાત કરવાની શરૂઆત કરાતા વેન્ડિંગ કમિટી સભ્યો તેમજ તમામ લારી...
સુખસર: ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં બેફામ બનેલા વાહનચાલકો દિન-પ્રતિદિન નિર્દોષ લોકોને અકસ્માતનો ભોગ બનાવી મોત નીપજાવી રહ્યા છે.એક અકસ્માત બનાવવાની શાહી સુકાતી...
દાહોદ: ઈન્દૌર – અમદાવાદ નેશનલ હાઈવે પરથી મધ્યપ્રદેશની ઝાબુઆ જિલ્લાની પોલીસે એક યુવક પાસેથી ૧૦.૪૬ કિલોક ગ્રામ અંદાજે રૂા.૫૦ હજારની કિંમતનું બ્રાઉન...
દાહોદ: ઝાલોદ તાલુકામાં કોરોના કાળમાં ઓક્સિજનના બોટલો લેવા માટે છેક દાહોદનો ધક્કો ખાવો પડતો હતો.તેમાંય ખાસ ઓક્સિજનની અછતને લઈને ભારે મુશ્કેલીનો સામનો...
વડોદરા: આજવા રોડ આવેલ રાત્રી બજાર ઘણા વર્ષો સુધી ખંડેર હાલતમાં છે જેને લઇને થોડા દિવસ અગાઉ યુવા જનજાગૃતિ પાર્ટીએ રાત્રી બજાર...
વડોદરા: કોરોનાના કપરા કાળ દરમિયાનથી વડોદરા શહેર તેમજ જીલ્લામાં ગરીબો માટે અપાતા સરકારી અનાજના કાળા બજાર તેમજ વિતરણમાં ગેરરીતી આચરનાર 20 રેશનિંગ...
વડોદરા: વડોદરાની ટિમ રિવોલ્યુશન દ્વારા દૂધના ભાવવધારાનો અનોખી રીતે વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું. દૂધના ભાવ વધારાના વિરોધમાં દૂધની થેલીનું વિતરણ કરવામાં...
વડોદરા: મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 પ્રતાપનગરથી આર.વી.દેસાઈ રોડ પર આવેલી સોસાયટીઓમાં છેલ્લા પંદર દિવસથી દૂષિત પીવાનો પાણીની સમસ્યા છે. તેના કારણે પાણીજન્ય...
વડોદરા: શહેરના વેપારી સાથે ભેજાબાજોએ સ્ક્રેપના સામાનનો સોદો કર્યા બાદ વેપારી પાસેથી રૂપિયા 19.35 લાખ રૂપિયા તબક્કાવાર પડાવી લઇને સ્ક્રેપનો સામાન મોકલાવ્યો...
વડોદરા: પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલૂકાના કાલસર ગામમા ડેપ્યૂટી સરપંચ હરીસિંગ રાઠવાના પુત્ર અનિલ રાઠવા પર અજાણ્યા ઇસમોએ ફાયરિંગ કરવાની ઘટના હોવાની ભારે...
અમેરિકાના લશ્કરે અફઘાનિસ્તાનમાંથી વિદાય થવાનું ચાલુ કર્યું કે તરત તાલિબાને અફઘાનિસ્તાનની વધુ ને વધુ જમીન કબજે કરવાના યુદ્ધને ઉગ્ર બનાવી દીધું છે....
રવિવારની મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારના બે નવયુવાન સાથે ફોન પર વાત કરી હતી. વેક્સિન બાબતે અહીં ઘરેઘર અફવાઓના...
બળાત્કાર એક વૈશ્વિક સમસ્યા છે. એનો અત્યાર સુધી કોઇ સચોટ ઉપાય મળતો નથી. ભૂતકાળમાં સંખ્યાબંધ લેખો આ વિષય પર લખાયેલા છે. સ્ત્રીઓ...
વિશ્વના બધા જ દેશોમાં કોરોનાને નાથવા અત્યારે એક જ કામ ચાલે છે અને એ છે વેકિસનનું. આટલા મોટા દેશમાં આટલી અબજ વસ્તી...
માનવ સભ્ય સમાજમાં સારા સંસ્કારો સાથે જીવન ગુજારવા લાગ્યો ત્યારે પુરુષ અને મહિલાના સંયુકત અને જવાબદારીભર્યા સંસાર માટે લગ્નપ્રથા કાયમ થઇ. એક...
ધામ શબ્દ હંમેશા પવિત્ર સ્થાન માટે વપરાય છે. જેમ કે યાત્રા સ્થળો ગંગોત્રી, જમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ એ ચારેને ભેગા કરી ચાર...
કહેવાય છે કે માનવીના મૌનથી ઘણા પ્રશ્નો ટળી જાય છે, જયારે વગદાર વ્યક્તિના મુખેથી બોલાયેલા શબ્દ અનેક પ્રશ્ન ઉપસ્થિત થાય છે જેનો...
એક દિવસ ભગવાન વિષ્ણુએ નારદજીને કહ્યું, ‘આજથી ત્રણ દિવસ સુધી જેને જે જોઈએ તે હું આપીશ.સંદેશ પૃથ્વીલોકમાં બધે ફેલાવી દો.’ પ્રભુનો હુકમ...
બોસ..! અભિમાન તો કરવું નથી, પણ બગીચાની લોન ઉપર ચોમાસામાં ચાલવું એટલે કરીના કપૂરની કેડમાં હાથ વીંટાળીને, ‘કેટવોક’ કરતા હોય એવી ગલીપચી...
શિક્ષણ જ્યારે મેળવવું હોય, જેને મેળવવું હોય ત્યારે અને તેને મળવું જોઈએ! આ આદર્શ વાત છે. જ્ઞાન મુક્ત છે અને તે નિયમોના...
હાલમાં નાઇજીરિયાની સરકારે ભારતીય માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ કૂ પર પોતાનું સત્તાવાર એકાઉન્ટ સ્થાપિત કર્યું છે, જે સાથે આ આફ્રિકન દેશમાં કૂ વધુ પ્રચલિત...
ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રદેશ કોંગ્રેસ પણ આળશ ખંખેરીને હવે મંદી, મોંઘવારી...
સરકારે જીએસટી વેરા સમાધાન યોજનાની મુદત લંબાવીગાંધીનગર: માર્ચ અને એપ્રિલ દરમ્યાન રાજ્યમાં કોરોનાની બીજી લહેરના પગલે જીએસટી સમાધાન યોજના અન્વયે જે વેપારીઓએ...
નર્મદાના પૂરના વધારાના પાણીમાંથી કચ્છને પાણી આપવા માટે 3475 કરોડના પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, તેવી જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા...
સુરત: શહેરની નવી સિવિલ હોસ્પિટલ (surat civil hospital)માં અત્યાર સુધી મ્યુકરમાઈકોસિસ (Myucarmycosis)ના સેંકડો દર્દીઓની સારવાર થઇ છે. આ દર્દીઓને રજા આપ્યા બાદ...
દિલ્હી: રાષ્ટ્રીય પાટનગર દિલ્હી (delhi) અને એનસીઆર (NRC)માં ફરી એકવાર ધરતી હલી (earthquake) છે. સોમવારે રાત્રે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ (Reactor...
વ્યારા ખાતે સોમવારે અંદાજીત રૂ. ૨.૬૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ નગરપાલિકાના કુલ ૯ જેટલા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ સાંસદ પ્રભુ વસાવાના હસ્તે...
બારડોલી તાલુકા પંચાયતની બાબેન–2 બેઠક પરથી ચુંટાયેલી મહિલા સભ્યનો દારૂ વેચતો વિડીયો વાયરલ થવાના મુદ્દે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસે...
ભરૂચ જિલ્લાના અરબી સમુદ્વના કિનારે આવેલા દહેજના જોલવા જીઆઈડીસીમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનો જથ્થો વેચાઈ રહ્યાનો વિડીયો વાયરલ થયો છે. બિનધાસ્ત બુટલેગર માટે...
ડેસર તાલુકાના જેસીંગપુરાથી સાવલી તાલુકાના અમરાપુરા ગામે બાળ વાળ પ્રસંગમાં હાજરી આપી પરત ફરતી વેળાએ વાલાવાવ નજીક અકસ્માત સર્જાયો હતો.
ડેસર તાલુકાના જાંબુગોરલ ગ્રામ પંચાયતના પેટાપુરા જેસીંગપુરા ખાતે રહેતા નરવતસિંહ સોમસિંહ પરમાર ની દીકરી દક્ષાબેન ના કુટુંબમાં સાવલી તાલુકાના અમરાપુરા ગામે બાળ વાળ પ્રસંગ હોવાથી પ્રસંગમાં હાજરી આપી રીક્ષા ટેમ્પો મારફતે પરત વળતી વેળાએ સાંજે 5:00 વાગ્યાના અરસામાં ડેસર થી વાલાવાવ માર્ગ ઉપર પાછળથી પૂરપાટ ગતિએ માતેલા સાઢની જેમ આવતા ડમ્પરે ટેમ્પોને જબરજસ્ત ટક્કર મારતા ટેમ્પો સહિત અંદર બેઠેલા ઘર પરિવારના 10 ઉપરાંત સભ્યો માર્ગની આજુબાજુ અને ખેતરોમાં ફંગોડાયા હતા અને ગંભીર રૂપથી ઘાયલ થયા હતા.
આજુબાજુના લોકો અકસ્માત સ્થળે ઉંમટી પડ્યા હતા અને ઘાયલોને તાત્કાલિક 108 મારફતે ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા એસએસજીમાં રીફર કરાયા હતા. જ્યારે ડમ્પર સહિત ચાલકને ડેસર પોલીસ મથકે પહોંચતો કરાયો હતો. ડેસર પોલીસ મથકે અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ને વધુ તપાસ હાથ ધરી હતી.
ઇજાગ્રસ્તોની યાદી
ગંભીર ઇજાગ્રસ્ત મંગુબેન ચંદુભાઈ પરમાર તેમજ નરવતસિંહ સોમસિંહ પરમાર , કોકીલાબેન નરવતભાઈ પરમાર તેઓને હાથેપગે ઈજા થતા વડોદરા રીફર કરાયા હતા અને મણીબેન ઉમેદ સિંહ પરમાર ,કાશીબેન વખતસિંહ પરમાર ,વિણાબેન ભલસિહ પરમાર, અમૃત બેન મહેન્દ્રભાઈ પરમાર ,મંજુલાબેન અમરસિંહ પરમાર ,સુભાષભાઈ ઉમેદભાઈ પરમાર અને નીરૂબેન રાકેશસિંહ પરમાર તેઓને પણ ઈજા થતા સારવાર માટે ડેસર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.