વડોદરા: જૈન દર્શન મુજબ કેટલાક કરેલા કર્મોની નિરજરા દાન-પુણ્યથી થઈ શકે છે. પણ કેટલાક ઘાતી કર્મો જો આત્મા પર લાગેલા હોય તો...
વડોદરા: સારા વરસાદને પગલે વડોદરા જિલ્લામાં કૃષિ સક્રિયતા વધી છે અને જિલ્લાની ખેતીલાયક પૈકી ૧૩૨૨૮૭ હેકટર જમીનમાં ધાન્ય, કઠોળ, તેલીબિયાં,અને કપાસ સહિત...
વડોદરા : મહાનગરપાલિકા દ્વારા ગંજ ખાતે શાસ્ત્રી રોડના નડતરરૂપ દબાણો દૂર ભારે વિરોધ સાથે પોલીસને સાથે રાખીને દબાણો દૂર કરવામાં આવ્યા હતા....
ભારતનાં બે રાજ્યો એકબીજાની પોલીસની મદદથી યુદ્ધે ચડે તો કેવું લાગે? ભારત એક અખંડ દેશ છે કે જુદા જુદા દેશોનો સમૂહ છે,જેમણે...
‘પેલો દિલ્લીવાળો ગુજરાતમાં આવે કે નંઇ’? એક અભણ બાઇ પૂછતી હતી.‘દિલ્લીવાળો? એ તો ગુજરાતના જ છે ને? એ તો આવતા જતાં રહે...
ગુજરાતમાં વેક્સિનેશનના ધાંધિયા યથાવત્ છે! છેલ્લા એક મહિનાથી જનતા હાલાકી ભોગવી રહી છે! નિષ્ણાતો કહી ચૂકયા છે કે ત્રીજી લહેરથી બચવાનો એક...
મોંઘવારી વધી છે. કેન્દ્ર સરકારે તેમના કર્મચારીને અને પેન્શનરોને ૧૧ ટકા મોંઘવારી વધારો જાહેર કરી ૨૮ ટકા મોંઘવારી વધારો કર્યો છે તેમાં...
તા.26 નવેમ્બર 2020થી શરૂ થયેલ કિસાનોના હકક માટેનું આંદોલન ટિકેટના નેતૃત્વમાં હિંસકમાંથી અહિંસક બન્યું. આંદોલનની પકડ ખાલિસ્તાનીયો, વિરોધી દળો, નકસલીઓ, આંદોલનજીવીઓ, વચેટિયાઓએ...
ભવિષ્યે ભલભલા અભિનેતાઓને, અભિનય ક્ષેત્રે ભારે પડે એવા એક અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આપઘાત કર્યો હતો કે પછી એને પતાવી દેવામાં આવ્યો હતો,...
ગુજરાત સરકારમાં હાલ વિવિધ વિભાગોમાં જુદા-જુદા સંવર્ગોમાં 51 હજાર કરતાં વધુ જગ્યાઓ છેલ્લાં પાંચ વર્ષથી ખાલી છે. ભરતીની સામે બમણાં કર્મચારીઓ સતત...
ભારત પર કોઇ આફત આવે એટલે કેટલાક મુસલમાનો ગેલમાં આવી જાય અને આફતનુ કારણ પાકિસ્તાન હોય તો પાકિસ્તાનના હમદર્દ હોય તેવી રીતે...
રાજા દિલીપને કોઈ સંતાન ન હતી એટલે તેઓ અને મહારાણી બહુ દુઃખી રહેતા હતા.એક દિવસ રાજાએ પોતાના મનની ચિંતા કુળગુરૂ વશિષ્ટને કરી.ગુરુજીએ...
રાજકીય પરિવર્તનની આ મોસમ છે. પંજાબ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદે નવજોતસિંહ સિધ્ધુની નિમણૂક સાથે રાહુલ ગાંધી અને તેની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ સ્પષ્ટ...
હમણાં વડોદરાના પોલીસ ઈન્સ્પેકટર અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલના હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી. સ્વીટી પટેલ ગુમ થયા પછી બે મહિના થયા...
આસામ અને મિઝોરમ – આ બંને ઇશાન ભારતના અથવા તો ઉત્તર પૂર્વીય ભારતના રાજ્યો છે. આ બંને રાજ્યો વચ્ચે લાંબા સમયથી સરહદી...
રાજ્યમાં ધીમે ધીમે કોરોનાના નવા કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી...
રાજ્યમાં મંગળવારે વરસાદનું જોર ઘટ્યું છે. જેના પગલે રાજ્યમાં 85 તાલુકાઓમાં હળવો વરસાદ થયો હતો. મંગળવાર સવારે ૬.૦૦થી બપોરના ૨.૦૦ સુધી રાજ્યમાં...
યુનેસ્કો દ્વારા કચ્છના પ્રાચીનત્તમ નગર ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટસની જાહેર કરેલી યાદીમાં કચ્છના હડપ્પન...
કોલંબો: ક્રિકેટ ગ્રાઉન્ડથી મોટા સમાચાર આવી રહ્યા છે. આજે સાંજે યોજાનારી ભારત અને શ્રીલંકા (India vs sri lanka) વચ્ચેની બીજી ટી 20...
સુરત: (Surat) સુરત શહેરમાં કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં સીરો સર્વે (Sero Survey) હાથ ધરવામાં આવશે. અલગ અલગ ઉંમરના અલગ અલગ વિસ્તારના લોકોનો...
રાહુલ ગાંધી (Rahul gandhi) સહિતના કોંગ્રેસ (congress)ના નેતાઓ ટ્રેક્ટર (Tractor) દ્વારા ખૂબ જ સારી રીતે વિચારેલી વ્યૂહરચના હેઠળ સંસદ (Parliament) પહોંચ્યા હતા....
મુંબઈ: પોર્ન વીડિયો (Porn film) બનાવવાના કેસમાં ફસાયેલી શિલ્પા શેટ્ટી (Shilpa shatty)ના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા (Raj kundra)ને 14 દિવસની ન્યાયિક...
રાજપીપળા: ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમને (Sardar Sarovar Narmada Dam) ઉનાળામાં ખાલી કરી રાજ્યભરનાં તળાવો, જળાશયો ભરવા અને ખેડૂતોને 2 મહિના...
સુરત: (Surat) ગુજરાતમાં અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસોમાં (Farm House) ચોરી કરનાર બે રીઢા ચોરને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે....
સાપુતારા: (Saputara) નવસારીનાં ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથને (Custody Death) મામલે સોમવારે ડાંગ જિલ્લો સજ્જડ બંધ રાખવામાં આવ્યો હતો. સજ્જડ બંધનાં અલટીમેટમનાં...
સંસદ (parliament) શરૂ થાય તે પહેલા ભાજપ (Bjp) સંસદીય પાર્ટીની બેઠક મળી હતી. બેઠકમાં પીએમ મોદી (PM Modi)એ તેમના સાંસદોને ગામડા (Villages)ઓમાં જઈને...
સુરત: (Surat) ગોડાદરામાં ભરબપોરે એક મહિલા અને ત્રણ પુરુષોની ટોળકીએ એક મકાનમાં ઘુસી જઇને તેઓને બંધક (Hostage) બનાવી દીધા હતા, ઘરમાંથી આ...
ઘેજ: ચીખલી પોલીસે (Chikhli Police) ફરીયાદીને મોટર સાયકલ ચોરી થયાની 19 તારીખથી વારંવાર ધક્કા ખવડાવી બે યુવાનોના પોલીસ મથકમાં (Police Station) શંકાસ્પદ...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા બાળકોને (Child) સહાય આપવાની યોજના જાહેર કરવામાં આવી છે. આ પહેલા સરકાર...
પ્રધાનમંત્રી મોદી (PM Modi) સાથે પણ હરિપ્રસાદ સ્વામીજી (Hariprasad swamiji)ને ખુબ જ આત્મીયતાનો સંબંધ હતો. ત્યારે વડોદરા (Vadodara) જિલ્લાના સોખડા હરિધામ (Sokhda...
કોર્પોરેશનની બેદરકારીના લીધે તળાવના પાણી પર લીલની ચાદર તરતી થઈ
વડોદરા શહેરની મધ્યમાં આવેલું પૌરાણિક અને ધાર્મિક આસ્થા ધરાવતું સિધ્ધનાથ તળાવ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના લીધે ગંદુ ગોબરુ અને ગંધાતું બની ગયું છે. તળાવના પાણી પર લીલની ચાદર છવાઈ ગઈ છે.
વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ આશરે 6.50 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરી કર્યા પછી પણ સિધ્ધનાથ તળાવની આવી હાલત છે. અગાઉ તળાવ સાફ કરવા માટે રજૂઆત કરી હતી. વડોદરામાં આટલો ભારે વરસાદ પડ્યો હોવા છતાં પણ તળાવ ભરાયું નથી. તળાવમાં વરસાદી પાણી ભરાય તે માટે જે જોડાણ હતા, તે બંધ કરી દેવાયા છે, તેનું કારણ એ કે આ જોડાણ સાથે ગટરના પાણી પણ આવી રહ્યા છે. આમ છતાં ગટર જ્યારે ઓવરફ્લો થાય ત્યારે તળાવમાં તો ગટરના પાણી આવે જ છે. લોકોને ના પાડવા છતાં તળાવમાં પૂજાપો ફેંકી જાય છે. સિક્યુરિટી હોવા છતાં લોકો ચાલુ વાહને ઉપરથી કચરો ફેંકીને જતા રહે છે. તળાવમાં અંદર ઉતરીને સફાઈ કરવા કોઈ જતું નથી. તળાવમાં ફટકડી નાખવા તેમજ શુદ્ધ પાણી માટે બે બોર બનાવવા રજૂઆત કરવામાં આવી હતી, કારણ કે ચોમાસાનું ઉપરથી પાણી પડે તે સિવાય તળાવમાં પાણીની બીજી કોઈ આવક નથી. ફુવારો બનાવવાનું પણ કહેવાયું છે. જેથી પાણીનું હલનચલન રહે. આ અંગે વારંવાર વિસ્તારના જાગૃત લોકોએ આ તળાવની તકેદારી લેવા લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી.