સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં ફરજ પ્રત્યે બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે નવનિયુક્ત મનપા કમિશનર એમ નાગરાજને લાલ આંખ કરી છે. શહેરમાં ચાલી રહેલા...
અબુ સાલેમ 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં દોષિત ઠરાવવામાં આવ્યો હતો અને હાલમાં જેલમાં સજા ભોગવી રહ્યો છે. સર્વોચ્ચ અદાલતે અબુ...
ભારત અને પાકિસ્તાન રવિવારે ૧૫ ફેબ્રુઆરીએ શ્રીલંકાના કોલંબોમાં T20 વર્લ્ડ કપ ૨૦૨૬માં ટકરાયા હતા. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ ૬૧ રનથી...
‘અંગત કારણો’ તો માત્ર બહાનું, હકીકતમાં પાર્ટીએ જ રાજીનામા લખાવ્યા હોવાની જોરદાર ચર્ચા; ધારાસભ્ય કેયુર રોકડીયાની ફરિયાદ બાદ હાઈકમાન્ડ લાલઘૂમવડોદરા : મહાનગરપાલિકામાં...
ભાજપમાં જિલ્લા પ્રમુખોની નવી નિમણૂક, વડોદરા સહિત ત્રણ જિલ્લાને નવા નેતૃત્વની જવાબદારી વડોદરા:ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે...
રાજસ્થાનના ભીવાડીમાં એક કેમિકલ ફેક્ટરીમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો. આઠ કામદારો જીવતા બળી ગયા જ્યારે ચાર અન્ય ગંભીર રીતે દાઝી ગયા. તેમને...
છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં અલગ- અલગ જગ્યાઓએ બોમ્બ મૂકાયાના ધમકીભર્યા મેઇલ અને કોલ આવ્યાના વાવડ સતત આવી રહ્યા છે. આવી જ ધમકી...
ઉપાધ્યક્ષ પદને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યાં છે....
એવલોન વર્લ્ડ સ્કૂલ અને મહેદવીયા સાર્વજનિક હાઈસ્કૂલને ધમકીભર્યો ઈ-મેલ, FSL તપાસ બાદ શાળાઓ સીલ ગુજરાત મિત્ર ન્યુઝ, ડભોઇ અમદાવાદ અને વડોદરાની અનેક...
વડોદરા, તા.16વડોદરા શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી 7 સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ગર્ભિત ધમકી ભર્યો ઇ-મેઈલ મળતા જિલ્લા પોલીસ, ડોગ...
આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા ઉડતા ભયનો માહોલ; ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ વડોદરા: શહેરના આજવા-વાઘોડિયા રિંગ...
ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. આપણે ઘરમાં બોલાતી માતૃભાષા કહીએ છીએ, પિતૃભાષા નથી કહેતા. કદાચ, બાળક સૌથી પહેલો શબ્દ બોલતા શીખે છે...
આસમાન સે આયા ફરિશ્તા અને ઇવનિંગ ઈન પેરિસના મો. રફીના યાદગાર ગીતની યાદ શો ટાઇમપૂર્તિમાં કરવામાં આવી છે. ધરતી પરના આ ફરિશ્તા...
દરેક માતા – પિતાની દૃષ્ટિએ દીકરી એટલે – પણ જ્યારે દીકરી ડોક્ટર હોય તો તેને કંઈક અલગ રીતે વર્ણવી શકાય.સુરતના એક પ્રખ્યાત...
ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. આપણે ઘરમાં બોલાતી માતૃભાષા કહીએ છીએ, પિતૃભાષા નથી કહેતા. કદાચ, બાળક સૌથી પહેલો શબ્દ બોલતા શીખે છે...
એક જાપાની કથા છે. એક માણસ પોતાના બગીચામાં સુંદરતમ ફૂલો ઉગાડે કે તેના બગીચાની પાસેથી કોઈ પસાર થાય તો બસ ફૂલોને જોતું...
આંધ્ર પ્રદેશની રાજધાની અમરાવતીમાં આજે એન. ચંદ્રબાબુ નાયડુ અને બિલ ગેટ્સની મહત્વપૂર્ણ મુલાકાત યોજાઈ હતી. Bill Gates રાજ્ય સચિવાલય પહોંચ્યા, જ્યાં તેમનું...
નોર્વેના ટેર્જે રોડ લાર્સનનું નામ જેફરી એપસ્ટીનની ફાઇલોમાં ચમક્યું અને તેમણે તરત જ રાજીનામું આપી દીધું. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં...
જેઓ ધાર્મિક કે આધ્યાત્મિક માર્ગદર્શન શોધતા હોય તેમને કદાચ ગુરુની જરૂર પડી શકે છે, જે તેમને શીખવે છે અને તેમને યોગ્ય લાગે...
તાજેતરમાં થયેલ સ્નેપપૉલના પરિણામો થકી વડાપ્રધાન સનાએ તકાઇચીના નેતૃત્વ હેઠળની જાપાનની લિબરલ ડેમોક્રેટીક પાર્ટીએ ૧૯૪૭ બાદ સંસદમાં રેકોર્ડ સીટો જીતીને ૨/૩ કરતાં...
ગાંધીનગર,તા.15ગુજરાતની રાજધાની ગાંધીનગરથી દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો ઐતિહાસિક પ્રારંભ થયો છે. મહાત્મા મંદિર ખાતે આયોજિત...
ગાંધીનગર,તા.15ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે ઇન્ડિયાસ્કિલ્સ પશ્ચિમ ક્ષેત્રીય સ્પર્ધા 2025-26નો ભવ્ય પ્રારંભ થયો છે.કેન્દ્ર સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના રાજ્યમંત્રી (સ્વતંત્ર...
ગાંધીનગર : મહાશિવરાત્રીના પાવન અવસરે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગરવા ગિરનારની ગોદમાં સ્થિત સ્વયંભૂ ભવનાથ મહાદેવના દર્શન કરીને શ્રદ્ધાભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. મહાશિવરાત્રીના...
ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલુંરૂપે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષ...
ગાંધીનગર: રાજ્યમાં ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય છે. આજે રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 34થી 36 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. રાજકોટમાં...
એક સમય હતો જ્યારે મુંબઇના બોલિવુડ પર દાઉદ ઈબ્રાહિમની ડી કંપનીનો ધાક હતો. હાજી મસ્તાનથી લઇને દાઉદ સહિતના ડોનનો પ્રભાવ એટલી હદે...
ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં ફરી એક વખત પાકિસ્તાન સામે જીત મેળવી છે. આ મુકાબલામાં ભારતીય ટીમનું પ્રદર્શન એકતરફી રહ્યું હતું. પ્રથમ...
ખાલિસ્તાનના નામે મેલ મોકલાયો વડોદરા: વડોદરામાં આજે સુરક્ષા વ્યવસ્થામાં ખળભળાટ મચી ગયો હતો, જ્યારે શહેરની 19 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ...
સુરત મહાનગર પાલિકાના બજેટ પર ચર્ચા શરુ… બજેટ ચર્ચાની સાથે સાથે…. પ્રથમ વખત વંદે માતરમ્ ના પૂર્ણ ગાન સાથે સુરત મનપાની સામાન્ય...
ગાંધીનગર : ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીએ રાજ્યમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) પર વધી રહેલા અત્યાચારના મુદ્દે ભાજપ સરકાર પર...
નાગરવાડા વિસ્તારમાં ભાજપની વોટર સ્લીપો બિનવારસી હાલતમાં મળતા સ્થાનિકોમાં ભારે રોષ
વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે ત્યારે શહેરના વોર્ડ નંબર 7 માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘ભરોસાની સરકાર’ ના નારા સાથે જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ જ પક્ષના કાર્યકરોએ પક્ષ અને મતદારોના વિશ્વાસ પર પાણી ફેરવી દીધું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. વોર્ડ નંબર 7 ના ભાજપના ઉમેદવારોની પ્રચાર સ્લીપો મતદારોના ઘર સુધી પહોંચાડવાને બદલે નાગરવાડા વિસ્તારમાં રસ્તા પર રઝળતી અને કચરાપેટીમાં ફેંકાયેલી હાલતમાં મળી આવતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
ચૂંટણીમાં દરેક મત કિંમતી હોય છે અને મતદારો સુધી માહિતી પહોંચાડવા માટે વોટર સ્લીપ એક મહત્વનું માધ્યમ છે. પક્ષ દ્વારા જે કાર્યકરોને વિશ્વાસ સાથે આ સ્લીપો ઘરે-ઘરે વહેંચવાની જવાબદારી સોંપવામાં આવી હતી, તેમની ઘોર આળસ અને નિષ્કાળજીને કારણે આજે લોકશાહીની મજાક ઊડી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. સ્થાનિક રહીશોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો સ્લીપો જ સમયસર નહીં મળે તો અનેક મતદારો માહિતીના અભાવે મતદાનથી વંચિત રહી શકે છે.
એક તરફ ભાજપ કેડર-બેઝ્ડ પાર્ટી હોવાનો દાવો કરે છે, ત્યારે બીજી તરફ કાર્યકરોની આવી ગંભીર બેદરકારીએ પક્ષની છબી ખરડી છે. ‘ભરોસાની સરકાર’ ના સૂત્ર વચ્ચે કાર્યકરોએ જ કરેલો આ ‘વિશ્વાસઘાત’ હવે પક્ષ માટે ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટના સાબિત કરે છે કે પ્રચારના પાયાના કામમાં ક્યાંક ગંભીરતાનો અભાવ છે. જો આ જ રીતે બેદરકારી ચાલુ રહેશે તો તેની સીધી અસર ચૂંટણીના પરિણામો પર પડી શકે છે તેવી શક્યતાઓ પણ રાજકીય વિશ્લેષકો સેવી રહ્યા છે. હાલ તો આ રઝળતી સ્લીપોએ સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી છે અને પક્ષના મોવડી મંડળ સામે પણ સવાલો ઊભા કર્યા છે.