ઉપાધ્યક્ષ પદને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યાં છે....
એવલોન વર્લ્ડ સ્કૂલ અને મહેદવીયા સાર્વજનિક હાઈસ્કૂલને ધમકીભર્યો ઈ-મેલ, FSL તપાસ બાદ શાળાઓ સીલ ગુજરાત મિત્ર ન્યુઝ, ડભોઇ અમદાવાદ અને વડોદરાની અનેક...
વડોદરા, તા.16વડોદરા શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી 7 સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ગર્ભિત ધમકી ભર્યો ઇ-મેઈલ મળતા જિલ્લા પોલીસ, ડોગ...
આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા ઉડતા ભયનો માહોલ; ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ વડોદરા: શહેરના આજવા-વાઘોડિયા રિંગ...
ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. આપણે ઘરમાં બોલાતી માતૃભાષા કહીએ છીએ, પિતૃભાષા નથી કહેતા. કદાચ, બાળક સૌથી પહેલો શબ્દ બોલતા શીખે છે...
આસમાન સે આયા ફરિશ્તા અને ઇવનિંગ ઈન પેરિસના મો. રફીના યાદગાર ગીતની યાદ શો ટાઇમપૂર્તિમાં કરવામાં આવી છે. ધરતી પરના આ ફરિશ્તા...
દરેક માતા – પિતાની દૃષ્ટિએ દીકરી એટલે – પણ જ્યારે દીકરી ડોક્ટર હોય તો તેને કંઈક અલગ રીતે વર્ણવી શકાય.સુરતના એક પ્રખ્યાત...
ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. આપણે ઘરમાં બોલાતી માતૃભાષા કહીએ છીએ, પિતૃભાષા નથી કહેતા. કદાચ, બાળક સૌથી પહેલો શબ્દ બોલતા શીખે છે...
એક જાપાની કથા છે. એક માણસ પોતાના બગીચામાં સુંદરતમ ફૂલો ઉગાડે કે તેના બગીચાની પાસેથી કોઈ પસાર થાય તો બસ ફૂલોને જોતું...
આંધ્ર પ્રદેશની રાજધાની અમરાવતીમાં આજે એન. ચંદ્રબાબુ નાયડુ અને બિલ ગેટ્સની મહત્વપૂર્ણ મુલાકાત યોજાઈ હતી. Bill Gates રાજ્ય સચિવાલય પહોંચ્યા, જ્યાં તેમનું...
નોર્વેના ટેર્જે રોડ લાર્સનનું નામ જેફરી એપસ્ટીનની ફાઇલોમાં ચમક્યું અને તેમણે તરત જ રાજીનામું આપી દીધું. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં...
જેઓ ધાર્મિક કે આધ્યાત્મિક માર્ગદર્શન શોધતા હોય તેમને કદાચ ગુરુની જરૂર પડી શકે છે, જે તેમને શીખવે છે અને તેમને યોગ્ય લાગે...
તાજેતરમાં થયેલ સ્નેપપૉલના પરિણામો થકી વડાપ્રધાન સનાએ તકાઇચીના નેતૃત્વ હેઠળની જાપાનની લિબરલ ડેમોક્રેટીક પાર્ટીએ ૧૯૪૭ બાદ સંસદમાં રેકોર્ડ સીટો જીતીને ૨/૩ કરતાં...
ગાંધીનગર,તા.15ગુજરાતની રાજધાની ગાંધીનગરથી દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો ઐતિહાસિક પ્રારંભ થયો છે. મહાત્મા મંદિર ખાતે આયોજિત...
ગાંધીનગર,તા.15ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે ઇન્ડિયાસ્કિલ્સ પશ્ચિમ ક્ષેત્રીય સ્પર્ધા 2025-26નો ભવ્ય પ્રારંભ થયો છે.કેન્દ્ર સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના રાજ્યમંત્રી (સ્વતંત્ર...
ગાંધીનગર : મહાશિવરાત્રીના પાવન અવસરે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગરવા ગિરનારની ગોદમાં સ્થિત સ્વયંભૂ ભવનાથ મહાદેવના દર્શન કરીને શ્રદ્ધાભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. મહાશિવરાત્રીના...
ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલુંરૂપે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષ...
ગાંધીનગર: રાજ્યમાં ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય છે. આજે રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 34થી 36 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. રાજકોટમાં...
એક સમય હતો જ્યારે મુંબઇના બોલિવુડ પર દાઉદ ઈબ્રાહિમની ડી કંપનીનો ધાક હતો. હાજી મસ્તાનથી લઇને દાઉદ સહિતના ડોનનો પ્રભાવ એટલી હદે...
ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં ફરી એક વખત પાકિસ્તાન સામે જીત મેળવી છે. આ મુકાબલામાં ભારતીય ટીમનું પ્રદર્શન એકતરફી રહ્યું હતું. પ્રથમ...
ખાલિસ્તાનના નામે મેલ મોકલાયો વડોદરા: વડોદરામાં આજે સુરક્ષા વ્યવસ્થામાં ખળભળાટ મચી ગયો હતો, જ્યારે શહેરની 19 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ...
સુરત મહાનગર પાલિકાના બજેટ પર ચર્ચા શરુ… બજેટ ચર્ચાની સાથે સાથે…. પ્રથમ વખત વંદે માતરમ્ ના પૂર્ણ ગાન સાથે સુરત મનપાની સામાન્ય...
ગાંધીનગર : ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીએ રાજ્યમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) પર વધી રહેલા અત્યાચારના મુદ્દે ભાજપ સરકાર પર...
જો તમને કહેવામાં આવે કે દુનિયામાં એક એવી કંપની છે, જે ભારત જેવા વિશાળ દેશ કરતાં પણ મોટી સંપત્તિનું સંચાલન કરે છે,...
ફતેગંજની જૈતુનનગર વસાહતમાં રાત્રે જમવાનું બનાવતી વખતે થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું; ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ વડોદરા : શહેરના...
દરેક જનરેશનને પોતાની આગવી ભાષા અને લાક્ષણિકતાઓ હોય છે જેમાં ઝેન જી 1997 થી 2011 વચ્ચે જન્મેલા અને ત્યાર બાદ આ જનરેશનનો...
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. પ્રથમ દિવસે બપોરે 12 વાગ્યે ગૃહની બેઠક મળશે અને રાજ્યપાલના સંબોધન સાથે...
ભારતની કોર્ટોમાં કુલ પાંચ કરોડ કેસ પડતર છે. જિલ્લા કક્ષાએ સરેરાશ એક જજ પાસે 2200 કેસ છે, નેશનલ જ્યુડિશિયલ ડેટા મુજબ આ...
સર્વોચ્ચ અદાલતે કિશોરીઓના માસિક ધર્મના આરોગ્યને મૂળભૂત અધિકારનો દરજ્જો આપી સમયોચિત પ્રશંસનીય ચુકાદો જાહેર કરેલ છે. ભૂતકાળમાં સર્વોચ્ચ અદાલતે આરોગ્ય સેવાનો અધિકાર...
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની 2027માં થનારી ચૂંટણી પહેલાં અનેક ઉથલપાથલ જોવા મળી રહી છે. બસપા અને કોગ્રેંસ પછી હવે વરિષ્ઠ રાજકારણી નસીમુદ્દીન સિદ્દીકી...
ચીલાવાડા બાબાદેવના દર્શન કરી પરત ફરી રહ્યા હતા પરિવારજનો
ટક્કર બાદ ટ્રેલર ચાલક વાહન મૂકીને ફરાર, વિસ્તારમાં શોકની લાગણી
જેતપુરપાવી |
જેતપુરપાવી ખાતે એક દુઃખદ માર્ગ અકસ્માતમાં ટ્રેલર ચાલકે બે બાઈક સવારોને અડફેટે લેતા બંને યુવકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યાં હોવાની માહિતી સામે આવી છે.
મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશના કઠિવાડા વિસ્તારના રહેવાસી પરિવારજનો બાઈક દ્વારા ચીલાવાડા બાબાદેવના દર્શન કરી પોતાના વતન પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન જેતપુરપાવી હાઇવે રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે પસાર થતાં સમયે પાછળથી બેફામ ગતિએ આવી રહેલા ટ્રેલર ટ્રકે બાઈક સવારોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે એક જ બાઈક પર સવાર બંને યુવકોના સ્થળ પર જ મોત નિપજ્યાં હતા. અકસ્માત બાદ ટ્રેલરનો ચાલક વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
આ દુર્ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહોને જેતપુરપાવી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર: આરીફ ખત્રી