બિહારમાં દારૂબંધી હોવા છતાં દારૂની તસ્કરીના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. સમસ્તીપુરમાં રેલવે પોલીસે એક એવા કિસ્સાનો પર્દાફાશ કર્યો છે, જેમાં...
લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ’ની નવી સિઝન શરૂ થવા જઈ રહી છે અને દર્શકોમાં તેને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે....
ઉત્તર પ્રદેશના સહારનપુર કેક્ટરેટ પરિસરમાં આવેલી મસ્જિદને લઈને મોટો વિવાદ સર્જાયો છે. પ્રશાસને કોર્ટના આદેશ બાદ મસ્જિદને ગેરકાયદેસર ગણાવીને તેના ધ્વંસની કાર્યવાહી...
દેશભરમાં જન્માષ્ટમીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. કૃષ્ણ મંદિરોમાં વિશેષ પૂજા, અભિષેક અને શણગારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે મધ્ય...
કૈલાશ માનસરોવર યાત્રા માત્ર એક ધાર્મિક યાત્રા નથી, પરંતુ ભારતની આસ્થા, સંસ્કૃતિ અને ભારત-ચીન સંબંધોના ઇતિહાસ સાથે પણ જોડાયેલી છે. તિબેટમાં આવેલા...
ક્રિકેટના ઇતિહાસમાં કેટલાક એવા બેટ્સમેન રહ્યા છે, જેમની ઘરેલુ ક્રિકેટની સિદ્ધિઓ આંતરરાષ્ટ્રીય કારકિર્દી કરતાં ઘણી મોટી રહી છે. ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માર્ક...
આજે દેશભરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે, ત્યારે અનેક રાજ્યોમાં હવામાન પણ પલટાવા જઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે...
ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન એટલે કે ISROએ અંતરિક્ષ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ISROએ શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ...
ભગવાન શ્રીકૃષ્ણની સૌથી મોટી વિશેષતા એ છે કે ભારતના અલગ-અલગ પ્રદેશો અને લોકપરંપરાઓએ તેમને પોતાના ભાવ, ભાષા અને સંસ્કૃતિ પ્રમાણે અલગ-અલગ સ્વરૂપમાં...
આજે રાત્રે 11:57થી શરૂ થશે શ્રીકૃષ્ણની પૂજાનો શુભ મુહૂર્ત, જાણો પૂજા વિધિ, સામગ્રી અને ખાસ ઉપાય આજે દેશભરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એટલે...