Home Archive by category Saurashtra (Page 3)

Saurashtra

ગાંધીનગર: આંબરડી સફારી પાર્ક (Ambardi Safari Park) માં વર્લ્ડ ક્લાસ વ્યવસ્થાઓ ઊભી કરી વિશ્વના પ્રવાસન નકશા પર એશિયાટિક લાયન (Asiatic Lion)ના દર્શનીય સ્થાન તરીકે ચમકાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે,ગીરના સાવજ માટે કુદરતી વાતાવરણમાં વિહાર કરવાની જે સુવિધા છે તેવી સુવિધા સાથે અમરેલીના ધારી નજીકના આંબરડી સફારી પાર્કને પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં
ગાંધીનગર : લદ્દાખ સરહદે એક તરફ ચીન સામે ભારતીય લશ્કર સતત સ્થિતિ પર બાજ નજર રાખી રહ્યું છે ત્યારે આજે સૌરાષ્ટ્રના સાગરકાંઠે (On the coast of Saurashtra) પાકિસ્તાન દ્વ્રારા નાપાક હરકત કરીને સૌરાષ્ટ્રની આઠ જેટલી બોટ (eight boats from Saurashtra)ને ઉપાડી જઈને તેમાં માછીમારી કરી રહેલા 45 માછીમારો પકડી લીધા છે. આ તમામ માછીમારોને કરાંચી […]
ગાંધીનગર: રાજ્ય સરકારે મંગળવારે રાજ્યના સિરામીક ઉદ્યોગો (Ceramics industry of Gujarat) ને ગેસ બિલમાં 16 ટકાની રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી મોરબી (Morbi), સુરેન્દ્રનગર (Surendranagar) અને સાબરકાંઠા (Sabarkantha)ના કુલ 1160 સિરામીક ઉદ્યોગોને ગુજરાત ગેસ કંપની લિમિટેડ (Gujarat Gas Company Limited) અને સાબરમતી ગેસ લિમિટેડ (Sabarmati Gas Ltd.) ગેસના બિલમાં
ગાંધીનગર: રાજ્યમાં આ વખતે વરસાદે (Rainfall) ધમાકેદાર બેટિંગ કરી છે જેનાં કારણે રાહતની સાથે ઘણું નુકસાન પણ થયુ છે. પરંતુ વરસાદે થોડાક અંશે રાહતનો શ્વાસ લીધો હતો. એવામાં ગત રોજ ફરી વાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી મારી અને ગતરોજ રાત્રે આઠ વાગ્યા સુધીમાં રાજયમાં પાંચ તાલુકાઓમાં 1 થી 20 મીમી વરસાદ થયો હતો. જેમાં તાપીના ડોલવણમાં […]
ગાંધીનગર : કોરોના વાયરસ (Corona Virus) માનવ શરીર પર ક્યાં ક્યાં અસર કરી રહ્યો છે ? તેનું સંશોધન કરવા હવે રાજકોટમાં કોરોનાના મૃતકોનું પોસ્ટમોર્ટમ (Postmortem) કરાશે. સોમવારે આરોગ્ય વિભાગ (Health Department)ના અગ્ર સચિવ ડો.જયંતી રવિ (Dr. Jayanti Ravi)એ કહ્યું હતું કે, આ પોસ્ટ મોર્ટમ દ્વારા કોરોના વાયરસ શરીરમાં ક્યાં અને કેવી રીતે અસર કરે છે, […]
ગાંધીનગર : બંગાળના અખાત (Bay of Bengal) પરથી સરકીને ગુજરાત પર આવેલી લો પ્રેશર સિસ્ટમ (Low pressure system)ની અસર હેઠળ ગુજરાતમા આજે રવિવારે સૌરાષ્ટ્ર – ઉત્તર ગુજરાત (Saurashtra – North Gujarat)માં ભારે વરસાદ (Heavy Rain) થયો છે. જયારે સમગ્ર રાજયમાં રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં 245 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો છે. જેમાં ગીર સોમનાથ […]
ગાંધીનગર : રાજ્યમાં આ વખતે બરાબર વરસાદી માહોલ (Rainy weather) જામ્યો છે અને વરસાદે પણ ધમાકેદાર બેટિંગ કરી છે. એવામાં ફરી વાર હવામાન વિભાગે 29 થી 31મી ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત (North Gujarat) અને સૌરાષ્ટ્ર-કચ્છ (Saurashtra-Kutch)ના કેટલાંક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે તેવી આગાહી કરી છે. વધુમાં હવામાન વિભાગે (Meteorological Department) રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર
ગાંધીનગર: રાજયમાં સોમવારે પણ સૌરાષ્ટ્ર (saurashtra) અને ઉત્તર ગુજરાત (North Gujarat)માં ભારે વરસાદ (Heavy rain)ના પગલે પૂરની સ્થિતિ પેદા થવા પામી હતી. જેના પગલે રાજયમાં આ બન્ને પ્રદેશોમાં NDRFની 13 અને સ્ટેટની એક બચાવ ટીમ સહિત 14 ટીમો બચાવ રાહત કાર્યોમાં જોડાઈ છે. બીજી તરફ રાજયમાં મોરબી, સાબરકાંઠા (Sabarkantha) અને તાપીમાં જુદી જુદી ઘટનાઓમાં 7 […]
ગાંધીનગર: અરબી સમુદ્રમાં આકાર પામેલી અપર એર સરકયૂલેશનની સિસ્ટમ (System of upper air circulation) ની અસર હેઠળ મંગળવારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ (Heavy rains in Saurashtra) થયો છે. ખાસ કરીને દ્વારકાના ભાણવડ (Bhanwad) તાલુકામાં છ ઈંચ વરસાદ થયો છે. એકંદરે 31 તાલુકાઓમાં 6થી 1 ઈંચ જેટલો વરસાદ થયો છે. સરેરાશ મંગળવાર સાંજ સુધીમાં રાજયમાં 52 કરતા […]
ગાંધીનગર: રાજ્યમાં ચોમાસુ ધીરે ધીરે જામતું જાય છે. રવિવારે રાજ્યમાં અમરેલી (Amreli) ના વડિયામાં 3 ઈંચ કરતાં વધુ વરસાદ (Rainfall) પડ્યો હતો. જ્યારે રાજ્યમાં 62 તાલુકાઓમાં હળવો વરસાદ (Light rain) પડ્યો હતો. વડિયામાં 3 ઈંચ ઉપરાંત ખેડાના મહુધામાં (In Mahudha of Kheda) 2 ઈંચથી વધુ, રાજકોટ (Rajkot)ના કોટડા સાંગાણીમાં 2 ઈંચ, દ્વારકા (Dwarka) ના ભાણવડમાં […]