ઓટલા પર મુકેલા ટ્રેક્ટરને લઈ ઉશ્કેરાટ બાદ મારામારીઇજાગ્રસ્તને ૧૦૮ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયોકાલોલ | અલાલી ગામ ખાતે ઓટલા પર મુકેલા ડીજે...
ગોધરા ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર હતા બંને આરોપીગોમા નદી બ્રિજ પર વાહન ચેકિંગ દરમિયાન કાલોલ પોલીસની સફળ કાર્યવાહીકાલોલ | કાલોલ...
મિત્રતાના નાતે આપેલા ઉછીના અંગે પૂરતા પુરાવા રજૂ ન થતાં ફરિયાદ કમજોર પડીકોરા સહીવાળા ચેકનો દુરુપયોગ થયાનો બચાવ પક્ષનો દાવો કોર્ટે માન્ય...
એલસીબીની પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહીમોબાઇલ અને રોકડ સાથે જુગારધારા હેઠળ ગુનો નોંધાયોકાલોલ, તા. ૨૫ચાલી રહેલી IPL ક્રિકેટ મેચ દરમિયાન ઓનલાઈન...
કાલોલ, તા. 24/04/2026કાલોલ તાલુકાના વરવાળા ગામના ગમીરપુરા વિસ્તારમાં એક સગીરાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો...
ફરિયાદી વકીલ અને સાથીઓએ ગાયને છોડાવી બચાવી; આરોપીઓ અંધારાનો લાભ લઈ ફરારકાલોલ: કાલોલ તાલુકાના કંડાચ ગામ નજીક નદીના પુલ પાસે નંબર પ્લેટ...
🔹 આચારસંહિતા પાલન અને કાયદો-વ્યવસ્થા જાળવવા કડક સૂચનાઓ🔹 સાયબર ફ્રોડથી સાવધાન રહેવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા ગ્રામજનોને સમજણ(પ્રતિનિધિ) કાલોલ, તા. 13સ્થાનિક...
વિકાસ કામો અને ગ્રાન્ટની વિગતો માંગતા પંચાયત વહીવટ પર સવાલો ઊભા થયા સરપંચ પર પક્ષપાત, દબાણ અને ગેરરીતિના આક્ષેપોથી ગામમાં ચકચાર(પ્રતિનિધિ) કાલોલ,...
પાવાગઢ દર્શન કરવા આવ્યા હતા, પરત ફરતી વખતે રાત્રે વેજલપુર નજીક આવેલી હોટલ ગ્રાન્ડ એકતા ખાતે જમવા માટે રોકાયા હતા કાલોલ: પાવાગઢ...
વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂ. 9.89 લાખની ચૂકવણી પર સવાલ, ઉચ્ચસ્તરીય તપાસની માંગ ઉઠીકાલોલ: કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં મનરેગા યોજનાના...