જાન્હવી કપૂર કેવી એકટ્રેસ-સ્ટાર છે તે ચર્ચવા પહેલાં એવું ચર્ચી શકાય કે તેનામાં ભવિષ્યની ટૉપ હીરોઈન બનવાનું ગાંભીર્ય અને ધૈર્ય છે. બીજી...
ફિલ્મોદ્યોગવાળા કોઈની જન્મશતાબ્દી ઉજવતા નથી, બાકી ઉજવવી હોય તો કે.આસીફની તેઓ ઉજવી શકે. 14 જૂન 1922માં જન્મેલા કે.આસિફ એક જ ફિલ્મ બનાવી...
પશ્મીના પરિવારનું નામ ‘રોશન’ કરશેશન સંગીતકાર હતા. તેમના બે દિકરામાંથી એક રાકેશ રોશન અભિનેતા અને પછી નિર્માતા-દિગ્દર્શક બન્યા અને બીજા દિકરા રાજેશ...
સબા કરીમ સાથેનો ઋતિકનો સંબંધ મેરેજ સુધી જશે તો લાગે છે કે તેના જીવન માટે અત્યારના તબક્કે થવું જોઈતું સારું થશે. હવે...
‘પ્યાર કા પંચનામા’ સોનાલી સેગલની પહેલી જ ફિલ્મ અને સફળ ગઇ, ત્યારથી તે ઘણાની નજરમાં વસી છે. ‘વેડિંગ પુલાવ’ ‘પ્યાર કા પંચનામા...
jશ્મિકા મંદાના હિન્દી ફિલ્મની મોટી સ્ટાર બની શકે છે? ‘પુષ્પા – ધ રાઈઝ’ની જબરદસ્ત સફળતા પછી અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના બંને...
આજે તો એવો એક પણ દિવસ નહીં હશે કે લતા મંગેશકરના નામ ઉચ્ચારાયા વિના કોઈ રેડિયો રહી શકે. કદાચ કોઈ એટલે જ...
સિધ્ધાર્થ મલ્હોત્રા અત્યારે ખાસ પ્રકારની તાણ અનુભવી રહ્યો છે અને તેનું કારણ ‘શેરશાહ’ ફિલ્મે તેને સફળતા અપાવી તે છે. એક મોટી સફળતા...
હમણાં લગભગ દર અઠવાડિયે એકાદ ગુજરાતી ફિલ્મ રજૂ થાય છે. આ અઠવાડિયે ‘ઘંટડી’ રજૂ થશે. હા, અલ પ્રકારના શીર્ષકવાળી ફિલ્મ છે, જેમાં...
નામ તો નેહા મહેતા છે પણ અંજલી તારક મહેતા કહો તો ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ના ચાહકો તેમને તરત ઓળખશે. મૂળ પાટણ પણ...