વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની મેટાના લોકપ્રિય પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં અચાનક સર્જાયેલી ટેક્નિકલ ખામીએ લાખો યુઝર્સને મુશ્કેલીમાં મૂકી દીધા હતા....
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ દુનિયાભરમાં ઝડપથી વધી રહ્યો છે. બેંકિંગ, શિક્ષણ, આરોગ્ય, સોશિયલ મીડિયા અને ઓફિસના કામોમાં AI હવે મહત્વની ભૂમિકા ભજવી...
ઇન્સ્ટાગ્રામ પોતાના યુઝર્સને વધુ સારો અને વ્યક્તિગત અનુભવ આપવા માટે એક મહત્વપૂર્ણ ફિચર લઈને આવી રહ્યું છે. કંપનીએ ‘Your Algorithm’ નામના નવા...
નવા જ્ઞાન સહાયકોની ભરતી પૂર્ણ ન થાય ત્યાં સુધી જૂના સહાયકો યથાવત્ રહેશે કાર્યરત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની અછત વચ્ચે...
છેલ્લી તારીખે સર્વર ઠપ્પ થતાં અરજી પ્રક્રિયા ખોરવાઈ, વિદ્યાર્થીઓમાં ભારે રોષલોગિનથી લઈને પેમેન્ટ સુધી ટેકનિકલ ખામીઓનો માર; ડેડલાઈન વધારવાની ઉઠી જોરદાર માંગ(પ્રતિનિધિ),...
2010 પહેલાં નિમાયેલા અને પાંચ વર્ષથી વધુ સેવા બાકી ધરાવતા શિક્ષકોને લાગુ પડશે નિયમTET પાસ નહીં કરે તો નોકરી અને પ્રમોશન પર...
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આજે આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે. ઓફિસના કામથી લઈને અભ્યાસ, ફોટો એડિટિંગ, વીડિયો જનરેશન અને માહિતી મેળવવા...
6 જૂન સુધી કરી શકાશે અરજી,નિર્ધારિત સમય મર્યાદા બાદ કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહીં : પરિણામમાં ગુણ ઓછા આવ્યા હોય કે ભૂલ...
ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના ગુણના આધારે તૈયાર થશે મેરિટ લિસ્ટ, 3 જૂને ફી ભરવાની રહેશે ખાલી બેઠકો માટે 3-4 જૂને કેન્દ્રીય ફોર્મ...
શાળા સંચાલક મહામંડળની ઉગ્ર રજૂઆત, નવા ગુણપત્રકો આપવાની માંગપરિણામ બાદ લાંબો વિલંબ પણ મુદ્દો બન્યો, પરિણામના દિવસે જ વિતરણ કરવાની માંગણી (પ્રતિનિધિ)...