અધિક નોંધણી સર નિરીક્ષકની જૂની કચેરીના દરવાજાની પ્લાય તોડી પંખા અને LED લાઇટ ચોરી ગયાનવી જગ્યાએ કચેરી શિફ્ટ થતાં રીનોવેશન ચાલતું હોય...
શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહી મહાપર્વ, મહિલાઓ-યુવા મતદારોમાં ખાસ ઉત્સાહ શાહીથી શોભી આંગળીઓ, મતદાન મથકો પર વ્યવસ્થાના વખાણ વડોદરા, તા. 30: 145-માંજલપુર વિધાનસભા બેઠકની...
દૃશ્યો વાયરલ થતાં ગૌરક્ષકોમાં આક્રોશ યોગ્ય ખોરાક, પાણી અને સારવારના અભાવના આક્ષેપ વડોદરા, તા. 30: શહેરના પ્રતાપનગર બ્રિજ નીચે આવેલી પાંજરાપોળમાં પશુઓની...
વડોદરા, તા. 30: 145-માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન શરૂ થયું છે. મતદાનના પ્રથમ બે કલાકમાં...
ભવન્સ હાઈસ્કૂલ મતદાન મથક ખાતે વડીલ મતદારોમાં અનેરો ઉત્સાહ: ચૂંટણી તંત્ર દ્વારા સુદ્રઢ વ્યવસ્થા*વડોદરા: વડોદરા શહેરમાં સમાવિષ્ટ ૧૪૫-માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી અંતર્ગત...
મધ્યસ્થ જેલની બેરેકમાં અચાનક થયેલી ઝડતીમાં કાચા આરોપી પાસેથી સીમકાર્ડ વગરનો મોબાઇલ જપ્ત ફોન જેલમાં પહોંચ્યો કેવી રીતે..? પોલીસ તપાસમાં અનેક રહસ્યો...
181 અભયમની ટીમે કાઉન્સેલિંગ સાથે પ્રેમ, વિશ્વાસ અને સમજાવટ કરી પરિવાર ફરી એક કર્યો વડોદરા તા 28વડોદરામાં એક એવો સંવેદનશીલ કિસ્સો સામે...
ગોવાથી ફાલના જતી શ્રી ગંગાનગર એક્સપ્રેસમાં બની ચોંકાવનારી ઘટના અમદાવાદ પહોંચતા પહેલાં લેડીઝ પર્સમાંથી દાગીનાનું બોક્સ ચોરાયાની આશંકા વડોદરા તા 28 ચાલતી...
વડોદરા, વાસદ, આણંદ રૂટ પર બસોની અછતથી હાલાકી, સાંકરદા પાસે સતત બીજી વખત ચક્કાજામ, નંદેશરી પોલીસનો કાફલો દોડી આવ્યો બસ આપો અથવા...
૬ વોન્ટેડ, ૬૮૫ કીલો ગૌમાસ અને ૧૩ જીવંત ગૌવંશ જપ્તકાલોલ તા ૨૮/૦૭/૨૬સોમવારે એક તરફ કાલોલ સ્થિત કામધેનુ ગૌશાળા ખાતે ‘ગૌ સન્માન આહ્વાન...