વાસદ નજીક બનેલી કરુણ ઘટનાથી પંથકમાં અરેરાટી, આપઘાત પાછળનું રહસ્ય અકબંધ, પોલીસ તપાસ તેજ (પ્રતિનિધિ), વડોદરા. તા.4 વડોદરા :- વાસદ નજીક પસાર...
જનતા શાસનથી થાકી ગઈ હોવાથી પરિવર્તન અનિવાર્ય બન્યું હોવાનો સંગઠનનો સૂર; પશ્ચિમ બંગાળની ઘટનાઓના ઘેરા પ્રત્યાઘાત વડોદરા: પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાક સમયથી...
ટ્રાન્સફર કરેલા રૂપિયા નકલી વેબસાઈટ એકાઉન્ટમાં નફા સાથે રૂ. 39 લાખ બતાવી ઠગોએ યુવકને લલચાવ્યો, માત્ર રૂ. 16 હજાર જ પરત કર્યા...
મ્યુનિસિપલ કમિશનરની ટીમ દ્વારા સરદારધામ રૂટનું નિરીક્ષણ; ગેરકાયદે દબાણો હટાવવા એન્ક્રોચમેન્ટ વિભાગને લીલી ઝંડી વડોદરા: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સમયમાં વડોદરાના...
પવનના જોરદાર ઝાટકાથી નાવડી બેલેન્સ ગુમાવતા બન્ને પાણીમાં ગરકાવબીજા દિવસે મૃતદેહ તરતા મળ્યા; પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યોહાલોલ, તા. 4 મે હાલોલ...
મોબાઈલ રિપેરિંગની દુકાન ચલાવતા પિતાના પુત્રની ઝળહળતી સિદ્ધિ(પ્રતિનિધિ) વડોદરા, તા. 4કહેવાય છે કે મજબૂત ઈચ્છાશક્તિ અને અવિરત મહેનત હોય તો આર્થિક પરિસ્થિતિ...
ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર : ગુજકેટમાં એ ગ્રુપમાં 695 વિદ્યાર્થી અને બી ગ્રુપમાં 764 વિદ્યાર્થીઓએ 99થી...
સાત રાઉન્ડના અંતે ભાજપને 25 હજાર અને કોંગ્રેસને 18 હજાર મત મળ્યાં આણંદ. આણંદની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરીમાં ભાજપ આગળ દેખાઇ...
પત્ની તરીકે રાખવાની ખાતરી આપી સંબંધ સ્થાપ્યાનો આક્ષેપ, ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપી(પ્રતિનિધિ) શિનોર, તા. ૩શિનોર તાલુકાના બરકાલ ગામના પૂર્વ સરપંચ...
સિટી બસ સ્ટેન્ડ પાસે 4:15 વાગ્યે અકસ્માત, ગંભીર ઇજાથી ઘટનાસ્થળે જ મોત મહિલાની ઓળખ અંગે તપાસ શરૂ, ફરાર કારચાલકની શોધખોળ તેજ(પ્રતિનિધિ) વડોદરા,...