પહેલા વરસમાં બે ચાર મહિના ક્રિકેટ મેચ રમાતી હતી. સાંજે ૫ વાગે મેચ પુરી થઈ જતી. હવે રાતદિવસ ક્રિકેટમેચ બારેમાસ રમાય છે....
તાજેતરમાં અડાલજ નહેર પાસે કેલી ખૂનમાં સાયકો કિલર વિપુલને રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ લઈ ગ? ??? ??ઈ હતી ત્યાં તેણે પોલીસ કનેથી સર્વિસ રિવોલ્વર...
એક દિવસ શિષ્યોએ ગુરુજીને પૂછ્યું, ‘‘ગુરુજી, તમે અમને શીખવાડ્યું છે કે પાપ કરવું નહિ અને પુણ્ય કરતાં રહેવું. પાપ કરવું ન જોઈએ...
ઉત્તર પ્રદેશમાં ગુનાખોરી બેફામ હતી ઠેર ઠેર માફિયાઓનું રાજ નહીં પરંતુ રીતસરનું શાસન હતું. બહેની દીકરીઓ જ્યાં સુધી ઘરે નહીં પહોંચે ત્યા...
ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાનાં સૂત્રો ધારણ કર્યાં ત્યારથી જાણે કે ભારત અને અમેરિકાના સંબંધો ઉપર ગ્રહણ લાગ્યું છે. પહેલાં તો ભારતમાંથી અમેરિકામાં થતી...
આવકના સોર્સ ઘટતા જાય છે. ટેક્ષ ભરવો કોઇને ગમતો નથી. જે લોકોને ટેક્ષ ભરવાનો આવે છે તે છૂટકારો માંગે છે. ઘરનાં બાળકોને...
ગૌરવ અને મિથ્યાભિમાન વચ્ચે ઘણો ફરક છે, પરંતુ ભારતની પ્રજા અને પોલિટિશ્યનો તે ભેદ સમજી શકતા નથી. જે સમજે છે તે ચૂપ...
મુખવાસ સમાન પાન ખાવાના શોખીનો ઘણાં છે. નિર્દોષ મસાલા પાન ઉપરાંત હાનિકારક તમાકુનાં પાન, ડ્રગ્સમિશ્રિત પાન ચાવનારા પણ કુટેવ ધરાવે છે. મહિલાઓ...
ફટાકડા પર દિલ્હીમાં પ્રતિબંધ લગાવવાની જાહેર હિતની એક અરજી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયમૂર્તિએ એવી ટકોર કરી છે કે આ નીતિ માત્ર દિલ્હીનાં...
2025ની નવરાત્રિ ગુજરાત માટે ‘હાઈટેક’ નવરાત્રિ બની છે! એસી કે વોટરપ્રુફ ડોમો, ઝાકઝમાળ રોશનીવાળા સ્ટેજોને લઈને નહીં પરંતુ અદ્યતન જાસૂસી ઉપકરણોને લઈને...