પાટણ: પાટણના (Patan) વેરઈ ચકલા વિસ્તારમાં આજે સવારે ભરબજારમાં ખૂની ખેલ રમાયો હતો. જેમાં સગા મામાના છોકરાએ જ ફોઈના છોકરાને મોતને ઘાટ...
અમદાવાદ: ગુજરાત (Gujarat) સરકારે મહેસૂલી નિયમોમાં (Revenue Rules) ફેરફારો કર્યો છે. સખાવતી હેતુસર જમીન તબદીલી સ્ટેમ્પ ડ્યૂટીમાં (Stamp duty) રાહત મળશે. આ...
મુંબઈ: ફિલ્મ (Film) અને ટીવીના (TV) જાણીતા એક્ટર (Actor) મિથિલેશ ચતુર્વેદીનું (Mithilesh Chaturvedi) આજે સવારે નિધન થઇ ગયું છે. માધ્યમોના કહેવા પ્રમાણે...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બાદ કોંગ્રેસ (Congress) પાર્ટીએ સોશિયલ મીડિયા (Social Media) હેન્ડલ પર પોતાનો પ્રોફાઇલ ફોટો બદલ્યો...
અઝરબૈજાન: ચીન (China) અને તાઈવાન (Taiwan) વચ્ચે હાલ ખૂબ જ તણાવભર્યો માહોલ છે. ચીન અને તાઈવાન યુદ્ધના (War) ખતરાની વચ્ચે વિશ્વના (World)...
વડોદરા: વડોદરાના (Vadodara) ડેસરમાં (Desar) વર્ષોથી રહેતા મૂળ ઉત્તરપ્રદેશના (UP) પરિવારમાં મહિલાએ એક એલિયન (Alien) જેવા બાળકને (Baby) જન્મ (Birth) આપતા પરિવાર...
પોલેન્ડ: બોલિવૂડ (Bollywood) અને હોલીવુડ (Hollywood) સ્ટાર (star) દેશી ગર્લ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ સામાજિક કાર્યોમાં પણ...
સુરત: સુરતના (Surat) હજીરા (Hajira) વિસ્તારમાં અનેક મહાકાય ઉદ્યોગો આવેલા છે. અહીં કેટલીક મલ્ટિનેશન કંપનીઓ તેમની કેટલીક ચીજવસ્તુઓ તેમજ મશીનરીનું ઉત્પાદન પણ...
સુરત: પાલનપોર (Palanpor) ફાયર સ્ટેશનની (Fire Station) સામે સિદ્ધિવિનાયક હાઇટ્સમાં ચોથા માળે ગલેરીનો દરવાજો લોક થઇ જતા એક વૃદ્ધા ફસાઇ ગયાં હતાં....
અમદાવાદ: બોટાદ (Botad) લઠ્ઠાકાંડમાં (Laththakand) SITની ટીમ સર્ચ ઓપરેશ હાથ ધર્યું છે. ત્યારે હવે AMOS કંપનીમાંથી કેમિકલ (Chemical) નીક્ળ્યું હોવાનું તપાસમાં સામે...