Home Articles posted by Online Desk11
નવી દિલ્હી: દેશમાં હાલ લોકોની ચિંતાનું કારણ છે કોરોના અને લોકોની નજર છે કોરોના વેક્સિન (Corona Vaccine) પર અને સવાલ છે કે કોરોના વેક્સિન ક્યારે ઉપલબ્ધ થઈ રહેશે. જો કે દેશમાં કોરોના વેક્સિનને લઈને સારા સમાચાર છે જેથી લોકો માટે રાહતનો શ્વાસ છે. પરંતુ હવે ફરી વાર આ વાયરસે (Corona Virus) ચિંતા વધારી છે. વિશ્વને […]
નવી દિલ્હી: ખેડૂત આંદોલનનો આજે 27મો દિવસ છે. ખેડૂતો સરકાર દ્વારા લાગૂ કરાયેલા કૃષિ કાયદાથી નારાજ છે, બીજી રીતે કહીએ તો તેઓ આ કાયદાથી અસુરક્ષિત અનુભવી રહ્યા છે. તેથી કૃષિ કાયદાને જ્યાર સુધી સરકાર રદ નહીં કરે ત્યાં સુધી ખેડૂતો પીછેહટ થવાના મૂડમાં દેખાઈ રહ્યા નથી. ખેડૂતોએ સરકાર સાથે વાતો કરી પરંતુ રિઝલ્ટ શૂન્ય. ઘણા […]
નવી દિલ્હી: દેશમાં કોરોનાનો પ્રભાવ હવે સમાપ્ત થતો દેખાઈ રહ્યો છે કારણ કે સપ્ટેમ્બર માસ સુધી ક્યાં લાખ – પોણા લાખ કેસો દિનપ્રતિદિન નોંધાઈ રહ્યા હતા અને હવે તે કેસોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં હવે 30 હજારથી ઓછા કેસો નોંધાઈ રહ્યા છે જે દેશવાસીઓ માટે રાહતનાં સમાચાર છે તો બીજી તરફ કોરોના […]
નવી દિલ્હી: ચીનનાં વુહાન શહેરમાંથી સમગ્ર વિશ્વમાં પ્રસરેલા કોરોના વાયરસે (Corona Virus) દેશમાં પણ આતંક મચાવ્યો જેનાં કારણે અત્યાર સુધી અહીં 1 કરોડથી પણ વધુ લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. જો કે વિશ્વમાં સૌથી વધુ કોરોનાગ્રસ્ત (Corona Pandemic) દેશ અમેરિકા છે જ્યાં કેસો અને કોરોનાનો ભોગ બનેલા દર્દીઓની સંખ્યા વધુ છે તો ભારત માટે […]
નવી દિલ્હી: વિશ્વમાં કોરોના વાયરસ (Corona Virus) નાં કુલ 7 કરોડ 70 લાખથી વધુ લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે એવામાં હવે બ્રિટન (Britain) બાદ ઇટલી (Italy) માં કોરોના વાયરસનો એક નવો સ્ટ્રેન મળી આવ્યો છે. થોડાક દિવસોમાં કોરોનાને લઈને સારા સમાચારો આવી રહ્યા હતા. એવામાં વેક્સિનની સાઈડ ઇફેક્ટ (Side effects of the vaccine) અને […]
નવી દિલ્હી: ખેડૂતોનાં આંદોલન (Farmer Protest) ને હવે એક મહિનો થવા આવ્યો છે છતાં ખેડૂતોનાં સમસ્યાનું નિરાકરણ (Solving the problem of farmers) હજી સુધી આવ્યું નથી. આજે ખેડૂત આંદોલનનો 27મો દિવસ છે અને રાજધાની દિલ્હી (The capital is Delhi) માં ખેડૂતો કાતિલ ઠંડી વચ્ચે કૃષિ કાયદા (Agricultural law)ને લઈને સરકાર સામે વિરોધ (Protest against the […]
નવી દિલ્હી: ભારતીય ટીમની આ હાર પચાવી શકાય તેમ નથી કારણ કે ભારતીય ટીમે ટેસ્ટ મેચમાં વિશ્વન સૌથી ન્યૂનતમ સ્કોર પોતાના નામે કર્યો છે અને આ ખરાબ રેકોર્ડ ભારતે પોતાના જ જૂના રેકોર્ડને બ્રેક કરીને બનાવ્યો છે. આ પહેલા ભારતે 1974માં લોર્ડસનાં મેદાન પર ઇંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી ઓછા 42 રન બનાવ્યા હતાં. તે પહેલા 1947માં […]
નવી દિલ્હી: દેશમાં કોરોનાના કેસ (Corona Case) 1 કરોડને વટાવી ચૂક્યા છે અને 1 લાખ 45 હજાર લોકો આ વાયરસનો ભોગ બન્યા બાદ હવે ભારતમાં પણ કોરોના વેક્સિન (Corona Vaccine) ને લઈને તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ચૂકી છે. ભારતમાં તૈયાર થનારી વેક્સિનનાં પણ તમામ ટ્રાયલ સફળ રહ્યા છે. બીજી તરફ સરકારે કોરોના વેક્સિનને લઈને સ્ટોરેજ, […]
નવી દિલ્હી: પિંક બોલ ટેસ્ટમાં ભારત લગભગ હારની કગાર પર નજરે પડી રહ્યું છે. શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયન બોલરો ભારતીય ટીમ પર હાવી નજરે પડી રહ્યા હતા. ત્રીજા દિવસનાં પ્રથમ સેશનની વાત કરીએ ભારતીય ટીમને ક્રિઝ પર રોકાઇ શકવામાં અસમર્લાથ લાગી રહી હતી. એક પછી એક ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયન બોલરોને પોતાની વિકેટ ક્રિસમસની ગિફ્ટ સમજીને આપી છે. […]
હાલ ભાજપ પ. બંગાળ તરફ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે કારણ કે થોડાક દિવસોમાં અહીં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે અને આ ચૂંટણી પહેલા ભાજપ મમતાનાં ગઢ બંગાળમાં એન્ટ્રી શરૂ કરી દીધી છે. જેપી નડ્ડા બાદ હવે અમિત શાહ બંગાળનાં પ્રવાસે છે અને શાહનો આ પ્રવાસ ટીએમસી માટે ભારે પડી શકે છે. તેનું ઉદાહરણ તો પાર્ટીનાં […]