Home Articles posted by Ramchandra Guha
મને જે એક સૌથી નોંધપાત્ર વ્યકિત મળી તે મદ્રાસના સાહિત્યના એક પ્રાધ્યાપક હતા જે કલેકટેડ વર્કસ ઓફ મહાત્મા ગાંધીના મુખ્ય સંપાદક બન્યા. ઇ.સ. 1896 ની તા. ત્રીજી ડિસેમ્બરે પુડુકોટાઇ ગામમાં જન્મેલા કે. સ્વામીનાથનની જન્મ શતાબ્દીએ મેં તેમને માટે ‘હિંદુ’માં એક જીવનચરિત્ર સમાન લેખ લખ્યો હતો અને ‘એન એંથોપોલોજિસ્ટ અમંગ ધ માર્કિસફેટસ એન્ડ અધર એસેઝ’ નામના […]
૧૯૯૫ માં બોમ્બેનું નામ બદલી મુંબઇ રાખવામાં આવ્યું અને તેને પગલે ઇમારતો, શેરીઓ, બગીચાઓ, રેલવે સ્ટેશનોનાં નામ બદલવાનો શહેરમાં પવન ફૂંકાયો. આમ છતાં કેટલાક સદ્‌ગત વિદેશીઓને ઇતિહાસની કચરા પેટીમાં જવામાંથી મુકિત મળી. તેમાં એનીબેસંટ અને બી.જી. હોર્નિમનનો ખાસ સમાવેશ થાય છે. મને શંકા છે કે મુંબઇ જ નહીં, મોટા ભાગના ભારતમાં હોર્નિમેન કરતાં એની બેસંટનો […]
રાજ્યોનાં પુનર્ગઠન પંચે ભારત સરકારને 1955ના સપ્ટેમ્બરમાં આપેલો હેવાલ સૌથી વધુ એ કારણસર યાદ રાખવો પડશે કે તેણે ભલામણ કરી હતી કે રાજ્યોનીસ રહદ ભાષાકીય ધોરણે ફરીથી આંકવી જોઇએ. હું રહું છું તે કર્ણાટક જેવા રાજયો આ પંચની ભલામણને કારણે અસ્તિત્વમાં આવ્યા, જેના દ્વારા ચાર અલગ અલગ વહીવટી પ્રદેશમાં પથરાયેલા કન્નડ ભાષી લોકો એક એકત્રિત […]
૧૯૩૧ માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વાર્ષિક સભા કરાંચીના બંદર શહેરમાં યોજાઇ હતી. વલ્લભભાઇ પટેલ પ્રમુખપદે ચૂંટાયા હતા. પોતાની પ્રવચનના પ્રારંભમાં જ વલ્લભભાઇ પટેલે કહ્યું કે તમે કોઇ પણ ભારતીય ઝંખે તે સર્વોચ્ચ પદ પર એક સામાન્ય ખેડૂતને બેસાડયો છે. હું જાણું છું કે પ્રથમ સેવક તરીકે તમે મારી કરેલી પસંદગી મેં જે કંઇ નાનું કામ […]
અન્ય તમામ ભારતીયોની જેમ હું પણ એવું માનીને મોટો થયો છું કે 15 મી ઓગસ્ટ એ દિવસ છે, જયારે 1947 માં સ્વતંત્ર ભારતની પ્રથમ સરકાર કાર્યરત થઇ. મારા મનમાં 15 મી ઓગસ્ટ, 1947 સાથે 15 ઓગસ્ટ, 1942 પર જોડાઇ છે. આ દિવસે મહાદેવભાઇ દેસાઇ કેદખાનામાં મૃત્યુ પામ્યા હતા. મહાદેવભાઇ દેસાઇ ન હોત તો ભારત દેશ […]
મે મહિનામાં ત્રણ નોંધપાત્ર ભારતીયોનો દેહાંત થયો. આ ત્રણે ગાંધીજીથી ખાસ્સા પ્રભાવિત થયા હતા. ભલે તેઓ અલગ અલગ ભૌગોલિક પર્યાવરણમાં રહેતા હતા અને જુદી જુદી રીતે ‘ગાંધીવાદ’ વ્યકત કર્યો હતો. આ ત્રણમાંથી એક 80 ની ઉપર, બીજા 90 ની ઉપર અને ત્રીજા 100 ની ઉપર હતા. આપણે તેમના મૃત્યુનો શોક વ્યકત કરવા સાથે ઉજવણી પણ […]
આ માસના પૂર્વાર્ધમાં આયુષ મંત્રાલયે કોરોનાની કટોકટીમાં રોગ પ્રતિકારક શકિત કઇ રીતે વધારવી તે અંગે સવિસ્તર સલાહ-સૂચનો આપ્યાં. મંત્રાલયે ખાસ ભલામણ કરતાં જણાવ્યું કે સવારે બંને નસ્કોરામાં તલનું તેલ, કોપરેલ કે ઘી લગાડો. આમ છતાં કોઇને નાકમાં આ બધા પદાર્થો નાંખવાનું નહીં ગમે તો મંત્રાલયે બીજો વિકલ્પ આપ્યો છે. એક ચમચો તલનું તેલ કે કોપરેલ […]
હું બ્રિટીશ નારીવાદી અને કેળવણીકાર મહિલા ડોરા રસેલના સંસ્મરણ વાચી રહ્યો છું. આ સંસ્મરણો ત્રણ ભાગમાં પ્રસિધ્ધ થયા છે અને મેં તેમાંથી હજ પહેલો ભાગ જ વાચ્યો છે. તેમાં ડોરાના એડવર્ડ કાળના ઇંગ્લેન્ડમાં ઉછેર, કેમ્બ્રિજમાં તેની કેળવણી, જાતીય સમાનતા માટેના તેના વિચારોનું ઘડતર, તેણે સ્થાપેલી પ્રયોગાત્મક શાળાઓ અને તેજસ્વી અને વિવાદાસ્પદ ફિલસૂફ બ્રર્ટાન્ડ રસેલ સાથેના […]
નરેન્દ્ર નામે એક રાજા હતો. તે એક મસમોટા સામ્રાજય પર શાસન કરતો હતો – ઘરથી માંડીને હિંદુઓના સૌથી પવિત્ર મંદિર સુધી. તેના વંશ અને આ મહાન મંદિરના આશ્ચયદાતા હોવાથી તેમને લોકો દૈવી સ્વરૂપ માનતા હતા. છતાં તેને સંતોષ નહોતો. તેણે પોતાના પુરોગામી રાજાઓ કરતાં વિશિષ્ટ સ્થાન પામવા અને અનુગામી રાજાઓને પણ નહીં મળે તેવું માન […]
‘ફાઇનાન્શિયલ ટાઇમ્સ’માં તાજેતરમાં આવેલા એક લેખમાં મે ૨૦૧૪ મા’ નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા પછી ગુજરાતના એક વેપારીની સંપત્તિમાં કેવો આશ્ચર્યજનક ઉછાળો આવ્યો છે તેની નિષ્પક્ષ અને તટસ્થ વિગત આપવામાં આવી છે. એ લેખના એક ફકરામાં લખ્યું છે: ‘નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે તેઓ ગુજરાતમાંથી નવી દિલ્હી અદાણીના ખાનગી જેટ વિમાનમાં ગયા હતા જે તેમના […]