એક કુટુંબનાં બધાં કુટુંબીજનો યાત્રાએ જવા નીકળ્યાં.એક બસ જ ભાડે કરી લીધી હતી.યાત્રાધામમાં પહોંચીને દર્શન કરે અને બસમાં મુસાફરીમાં યુવાનો પાછળની સીટમાં...
એક યુવાનને પોતાના બાપ દાદાના પૈસાનું બહુ અભિમાન હતું.પાણીની જેમ પૈસા વાપરે અને જે મળે તે બધાના અપમાન કર્યા વિના આગળ વધે...
ગુરુજી વહેલા શિષ્યોને લઈને ટહેલવા નીકળ્યા અને ટહેલતાં ટહેલતાં પ્રકૃતિના સૌન્દર્યને નિહાળતાં ગુરુજીએ કહ્યું, ‘શિષ્યો, આજે હું તમને પ્રકૃતિના નિયમ સમજાવીશ અને...
એક સ્ત્રીને વર્ષોથી કોઈ બાળક ન હતું.બધાના મ્હેણાં ટોણાં સાંભળતી સ્ત્રી બધા વ્રત જપ કરતી.બાધા-આખડી અને માનતાઓ પણ રાખતી, પણ કોઈ ફળ...
એક દિવસ આશ્રમમાં અમુક શિષ્યો ગુરુજી પાસે એક પ્રશ્ન લઈને આવ્યા.શિષ્યોએ પૂછ્યું, ‘ગુરુજી, આમ તો કહેવાય છે કોઈને પણ ભાગ્યમાં જે લખ્યું...
એક વિચારકને એક યુવાને આવીને પૂછ્યું, ‘તમે મહા જ્ઞાની છો અને હંમેશા ખુશ દેખાવ છો.સામાન્ય ઘર,સામાન્ય કપડાં છે.જે લોકો આવે તેમને પ્રેમથી...
એક દિવસ એક શિષ્યે ગુરુજીને પૂછ્યું, ‘ગુરુજી,મનમાં એક પ્રશ્ન છે. આજ્ઞા આપો તો પૂછું?’ગુરુજીએ કહ્યું, ‘પૂછ વત્સ.’શિષ્ય બોલ્યો, ‘ગુરુજી, આપ કહો છો...
એક દંપતી કિંજલ અને કેયુરના લગ્નનાં દસ વર્ષ બાદ એક દીકરી જન્મી, નામ પડ્યું કિયા. આટલા વર્ષે બાળક થયું એટલે સ્વાભાવિક જ...
એક દિવસ ગુરુજીએ પ્રાર્થના બાદ પ્રવચનમાં એકાગ્રતા વિષે સમજાવતાં કહ્યું, ‘જીવનના દરેક ક્ષેત્રમાં એકાગ્રતા બહુ જરૂરી છે. ધ્યાન કરો, ભક્તિ કરો, વિદ્યા...
આ એક વાક્ય યાદ રાખવા જેવું અને રોજ સતત બોલતાં રહેવા જેવું છે. વાક્ય છે ‘યુ આર યુનિક.’એક નાનકડી છોકરી ૮ વર્ષની...