National
ઓવૈસી-ચંદ્રશેખર આઝાદે બનાવ્યો ‘સોશિયલ ચેન્જ ફ્રન્ટ’, શું 2027માં સપાની વોટબેંકમાં પડશે ગાબડું?
ઉત્તર પ્રદેશની 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) અને ચંદ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)એ હાથ મિલાવીને...