Sports
વિશ્વભરના વિરોધ બાદ FIFAએ લીધી યુ-ટર્ન, વર્લ્ડ કપમાં ખાનગી કંપનીઓને ભાગીદાર બનાવવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો
વિશ્વ ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા FIFAએ વર્લ્ડ કપના સંચાલન અને નફામાં ખાનગી કંપનીઓને ભાગીદાર બનાવવાના પોતાના વિવાદાસ્પદ પ્રસ્તાવને આખરે રદ કરી દીધો છે....