Business
ટ્રમ્પ-શી જિનપિંગની ‘સુપર બેઠક’ પર વિશ્વની નજર, 13 મેથી અમેરિકી રાષ્ટ્રપતિનો ચીન પ્રવાસ શરૂ થશે
અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump અને ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping વચ્ચે થનારી હાઈપ્રોફાઈલ બેઠકને લઈને સમગ્ર વિશ્વમાં રાજકીય અને આર્થિક સ્તરે ભારે ચર્ચા...