SURAT
સુરતમાં ‘સૂર સ્વરમ્ ના…’ સંગીત સમારોહ ભવ્યતાથી સંપન્ન, શાસ્ત્રીયથી ફ્યુઝન સંગીત સુધીની મનમોહક રજૂઆતો
સ્વરમ્ મ્યુઝિક એકેડેમી દ્વારા આયોજિત ભવ્ય સંગીત સમારોહ ‘સૂર સ્વરમ્ ના…’નું પાલ વિસ્તારમાં આવેલા સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે ગઈકાલે તારીખ 23 ઓગસ્ટના દિને...