Business
સોના અને ચાંદીના બજારમાં મંદીનો માહોલ:ચાંદી ઓલ ટાઈમ હાઈથી 2.43 લાખ સસ્તી, સોનું પણ 5,643 રૂપિયા ગગડ્યું
દેશના કિંમતી ધાતુઓના બજારમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન ભારે ઉતાર-ચઢાવ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજારથી...