Entertainment
‘માયસા’માં રશ્મિકાનો અનોખો અવતાર, પાણીની અંદર ફાઈટ સીન કરનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બન્યાનો દાવો
દક્ષિણ ભારતીય સિનેમાથી લઈને બોલિવૂડ સુધી પોતાની અલગ ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી રશ્મિકા મંદાના હવે પોતાની આગામી ફિલ્મ ‘માયસા’ને લઈને ચર્ચામાં છે....