SURAT
સુરતના પરિવાર સાથે કર્ણાટકમાં હોનારત: હાઈસ્પીડ વળાંક લેતી વખતે બોટ પલટી, માતા-પિતાએ ગુમાવ્યા પ્રાણ, બાળકોનો ચમત્કારિક આબાદ બચાવ
વેકેશનની મજા માણવા માટે કર્ણાટકના પ્રવાસે ગયેલા સુરતના એક હસતા-રમતા પરિવાર માટે આ સફર જીવનભરનો ક્યારેય ન ભૂલાય તેવો સૌથી મોટો આઘાત...