World
નેપાળમાં ભયાનક પૂરે મચાવી તબાહી, 19 પુલ અને 40 કિલોમીટર રસ્તા ધોવાયા, ભારતે મદદનો હાથ લંબાવ્યો; 10 ટન માનવીય સહાય રવાના
નેપાળમાં કુદરતે ભારે વિનાશ સર્જ્યો છે. નેપાળ અને તિબેટ સરહદ નજીક આવેલા વિસ્તારોમાં અચાનક આવેલા ભયાનક પૂરના કારણે મોટા પાયે જાનમાલનું નુકસાન...